કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવા જરૂરથી અજમાવવા જોઈએ આ દસ કુદરતી ઘરગથ્થુ ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત…

Spread the love

મિત્રો, કોલેસ્ટ્રૉલ એ મુખ્યત્વે આપણા લોહીમા જોવા મળે છે. આ એક ચરબી છે કે, જે હોર્મોન્સના ઉત્પાદન અને તેમના યોગ્ય કાર્ય માટે અત્યંત આવશ્યક છે. તમારા શરીરમા કોલેસ્ટ્રૉલનુ સ્તર સંતુલિત રહે તે અત્યંત આવશ્યક છે. જો આ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધી જાય તો તમે અનેકવિધ પ્રકારની બીમારીઓથી પીડાઈ શકો છો. આ જ કારણ છે કે, લોકો કોલેસ્ટ્રોલનુ સંતુલન જાળવવા માટે અનેકવિધ ઉપાયો અજમાવે છે પરંતુ, તેનાથી કોઈ જ ફરક પડતો નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક ઘરેલુ ઉપાય વિશે જણાવીશુ કે, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, ચાલો જાણીએ.

જો તમે તુલસીના પાન અને લીમડાના પાન ૧૦-૧૫ લઇ લો અને ત્યારબાદ તેને પીસી લો અને એક ગ્લાસ પાણી મિક્સ કરીને ભૂખ્યા પેટે તેનુ સેવન કરો તો કોલેસ્ટ્રોલની સમસ્યામા રાહત મળી શકે છે. આ સિવાય હળદરના ઉપયોગથી કોલેસ્ટ્રૉલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સનુ પ્રમાણ પણ ઘટી જાય છે.

જો તમે વહેલી સવારે અને સાંજે એલોવેરા અને ગૂસબેરીનો રસને મિક્સ કરીને મધ સાથે પીવો તો તમને ખુબ જ લાભદાયી સાબિત થશે. આ સિવાય જો તમે કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખવા ઈચ્છતા હોવ તો ફણગાવેલા મગનુ સેવન પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય જો તમે વહેલી સવારે ભૂખ્યા પેટે કાચા લસૂનનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

આ સિવાય જો તમે દિવસમા કમ સે કમ ૭-૮ ગ્લાસ પાણીનુ સેવન કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત રાંધ્યા પછી તુરંત જ ગરમ ભોજન ખાવાની આદત કેળવો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે એક પાત્રમા એક બાઉલ દૂધને ચાર મિનિટ માટે ઉકાળો અને બીજા કપમા એક ચપટી ઈલાયચી અને તજ ઉમેરી અને બંનેને મિક્સ કરો અને આ મિશ્રણનુ સેવન કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત ભોજનમા કમ સે કમ ૨૦ ગ્રામ દ્રાવ્ય ફાયબરની માત્ર શામેલ કરો તો તે પણ કોલેસ્ટ્રોલની સમસ્યામા રાહત મેળવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો એકવાર આ ઉપાયો અવશ્ય અજમાવો અને કોલેસ્ટ્રોલની સમસ્યામાંથી તુરંત રાહત મેળવો અને તમારા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *