કોઈપણ જાતની દવા વગર જ જડમૂળથી દુર થશે કબજિયાત, બસ એકવખત કરવો પડશે આ દેશી ઉપાય, જરૂર જાણવું…

Spread the love

આજના સમયમાં લોકો જંક ફૂડ અને વધારે મસાલા વાળો ખોરાક વધારે ખાય છે. અત્યારના સમયમાં ખાવા પીવાની ખોટી આદતને કારણે મોટાભાગના લોકોને કબજિયાતની તકલીફ થવા લાગી છે. તેના કારણ જાણીને આપને તેના ઉપાય વિષે જાણીએ.

સવારે સારી રીતે પેટ સાફ ન થાય ત્યારે તમારે પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું અને ગેસ જેવી ઘણી તકલીડ થવા લાગે છે. તમને પેટ સાફ ન થાય અને આ તકલીફ વારંવાર થાય ત્યારે કબજિયાતની તકલીફ થવા લાગે છે. આ સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન અથવા દવાનું સેવન કરવાથી વધારે થવા લાગે છે.

આ કારણથી કબજિયાતની તકલીફ થાય છે :

આખી દુનિયામાં લગભગ ૧૬ થી ૨૦ ટકા જેટલા લોકોને આની તકલીફ થવા લાગી છે. આ તકલીફ ખાલી અમેરિકા દેશમાં ૨૦ ટકા જેટલી વસ્તી પીડાય રહી છે. તેના માટે તમારે રોજે દાયટમાં ફાયબરની માત્રા ન હોવાથી, દૂધ ચીઝ, માંસ વગેરે જેવી વસ્તુનું વધાર પ્રમાણમાં સેવન કરવું.

ડિહાઈડ્રેશન એટલેકે શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે થાવાથી અને યોગ્ય પ્રમાણમાં પાણી ન પીવાથી. કરસત ન કરવાથી અને દિવસ આખો એક જ જગ્યાએ બેસી રહેવાથી. તમારે હાઇ કેલ્સિયમ એંટસિસ અને દુખાવાની દવા રોજે ખાવાથી. રોજીંદી ક્રિયામાં ઘણા ફેરફાર થવાથી પણ આ તકલીફ થઈ શકે છે.

કબજિયાત થવાથી આ સમસ્યા થઈ શકે છે :

આનાથી આપના શરીરમાં અનેક સમસ્યા થાય છે તેનાથી ઘણી બીમારી થવાની શરૂઆત પણ થવા લાગે છે જેવી કે પાઇલ્સ, ગેસ્ટ્રીક સાથે સંકળાયેલી બીમારી, પેટમાં અલ્સર, ઇરિટેબલ બાઉલ સિડ્રોમ જેવી તકલીફ થવા લાગે છે.

તેના માટેના ઘરેલુ ઉપાય :

પાણી વધારે પીવું :

શરીરમાં પાણીની કમીના કારણે કબજિયાત થાય છે, તેના માટે તમારે રોજે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જોઈએ. સાદા પાણીની સાથે તમે લીંબુનું પાણી, નારીયેલનું પાણી જેવા પ્રવાહી પદાર્થો વધારે લેવાથી પણ આ તકલીફ દૂર થાય છે. તમારે રોજે ૨ થી ૩ લિટર જેટલું પાણી પીવું જોઈએ.

ફાઈબર વાળી વસ્તુ ખાવી જોઈએ :

ફાઈબર વાળી વસ્તુ વધારે લેવાથી તમારે પાચન તંત્ર સારી રીતે કામ કરે છે તેનાથી તે જડપી કામ કરે છે. તેનાથી સ્ટૂલ પાસ કરવામાં સરળતા રહે છે. તેના માટે તમારે અનાજ, ફાળો અને શાકભાજી, ઓટ્સ, જવ, સુકામેવા વગેરે જેવી વસ્તુઓ વધારે લેવી જોઈએ. તમે ઈચ્છો તો તમારે ઈસબગુલનું સેવન પણ કરવું જોઈએ.

કિસમિસ ખાવી જોઈએ :

મુનક્કા જે કિસમિસનું ખાસ અને એક મોટું સ્વરૂપ છે. તેથી આનુ સેવન કરવાથી આ તકલીફમાં રાહત મળે છે. તેના માટે તેને ૮ થી ૧૦ લઈને તેને પાણીમાં પલાળીને સવારે તેના બી કડીને દૂધ સાથે ભેળવીને તેને ઉકાળો બનાવીને તેને ખાવાથી ઘણા લાભ થાય છે.

જીરું અને અજમો :

આ બંને વસ્તુ આપના ઘરમાં સરળતાથી મળી જાય છે. આનાથી આ સમસ્યા દૂર કરવામાં ઘણી મદદ મળે છે. તેના માટે આ બંને વસ્તુને તમારે ધીમા તાલે શેકી લેવી અને તે પછી તમારે તેને પીસીને તેનો પાઉડર બનાવી લેવું તેમાં કાળું મીઠું ભેળવી લેવું. આ ત્રણે વસ્તુને સરખી માત્રામાં લેવી જોઈએ. તેના માટે રોજે અડધો ચમચો આ ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવું જોઈએ. તેનાથી આ સમસ્યામાં ખૂબ રાહત મળશે અને તેનાથી આ તકલીફ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *