કોઇપણ જાતની કસરત વગર ઊતારવું છે વજન? તો ખાલી કરી જુઓ આ એક કામ અને પછી જુઓ આવા ફેરફાર

Spread the love

આજના જમાના લોકો પોતાનુ વજન ઓછુ કરવા માટે ઘણી બધી કોશીશો કરે છે. ત્યારે ઘણા લોકો એવા છે કે જે લોકો દેશી વસ્તુઓમા વિશ્વાસ કરે છે. આજે અમે તમને એક એવા આસિસટંટ પ્રોફેસર જે ૩૦ વર્ષના છે. જેને દેશી નુસ્ખાથી જ પોતાનુ વજન ઓછુ કર્યુ છે. તેણીએ ખુબ વધારે મહેનત કરીને તેમનુ વજન ઓછુ કર્યુ હતુ. તેનુ નામ કૃતીકા ખુંગર છે અને તે ગુરુગ્રામમા રહે છે. તે અત્યારે યોગા ઇંસ્ટ્રક્ટરનુ કામ કરે છે. તમારે વજન ઘટાડવુ હોય તો આ લેખ અવશ્ય વાંચવો જોઇએ.

તેણીનુ વજન એક સમયે ૮૦ કિલો જેટલુ હતુ. તેનાથી તેના ઉત્સાહ ઘટી ગયો હતો અને હમેશા ઉદાસ રહેતી હતી. ત્યારબાદ તેણીએ વિચાર્યુ કે તે પોતાના વજન પર કાબુ રાખશે. તેણીએ તંદુરસ્ત રહેવા માટે તેણીએ પહેલા તેના જીવન જીવવાની રીત બદલાવી. તેનીએ વર્ષમા ૨૭ કિલા જેટલુ વજન ઓછુ કર્યુ હતુ.

તેણી કહે છે કે, હુ નાની હતી ત્યારથી જ મારુ વજન વધારે હતુ. તેથી મારી શાળામા બધા બાળકો મારો મજાક બનાવતા હતા. પરંતુ મે વજન ઓછુ કરવાનુ વિચાર્યુ નહિ અને તેની સાથે રેહવાની ટેવ પડી ગઇ હતી. હુ જ્યારે યુવાન થઇ ત્યારે બીજા બધા લોકોને જોઇને એમ લાગ્યુ કે શરીરનુ ફીટ રહેવુ ખુબ જરૂરી છે. તે સમયથી મે આ વાતને ગંભીરતાથી લીધી.

મારા રોજના આહારમા બદલાવ કર્યો અને ઘરે જ કસરત કરીને ચરબી ઓછી કરી. તેણી જીમમા એક પણ પૈસો ખર્ચ નથી કર્યો. તે સાત દિવસ અલગ અલગ જાતના ખોરાક લેતી હતી. તે સવારના બ્રેક ફાસ્ટમા શાકભાજી વાળા પોવા, ઓટમીલ, ઉપમા, સલાડ અને સેંડવિચ ખાતી હતી. તે ઊઠીને પહેલા હળવુ ગરમ પાણીમા જીરુ અને આમળા ઉકાળીને પીતી હતી.

ત્યારબાદ તેણીને જ્યારે ભુખ લાગે ત્યારે ગ્રીન ટી અને સુકામેવા ખાતી હતી. બપોરના ભોજનમા તે એક બાઉલ શાકભાજી, દહિં, સલાડ અને મલ્ટીગ્રેન ખાતી હતી. ત્યારબાદ તે સીધું રાતનુ ભોજન લેતી તેમા તે સલાડ, દલિયાની ખિચડી અને સુપ લેતી હતી. કસરત કરતા પહેલા તે બ્લેક કોફી પીતી અને કસરત કર્યા બાદ તે સુપ અથવા પ્રોટીન લેતી હતી.

તે સવારમા ૫ વાગે ઊઠીને તે યોગાસન કરતી હતી. તે સામાન્ય એચઆઇઆઇટી અને કારડીયો જેવી કસરત કરતી હતી. ત્યારબાદ તે પાણી પીને શરીરને હાઇટ્રેડ કરતી. આનાથી મારી સ્ટેમિના વધતુ અને વધારા પદાર્થને દુર કરે છે. તેણી ક્યારે પણ વજન ઓછુ કરવા માતે જીમમા ગઇ ન હતી.

જ્યારે તેણીનો વજન ઓછો થવા લાગ્યો ત્યારે મારામા વધારે મહેનત કરવાની ઉત્કૃષ્ઠા જાગી હતી. તેણીનુ વજન ધીરે ધીરે ઘટવા લાગ્યુ. તેણીનો દેખાવ પણ તેની સાથે બદલાઇ ગયો હતો. તેના શરીરની ચરબી ઓછી થઇ અને તેને સુસ્તીનો અનુભવ થવાનુ બંધ થયુ હતુ. તેણી પોતાની જાતમા આ બદલાવ જોઇએમે ખુબ જ મોટીવેઇટ થઇ.

તેણી વાતથી ખુશ થઇને કહે છે કે, તેણી પોતાના વજન ઓછુ કરવા માટે ખુબ જ ગંભીર હતી. તે પોતાના ડાયટ અને કસરત માટે ખુબ જ કડક રહેતી હતી. ત્યારબાદ તેણીએ પોતાની જીવનશૈલીમા ઘણા પરીવર્તન કર્યા. તેની સાથે તેણીએ સવારમા વહેલુ ઊઠવાની આદત પાડી હતી. તેને પોતાના પસંદના અનેક ખોરાક લેવાનુ બંધ કરી દીધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *