કોઇપણ જાતની દવા વગર ઢીંચણ, સાંધા તેમજ સાયટીકા ની અસહ્ય પીડા માંથી રાહત અપાવશે આ આયુર્વેદિક ઉપચાર, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

ઘણા લોકોને શરીરની નસોમાં દુખાવો થતો હોય છે તેનાથી તેમણે ઘણી પરેશાની થાય છે. આ સામાન્ય રીતે કોઈ ગંભીર સ્થિતિ નથી પરંતુ તે ઘણી વાર જીવલેણ પણ બની જાય છે. નસોમાં દુખાવો થાય ત્યારે તેના માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે અને નુસખાથી તેને દૂર કરી શકાય છે. મૂળો ખૂબ લાભદાયી છે.

તેમાં મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ઘણા ખનીજ તત્વો રહેલા હોય છે. તે કુદરતી મૂળ છે. તાજી મૂળાનો લેપ લગાવવાથી દુખાવો દૂર થાય છે. જે સાયટીકાથી થતો હોય છે. આ સિવાય તાજા મૂળામાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં બળતરા વિરોધી ગુણ રહેલા હોય છે. તેનાથી બળતરા દૂર થાય છે.

તમારે સૌથી પહેલા મુલાય કપડામાં ૨ થી ૩ કપ સિંધવ મીઠું નાખવું. ત્યાર બાદ ડોલમાં ગરમ પાણી ભરવું. તેમાં તમારે સિંધવ મીઠું નાખવું. તેના પેકેટને પાણીમાં ડૂબાળીને રાખવા, તે પાણીથી તમારે નાહવું જોઈએ અથવા તમારે તે પાણીને બાથટબમાં નાખીને તેના અડધો કલાક માટે બેસવું. આનાથે નસોનો દુખાવો દૂર થશે આને રોજે કરવું જોઈએ.

સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ રહેલું હોય છે. તેનાથી સાયટીકાનો દુખાવો દૂર થાય છે. સફરજનના સરકોમાં ઘણા ગુનધારમો રહેલા છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનીજ રહેલા છે. તેનાથી દુખવામાં રાહત મળે છે. તે કુદરતી બળતરા ઘટાડે છે. તેનાથી નસીમાં દુખાવો અથવા સાયટીકા થી થતો દુખાવો દૂર કરે છે અને તે નસોને આરામ પહોંચાડે છે.

સફેદ વિલોનો રસ બધા પ્રકારના દુખવાથી આરામ આપે છે. તે આ તકલીફ માટે સૌથી અસરકારક છે. તેમાં રહેલ સેલિસિન સેલિસિલિક એસિડમાં ફેરવે છે. તેનાથી શરીરમાં એસિડિક અસર થતી નથી. તેનાથી કુદરતી રીતે દુખાવો દૂર થાય છે. યોગ કરવાથી ઘણી બીમારી દૂર કરી શકાય છે તેથી આ તકલીફ માટે ઘણા આસન કરવાથી આમાથી તમને રાહત મળી શકે છે. તેના માટે તમારે રોજે ભુજંગાસન કરવું જોઈએ તેનાથી ગળાના દુખાવા, ખભાનો દુખવો અને કમરનો દુખાવો દૂર કરી શકે છે.

વિરાસન કરવાથી સ્નાયુઑ છૂટા પડે છે. ગોમુખાસન આપના કરોડરજ્જૂને ઠીક રાખે છે. મેથીના દાણાથી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. તેનાથી નસોમાં અને સાયટીકાના દુખવામાં લાભદાયી છે. તેમાં બળતરને દૂર કરવાના ગુણ રહેલા હોય છે. મસાજ કરવાથી દુખવામાં રાહત મળે છે. વ્યાવસાયિક લોકો જે મસાજ કરે છે. તેનાથી કોર્ટીસોલ નામના તાણ હોર્મોન્સ પેદા થતું નથી. તે મૂળને સુધારવાના સેરોટોનિન હોર્મોન્સને વધારે પેદા કરે છે.

મેગ્નેશિયમ ખનીજ છે તે આપના શરીર માટે મહત્વનુ છે. તેથી તમારે મેગ્નેશિયમ હોય તેવો આહાર લેવો જોઈએ. જેમાં કે બદામ, પાલક. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે અને આ સિવાય તે સ્નાયુઓને રાહત આપે છે. દુખાવા પર આઇસપેક લગાવીને હલકું દબાવવું. આઇસપેકમાં તમારે કપડું બાંધીને કરવું તેનાથી ત્વચાને નુકશાન થતું નથી. આને ૧૫ મિનિટ માટે કરવું તેનાથી લોહીનો પ્રવાહ ધીમો થશે અને દુખાવો દૂર થશે.

તેનાથી હાડકાને શક્તિ પ્રદાન કરે છે. દુખાવા પર મેગ્નેશિયમ વાળા તેલને લગાવો. હળદર ખૂબ લાભદાયી છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેનાથી દુખાવો દૂર થાય છે. તેનાથી બળતરા પણ દૂર થાય છે. ગરમ કોમ્પ્રેસિસથી ગળાના સ્નાયુમાં રાહત મળે છે. તેનાથી હિટ અથવા કોલ્ડ પેક નસોના દુખાવામાં આરામ આપે છે. હોટ કોમ્પ્રેસ ચામડી પર ન લગાવવું. તેના માટે પહેલા ત્વચા પર કપડું રાખો અને તે પછી લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *