કોઈપણ મહિલાઓએ ભૂલ થી પણ ગુરુવાર ના દિવસે ના કરવા જોઈએ આ કામ, નહીંતર ઘર પરિવાર થઇ જશે બરબાદ…

Spread the love

ગુરુ ગ્રહને દેવ ગ્રહ કહેવામા આવે છે. તેથી ગુરુવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. સામાન્ય રીતે ગુરુ ગ્રહ સારું ફળ આપે છે. જો કોઈ પાપી ગ્રહ તેની સાથે રહે તો આ ગ્રહનો નાશ થાય છે. જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહનું સ્થાન નબળું હોય ત્યારે તે વ્યક્તિના જીવનમાં ધાર્મિક કાર્ય કરવાથી ઝોક બદલાઈ શકે છે.

ત્યારે તેને શિક્ષણમાં નિષ્ફળતા મળવાની શરૂઆત થવા લાગે છે. એવું માનવામાં આવે છે કે ગુરુ યુગલો જીવનને સુખી બનાવમાં મદદ કરે છે. તેમાં વિશેષ કરીને મહિલાના લગ્ન અને પુરુષના જીવનમાં રહેલી સમસ્યા હમેશા માટે ગુરુ દ્વારા દૂર કરી શકે છે. આ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી છે.

આ દિવસે કચરો કાઢવો નહીં :

આ ગ્રહનો સબંધ ઘરમાં સૌથી નાના સભ્યો સાથે રહેલો હોય છે. આ કોણ ધર્મ અને શિક્ષણની દિશા છે. તમારે કોણની અસર ન ઘટવા દેવા માટે વધારે વજન વાળ કપડાં ન ધોવા, ઘરની બહાર કચરો ન કાઢવો અને ઘરની ભીડ ઉડાવી દેવી જેવા કામ આ દિવસે ન કરવા. આના લીધે બાળકો અને ઘરના સભ્યોનો શિક્ષણ અને ધાર્મિક કામ પ્રત્યેનો પ્રભાવ ઓછો થાય છે.

બઢતી અટકી જાય છે :

તમારાઈ કુંડળીમાં જ્યારે ગુરુ ગ્રહ રહેલો હોય ત્યારે તમારી પ્રગતિના રસ્તા સરળતાથી ખૂલી જતાં હોય છે. તેથી જો સ્વામીને નબળા પાડે તેવા કામ કરવામાં આવે તો તમને બઢતી મળતી મળતી અટકી જાય છે.

બે હ્રદય નજીક આવે છે :

આ દિવસને ધન પ્રાપ્તિ કરવા માટે પણ માનવામાં આવે છે. તેથી આ દિવસે તમારે માતા લક્ષ્મી અને નારાયણની પુજા કરવી જોઈએ. આ પુજા કરવાથી તમારા જીવનની ખુશીમાં ખૂબ વધારો થાય છે. આ પુજા જે લોકો કરે છે તે દંપતી વચ્ચે ક્યારેય અંતર હોતું નથી. આ ઉપરાંત પૈસામાં પણ ઘણો વધારો થયા છે.

તમારી પાસે પૈસાની તંગી હોય ત્યારે ગુરુ નબળો હોય છે :

મનુષ્યની કુંડળીમાં બીજુ અને આગિયારમું ઘર સંપત્તિનું હોય છે. આ ગ્રહ આ બંને સ્થાનનો પરિબળ છે. તેથી ગુરુવારે તમે એવા કામ કરશો કે તેનાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય ત્યારે તમારી સંપત્તિમાં વધારાઓ થઈ શકતો નથી. તેનાથી જે ધનલાભ થવાની સ્થિતિ રચાઇ રહી છે તે વિક્ષેપિત થવા લાગે છે.

આ કામ ગુરુને નબડું બનાવે છે :

આ કામ તમારે ગુરુવારના દિવસે નાં કરવા જોઈએ જેમાં કે વાળ ધોવા, ફેશિયમ કરવું, નખ કાપવા, કરોળિયાના જાળા સાફ કરવા વગેરે કરવાથી પૈસાની કમી આવે છે.

દંપત્તિની અને સંતાનની પ્રગતિ અટકી જાય છે :

શાસ્ત્રમાં ઉલ્લેખ મુજબ સ્ત્રીઓએ ગુરુવારના દિવસે માથુ નાં ધોવું જોઈએ. આ કરવાથી તેમના જીવનમાં અને તેની સાથે જોડાયેલા લોકોના જીવનમાં પણ ઘણી અસર થાય છે. તેનાથી પ્રગતિ અટકી જાય છે. આ સાથે આ દિવસે કોઈએ નખ પણ ન કાપવા જોઈએ અને હજામત પણ ન કરવી તેનાથી ગુરુ નબળો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *