કોઈને પણ જાણ કર્યા વગર પીપળાના પાન પર આ નામ લખીને રાખો તમારી પાસે અને પછી જુઓ ચમત્કાર…

Spread the love

આજના કળિયુગમાં લોકો હનુમાનજીને ખૂબ માને છે. તે શક્તિશાળી દેવ તરીકે ઓળખાવી શકાય છે. તેમને અમરતત્વ કહેવામા આવે છે. તે આજના સમયમાં કોઈ પણ જગ્યાએ તેનો વાસ થાય છે. શ્ર્ધ્ધાથી તેમની પૂજા કરવામાં આવે તે લોકોના જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવતી નથી. આપણા જૂના ગ્રંથો અને વેદ પુરાણમાં પણ તેમને વિશેષ સ્થાન આપવામા આવ્યુ છે.

મંગળવારના દિવસે તમની પૂજા પાઠ કરવાથી જીવનમાં આપની અનેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તે વારે તેમનો જન્મ થયો હતો. તેથી તે દિવસ પૂજા માટે ખૂબ સારો ગણાય છે. તે દિવસે ઉપવાસ કરીને વ્રત રાખવાથી અને હનુમાનજી મહારાજની પૂજા કરવાથી જીવનમાં ખૂબ આગળ વધવા માટે પ્રગતિ કરી શકાય છે. લોકોના સપનાઓ પૂર્ણ થાય છે.

શનિવાર પણ હનુમાનદાદા માટે શુભ ગણાય છે. તે દિવસે પૂજા કરવાથી તેમના આશીર્વાદ આપણને મળતા રહે છે. આપણી ભારતની હિન્દુ સંસ્કૃતિમાં પીપળાને પૂજવામાં આવે છે. તેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ રહે છે. તેના પાનનો એક ઉપાય કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળી શકે છે. તેમના શુભ દિવસે ૧૧ પાન તોડીને તેને પાણીથી સાફ કરવા જોઈએ.

તેમાં કંકુ અથવા ચંદનથી રામનું નામ લખીને તે પાન મંદિરમાં ભગવાનને અર્પણ કરવા જોઈએ. મંદિરમાં પૂજા કરવી જોઈએ. તેથી તેમની કૃપા તમારા પર રહે છે. તમારા સપનાઓ સાકાર થાય છે. આપણે વાતાવરણને શુદ્ધ રાખવા માટે વૃક્ષો વાવવા જોઈએ. તેમાં પીપળાનું વૃક્ષ વાવવાથી જીવનમાં કોઈ મુશ્કેલીઓ કે દુખ આવતું નથી.

તેને પાણી પીવડાવવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. તે ઝાડ જેમ મોટું થતું જાય તેમ તેનો વિકાસ થાય છે. જીવનમાં સુખ અને શાંતિ વધારે મળવા લાગે છે. કેટલાક મંદિર પીપળાના વૃક્ષ નીચે હોય છે. શિવનું મંદિર પીપળાની નીચે હોય છે ખૂબ સારું શુકન કહી શકાય છે. તેની પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *