ખુબ જ સુખી જીવન વિતાવે છે નવેમ્બર મહિના મા લગ્ન કરનાર કપલ, જાણો અન્ય મહિનાઓ મા લગ્ન કરનાર કપલ વિશે…
તમે બધાએ ક્યારે પણ વિચાર્યું છે કે વિવાહ બાદ તમારું જીવન કેવું રહેશે. આના વિષે તમે ક્યાં માહિનામાં વિવાહ કરો છો તેના પર આધાર રાખે છે. વર્ષમા આવેલા બારેબાર મહિના તમારી રાશિ અને તમારા જીવનને અસર કરે છે. આના પરથી તમારૂ લગ્નજીવન કેવું રહેશે.
જાન્યુઆરી :
આ મહિનાની રાશિ કુંભ રાશિ છે. તેથી આ માહિનામાં જે લોકો વિવાહ કરે છે તે લોકો પર આ રાશિનો પ્રભાવ પડે છે. આ માહિનામાં વિવાહ કરનાર માણસો ખૂબ જ ખુશ રહે છે. તેને પોતાના જીવનસાથીની સારી સમજણ રહે છે. તે પોતાના સાથીને ક્યારે પણ છેતરશે નહીં. આવા લોકોને હમેશા પ્રેમાળ જીવન જીવે છે.
ફેબ્રુઆરી :
આ માહિનામાં વિવાહ કરનાર લોકો પર મીન રાશિનો પ્રભાવ પડે છે. આવા લોકોને એકબીજા માટે વધારે લાગણીઓ હોય છે. તે તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. તેમાથી એક હમેશા વફાદાર હોય છે. એક અભ્યાસના કહેવા મુજબ વેલેંટાઇસ ડે ની આસપાસ કરેલ લગ્ન ૩૦ % તૂટે છે.
માર્ચ :
આ માહિનામાં વિવાહ કરવા વાળા લોકો પર મેષ રાશિનો પ્રભાવ પડે છે. તેથી આ મહિનામાં લગ્ન કરવા વાળા લોકોના જીવનમાં ઉતાર ચડવા વધારે જોવા મળે છે. આ લોકોન નાની નાની વાતમાં વિવાદ થાય છે.
એપ્રિલ :
આ માહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર વૃષભ રાશિનો પ્રભાવ પડે છે. તેમાથી એકનો સ્વભાવ ગૌરવપૂર્ણ હોય છે. તેની સામે બીજાનો સ્વભાવ એકદમ શાંત હોય છે. તેથી લોકોના જીવનમાં સંતુલન જળવાય રહે છે.
મે :
આ માહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર મિથુન રાશિનો પ્રભાવ પડે છે. તેથી અમુક રાશિના લોકોનો સંબંધ તૂટે છે તો સબંધ ખૂબ સારો ચાલે છે. આમાં તે લોકોના સ્વભાવ પર આ વાત નક્કી થાય છે.
જૂન :
આ માહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર કર્ક રાશિનો પ્રભાવ પડે છે. તેમણે એકબીજા માટે ખૂબ જ વધારે પ્રેમ અને લાગણીઓ હોય છે. તે સાથી મળીને બધા કામ કરે છે. તે કાળજી પણ વધારે લે છે. તેથી તે લોકોનું જીવન સફળ રહે છે.
જુલાઇ :
આ માહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર સિંહ રાશિનો પ્રભાવ પડે છે. તેથી આવા લોકો સારા લગ્ન માટે ઘણી બધા પ્રયત્નો કરે છે. તેમનું આકર્ષણ લાંબો સમય ચાલે છે. તે ગમે તેવા ઉતાર ચડાવમાં એકબીજાનો સાથ આપે છે.
ઓગસ્ટ :
આ માહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર કન્યા રાશિનો પ્રભાવ પડે છે. તે લોકો પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. તે એકબીજાની પસંદ અને નાપસંદ ખાસ ધ્યાન રાખે છે. તેમની વચ્ચે મજબૂત સંબંધ હોય છે.
સપ્ટેમ્બર :
આ મહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર તુલા રાશીનો પ્રભાવ પડે છે. તેમની વચ્ચે નાના મોટા ઝગડા થાય છે. પરંતુ તેમની વચ્ચે પ્રેમ પણ વધારે હોય છે. તેમના જીવનમાં સંતુલન બન્યું રહે છે.
ઓક્ટોબર :
આ માહિનામાં જે લોકો વિવાહ કરે છે તે લોકો પર વૃશ્ચિક રાશિનો પ્રભાવ હોય છે. તે બધી પરસ્થિતિમાં એજબીજનો સાથ સહકાર આપે છે. તે પ્રમાળ જીવન જીવે છે.
નવેમ્બર :
આ માહિનામાં લગ્ન કરવા વાળા લોકો પર ધાણા રાશિનો પ્રભાવ હોય છે. તે લોકો એકબીજાને સમજે છે અને તેમની વચ્ચે ખૂબ જ વધુ પ્રેમ હોય છે.
ડિસેમ્બર :
આ મહિનામાં જે લોકો લગ્ન કરે છે તે લોકો પર મકર રાશિનો પ્રભાવ હોય છે. તે પોતાના સાથીને પ્રેમ કરે છે પરંતુ તે લોકો પૈસાને વધારે મહત્વ આપે છે. તે લોકો વચ્ચે રોમાંચક ઘટનાઓ પણ વધારે બને છે