ખુબ જ અસરકારક છે માથાના ખોડા, ખાજ તેમજ ખરતા વાળને દૂર કરવા માટે નો આ ઘરગથ્થુ ઉપચાર, જાણો તમે પણ…

Spread the love

ઘણા લોકોને વારંવાર માથામાં ખંજવાળ આવે છે. તે કેટલાક રોગોનું કારણ કહી શકાય છે. તેનાથી ચામડીના કેટલાક રોગો થાય છે. શરીરમાં ખંજવાળ આવે છે. માથામાં ખોડો હોય તો પણ ખંજવાળ આવે છે. તેવી સમસ્યાઓ દૂર કરવા માટે સફરજનના વિનેગરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેનાથી આવા અનેક વાયરસ દૂર થાય છે. તેનો ઉપયોગ કરવાથી ચામડીના કોઈ રોગ થતાં નથી.

માથામાં ખોડો થાય ત્યારે લીંબુનો રસ નો ઉપયોગ કરવો જોઈએ. તેમાં એંટીસેપ્ટિક તત્વો રહેલા હોય છે. તેથી તેમાં આવતી ખંજવાળ દૂર થાય છે. તેમના રસમાં મરી, અને દૂધ મિકસ કરીને વાળમાં થોડા સમય લગાવીને રાખવાથી આ સમસ્યાઓ દૂર થાય છે. તેમના રસમાં નાળિયેર તેલ નાખીને લગાવવાથી માથાની ચામડી નરમ બને છે. તેથી ખંજવાળ આવતી નથી.

તલના તેલનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવતી નથી. તેનાથી ચામડી શુષ્ક રહે છે. તેમને માથામાં નાખીને માલિશ કરવાથી ફાયદો થાય છે. તેમાં એરંડિયાનું તેલ અને સરસવનું તેલ નાખીને માથામાં નાખવું જોઈએ. તેને આખી રાત રાખવું જોઈએ. બીજા દિવસે શેમ્પૂથી માથું ધોઈ નાખવું તેનાથી તે સમસ્યા દૂર થાય છે.

માથા મા આવતી ખંજવાળ ને દૂર કરવા માટે ચા ના વૃક્ષ નુ તેલ ખૂબ જરૂરી છે. તેમાં એંટીફ્ંગલ અને એંટી બેક્ટેરીયલ તત્વો રહેલા હોય છે. તેનાથી માથા ની ત્વચા નરમ રહે છે. તે સમસ્યા દૂર કરવા માટે દહીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી ફાયદો થાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આવી સમસ્યાઓ માથી છુટકારો મેળવી શકાય છે.

માથાની ચામડી પર ડુંગળીનો રસ લગાવવાથી તેમની ચામડી શુષ્ક બને છે. થોડા સમય રાખીને શેમ્પૂથી માથું ધોઈ નાખવું જોઈએ. ઓલિવ તેલમાં થોડું મધ નાખીને તેને માથા પર મસાજ કરવાથી ખૂબ ફાયદો થાય છે. કેળાંમાં મધ નાખીને તેને વાળમાં લગાવી શકાય છે. તેનાથી તે બીમારીઓ દૂર થાય છે. તમારો કાસકો અને ટુવાલ બીજા લોકોને વાપરવા માટે આપવા ન જોઈએ. તેથી આવી સમસ્યાઓ ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *