કોઈને જાણ કર્યા વગર ઘર માં આ જગ્યા પર મૂકી દો આ વસ્તુ, વિશ્વાસ નહિ આવે તેવા થશે અઢળક લાભ, જાણો આ વસ્તુ વિષે…

Spread the love

આપણા ઘરમાં કોઈ વાસ્તુની ખામી હોય તો માત્ર મોટા ઉપાયો કરવાથી દુર થતી નથી. ક્યારેક નાના ઉપાયો કરવામાં પણ ઘણી વખત કોઈ મોટી ખામી દુર થઈ શકે છે. તમારા જીવનમાં લેવામાં આવતી ફટકડી પણ આપણી વાસ્તુ ખામીને ઘટાડવામાં મદદ કરે છે. તમારા ઘર અથવા દુકાનમાં કોઈ પણ જગ્યાએ વાસ્તુ ખામી હોય તો ત્યાં પચાસ ગ્રામ ફટકડી રાખવી.

ત્યારપછી તેને તમે જોઈ શકશો કે, આ નાનો ટુકડો તમારા માટે કેટલો ફાયદાકારક બની શકે છે. તે તમારા ઘરમાં રહેલી વાસ્તુ ખામીને હમેશા માટે દુર કરે છે. એક વાત ખાસ ધ્યાન રાખવું કે ફટકડીને મહીને વાંરવાર બદલવી પડશે. જો તમારે કોઈ દુકાન હોય તો કાળા કાપડમાં બાંધીને દુકાનના મુખ્ય દરવાજા પર રાખવું. તે આપણા ધંધામાં વધારો કરે છે. તે સિવાય આપણી દુકાનને કોઈ ખરાબ નજરથી પણ બચાવીને રાખે છે.

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તમારા ઘરના બાથરૂમમાં એક ફૂમલ ભરેલો વાટકો રાખવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આવેલી બધી નકારાત્મક ઉર્જા દુર થાય છે. દર મહીને ફટકડી બદલાવવાનું ક્યારેય પણ ભુલાવું ન જોઈએ. ભયમાંથી મુક્તિ મેળવો સૂતા પહેલા કાળા કપડામાં ફટકડી બાંધી અને તેને તમારા પલંગની બાજુમાં ઓશીકું નીચે રાખો, પછી કોઈ સપના આવતા નથી અને અજાણ્યા ભયથી છૂટકારો મળે છે.

જો ફટકડીને ઘરમાં યોગ્ય દિશા અને જગ્યાએ રાખવામાં આવે તો તે ભૌતિક ખામીઓને દૂર કરે છે અને આર્થિક મુશ્કેલીઓને પણ દૂર કરે છે. જો પરિવારના સભ્યોમાં અવારનવાર ઝઘડા થાય છે, તો કુટુંબના વડાએ રાત્રે તેમના પલંગ નીચે ફટકડીનો ટુકડો રાખી દેવો જોઈએ. આના કારણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ સાથે શાંતિ બની રહે છે અને હમેશા માતા લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *