કોઈને પણ જાણ કર્યા વગર હળદળના ડબ્બામા મૂકી દો ખાલી આ એક વસ્તુ, માતા લક્ષ્મી વરસાવશે બન્ને હાથે ધન, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, જ્યારે પણ જીવનની સ્થિતિ એવી બને કે, તે આપણા નિયંત્રણ બહાર જઈ રહી છે તો હમેંશા આંખો બંધ કરીને ઈશ્વરને યાદ કરવા જોઈએ, તે હમેંશા આપણને એવો જ માર્ગ બતાવશે કે, જે આપણા માટે સારો અને સાચો હશે. મોટાભાગે જ્યારે પણ લોકો પર આર્થિક નાણાભીડની સમસ્યા આવે છે ત્યારે તે તણાવમા આવી જાય છે અને અમુક એવા કાર્યો કરી બેસે છે કે, જે તેણે ના કરવા જોઈએ. આજે આ લેખમા અમે તમને અમુક એવા વિશેષ ઉપાયો વિશે જણાવીશુ કે, જેને અજમાવીને તમે તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો, તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાય?

આજે આ લેખમા અમે તમને હળદર સાથે સંકળાયેલા એક વિશેષ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો. હળદર એ માતા લક્ષ્મીજી અને પ્રભુ વિષ્ણુ બંનેની પ્રિય વસ્તુ ગણાય છે, તેના ઉપયોગથી તમારા પર ધનની વર્ષા થાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે હળદરનો ઉપયોગ કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.

જો તમે એક તુલસીની ડાળ લઈને તેના પર લાલ દોરો બાંધીને ત્યારબાદ તેને હળદરની ડબ્બીમા નાખીને પૂજાસ્થળ પર મૂકી દો. ત્યારબાદ બંને હાથ જોડીને માતા લક્ષ્મી અને પ્રભુ વિષ્ણુને પ્રાર્થના કરવી કે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય. જો તમે આ ઉપાય અજમાવશો તો તમારા પર માતા લક્ષ્મીજી અને પ્રભુ વિષ્ણુની અસીમ કૃપા વરસશે.

આ કાર્ય પૂર્ણ થાય એટલે તે તુલસીની ડાળને ૨૧ દિવસ સુધી તમારે તિજોરીમા રાખવાની રહેશે અને ત્યારબાદ તેને તમારી આજુબાજુ વહેતી નદીમા તરતી મૂકી દેવું. ત્યારબાદ તેના પર બાંધેલ લાલ દોરાને તમારા હાથ પર બાંધીને રાખવાનો રહેશે. જેના કારણે માતા લક્ષ્મીજીની અસીમ કૃપા તમારા પર બની રહેશે અને તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ બની રહેશે.

આ સિવાય જો તમને કોઈથી ભય લાગતો હોય અથવા તો તમે બદલો લેવા ઈચ્છતા હોય કે પછી તમારી ઊંઘ ઉડી જતી હોય તો તેના માટે પણ અમે તમને એક ચોક્કસ ઉપાય જણાવીશુ. આ માટે તમારે એક કાચની વસ્તુ લેવાની રહેશે અને તેમા હળદર અને એક સૂકુ મરચું મૂકીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે. આ પાઠ પૂર્ણ થઈ જાય ત્યારબાદ બંને હાથ જોડીને તમારે ઈશ્વરને પ્રાર્થના કરવાની રહેશે અને તમારી સમસ્યાને રજૂ કરી પછી તમારે લાલ મરચાને સરળગાવી દેવાનું છે. આમ, કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે.

આ સિવાય ગુરુ સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિએ ગુરૂવારના રોજ પાણીમા એક ચપટી હળદર ઉમેરી અને તેનાથી સ્નાન કરવુ, જેથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય અને તમારો ગુરુ મજબૂત બને છે. જે લોકોની કુંડળીમા ગુરુ ઉચ્ચ સ્થાન પર હોય છે, તેમણે જીવનમા ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેમના પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *