કોઈને પણ જાણ કર્યા વગર ઘરની આ જગ્યાએ રાખી દો ખાલી એક ચપટી નમક, તમને કરોડપતિ બનતા કોઈ નહિ રોકી શકે…

Spread the love

આપણા બધાના રસોડામાં મીઠું હોય છે. તેનો આપણે ખોરાક બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. તે બીજી અનેક રીતે આપણને ઉપયોગી છે. આનાથી આપણને સ્વાસ્થ્ય ને લગતા ઘણા નુકશાન થઈ શકે છે પરંતુ તેનાથી આપણને વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘણી રીતે ફાયદો કરે છે.  મીઠાથી આપણા  ઘરની સુખ અને શાંતિ તેની સાથે જોડાયેલી છે. કેટલાક શાસ્ત્રો મુજબ તેના ઉપયોગથી ઘરમાં શાંતિ રહી શકે છે.

કેટલાક લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેને દૂર કરવા માટે આ ઉપાય કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. તેનાથી આપના જીવનમાં ક્યારેય પૈસાને લગતી તંગી નહી રહે. તેના માટે આપણે આ ઉપાય કરવા જોઈએ તેના માટે તમારે એક ચપટી મીઠાની જરૂર રહેશે.

પરિવારના લોકો સાથે અને પોતાના લગ્નજીવનમાં કેટલીક સમસ્યાઑ હોય તો તે દૂર કરવા માટે તમારા રૂમમાં થોડું મીઠું કપડામાં બાંધીને રાખવું જોઈએ, તેનાથી તમારા દિવસો સારા બનશે અને તમારી માનસિક સ્થિતિ સારી રહે છે.તેનાથી ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે નહીં અને આનંદમય વાતાવરણ રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાચમાં રાહુ નામનો પરિબળ રહેલો હોય છે. બોટલમાં તેને ભરીને ઘરમાં એક ખૂણે રાખવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

આ ઉપાયને સુખ આપનારો ઉપાય કહેવામા આવે છે. તેથી આ ઉપાય તમારે કરવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે કે કોઈ રસોઈ બનાવતી વખતે તેને ચાખવી ન જોઈએ.તેનાથી બનાવેલી રસોઈ એઠી થઈ જાય છે અને તેને કોઈને આપણે ન આપવું જોઈએ. તેનાથી રસોઈનો સ્વાદ ઓછો થાય છે. તે એક ખરાબ ટેવ કહી શકાય છે. કેટલીક સ્ત્રીઓને આવી કુટેવ હોય છે. તે દૂર કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *