કોઈપણ જાતના ઓપરેશન કે દવા વગર આ આયુર્વેદિક પદ્ધતિ થી ઓગાળો તમારી ચરબી ની ગાંઠ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, પ્રવર્તમાન સમયમા સ્ત્રીઓમા કેન્સરની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહેલ છે. તેમના ગર્ભાશયમાં અને સ્તનોમાં કેન્સરની સમસ્યા ખુબ જ ઝડપથી પ્રવર્તી રહી છે. પહેલા તો સામાન્ય એવી ગાંઠ થાય છે અને પછી પાછળથી તે કેન્સરની સમસ્યામા પરિવર્તિત થઇ જાય છે. જયારે પણ શરીરનો કોઈ ભાગ અસમાન્ય રીતે વધે ત્યારે સમજી લેવુ કે, તમને રસોળી કે ગાંઠની સમસ્યા હોય શકે છે.

જો પેટમા ગાંઠ થઇ જાય તો તેના કારણે પેટના એક ભાગમા સોજો આવી શકે છે અને તેના કારણે અન્ય અનેકવિધ સમસ્યાઓ પણ થઇ શકે છે જેમકે, હર્નિયા, ચરબીની ગાંઠ, ત્વચાની નીચે લોહીનું ગંઠન થવું, ટ્યુમર થવુ અને અમુક અંડકોષીય સમસ્યાઓ વગેરે. પેટની ગાંઠ એ સખત અથવા નરમ બંને હોય શકે છે તથા તેના કારણે તમને અસહ્ય પીડાનો પણ અનુભવ થઇ શકે છે.

આ સિવાય અમુક કિસ્સાઓમા તમને પેટમા ગાંઠ થવી, પેટદર્દ થવો, ગુદામાથી લોહી નીકળવુ, કબજિયાતની સમસ્યા થવી, નિરંતર વજન ઘટવુ, ઉબકા અને ઉલટીની સમસ્યા થવી વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે. પેટમાં ગાંઠ થવા પાછળનુ સંભવિત કારણ જે-તે સ્થાન પર આધારિત છે કે, પેટના ક્યા ભાગમા ગાંઠ થયેલી છે? જો પેટના ઉપરના ભાગમા તમને કોઈ ગાંઠ દેખાઈ રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆની સમસ્યા પણ હોય શકે છે.

આ સિવાય ગર્ભના વિકાસ દરમ્યાન પેટમા વૃષણ રચાય છે અને ત્યારબાદ અંડકોષની થેલીમા ઉતરી જાય છે. અમુક કિસ્સાઓમા તો વૃષણ સંપૂર્ણ રીતે નીચે ઉતરતા નથી અને તેના કારણે પેટ અને જાંઘની વચ્ચે ગાંઠ બનેલી દેખાય છે. આ સિવાય જો કોઈને પેટમા રસોળી થઇ જાય તો તેમની માસિક તિથિ પણ એકદમ બદલી જશે. બ્લીડીંગ ખુબ જ વધુ થશે અને થાક પણ ખુબ જ વધુ લાગશે તથા શરીરમા પણ નબળાઈ ખુબ જ વધારે આવી જશે. આ બધા જ રસોળીના કારણો છે.

જો તમે આ સમસ્યામાંથી રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો ધૂમ્રપાન ના કરવુ જોઈએ. તંદુરસ્ત વજન જાળવી રાખવુ. શક્ય તેટલા હળવા ભોજનનુ સેવન કરવુ. ચુનો એ સૌથી સારી અને સસ્તી દવા છે. તેની કોઈપણ આડઅસર નથી થતી. વિશ્વની ઘણી બધી ઔષધિઓ પણ ચુનામાથી તૈયાર થાય છે, જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે. એકવાર આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *