સુરતના એક ખેડૂત દ્વારા કુદરતી વસ્તુઓના ઉપયોગ થી ખેતીમા મેળવી બમણી આવક, વિદેશથી પણ લોકો આવે છે શીખવા, જાણો તમે પણ…

Spread the love

મોટાભાગના ખેડૂતો બીજ વાવવાથી લઈને પાકના ઉત્પાદન થાય ત્યાં સુધી ઘણા બધા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. જોકે આ સમયમાં ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો નું વલણ વધવા લાગ્યું છે. જેને લીધે તેઓ ઓર્ગેનિક જંતુનાશક અને ખાતરનો ઉપયોગ કરે છે. આ સમયે ગુજરાતના એક ખેડૂતે ગૌમુત્ર, ગોબર અને ગાયના દૂધનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ખેતી ની સારી શરૂઆત કરી છે અને તેનાથી તેને સારો નફો મળે છે. આજે આપણે સુરતના એક ખેડૂત અશ્વિન નારીયા ની વિશેષ ખેતી કરવાની રીત અંગે જાણીશું.

અશ્વિનભાઈ એ ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરીને ૮૦% જેટલો તેનો ખેતીનો ખર્ચ ઘટાડી દીધો છે. તે એક સફળ ખેડૂત ની સાથે એક સલાહકાર પણ છે. તે લોકોને ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતી કરવા માટે જરૂરી માહિતી આપે છે. ધ બેટર ઇન્ડિયા સાથેની એક વાતચીતમાં તેમણે જણાવ્યું કે તે છેલ્લા ૨૦ વર્ષથી આ પ્રકારની ખેતી પર સંશોધન કરી રહ્યા છે. ગાય આધારિત પંચ સંસ્કારથી મેળવેલાં પરિણામો વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ગયા છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક ફાયદા મળે છે.

પંચ સંસ્કાર શું છે ?

અશ્વિનભાઈ એ કહ્યું કે પંચ સંસ્કાર એ આપણે આપણી કુદરતી પદ્ધતિ દ્વારા બીજ, જમીન, હવા, વનસ્પતિ અને પાણીને શુદ્ધ કરીને તેમાં સકારાત્મક ઉર્જા ઉમેરીએ છીએ. જેને લીધે ખેતી માં ખુબ સારું ઉત્પાદન મળે છે.

ભૂમિ સંસ્કાર :

ભૂમિ સંસ્કાર એટલે પાકવા વાવતા પહેલા ખેડૂત જમીન તૈયાર કરે છે તે. અશ્વિનભાઈ તેને ખેતરની ફરતે નારિયેળ, લીમડો, જાંબુ, કેરી વગેરે જેવા વૃક્ષો આવતા હતા જેને લીધે ખેતરમાં એક સારી ઇકો સિસ્ટમ તૈયાર થાય છે. ત્યાર પછી ખેતી માટેની જમીન તૈયાર કરવા માટે તે ૧ એકર દીઠ ૫૦ લિટર ગૌમૂત્ર અને ૧૦ લિટર એરંડિયાના તેલનું મિશ્રણ ઉમેરી છે. તેમજ તે ગાયના છાણ માંથી બનાવેલ રાખ નો છંટકાવ કરે છે. તેનું માનવું છે કે ગાયના છાણમાં ૨૬ ટકા જેટલું ઓક્સિજન રહેલું હોય છે. તેથી ગાયના ગોબર ને સળગાવીને બનાવેલી રાખમાં ૫૪ ટકા જેટલું ઓક્સિજન હોય છે. તેથી જમીનમાં તેનો છંટકાવ કરવાથી ઓક્સિજન નું પ્રમાણ સારું રહે છે.

બીજ સંસ્કાર :

વાવેતર કરતા પહેલા બીજ ને તૈયાર કરવા માટે અશ્વિનભાઈ એક ખાસ પ્રકારનું બીજામૃત તૈયાર કરે છે. ૧ કિલો ગાયનું છાણ, ૧ લીટર ગૌમુત્ર, ૫૦ ગ્રામ ચૂનો, ૧૦૦ ગ્રામ ગાયનું દૂધ, ૧૦૦ ગ્રામ હળદર અને ૧૦ લિટર પાણી મિક્સ કરીને તેમાં ૨૪ કલાક સુધી બીજ ને પલાળવા માટે રાખે છે. ત્યારબાદ તે બીજનું વાવેતર કરવામાં આવે છે.

જળ સંસ્કાર :

ત્યારબાદ આ બીજની સિંચાઈ કરવામાં આવે છે. કૃષિ માટે વપરાતા પાણીમાં પીએચ નું સ્તર વધારવા માટે કુશ ઘાસ નો ઉપયોગ કરવામાં આવે છે.

વનસ્પતિ સંસ્કાર :

ત્યારબાદ આવે છે વનસ્પતિ સંસ્કાર જેનો ઉપયોગ પાકની જીવાત થી અને અન્ય રોગથી બચાવવા માટે થાય છે. ૧૫ લિટર પાણીમાં ૨૫૦ ગ્રામ ગાયનું દૂધ અને ૧૦૦ ગ્રામ ગોળ ઉમેરી ને આ ખાતર નો છંટકાવ કરવામાં આવે છે જેનાથી જીવતો અને રોગચાળો પાકથી દુર રહે છે.

હવા સંસ્કાર :

ત્યારબાદ પાંચમા સંસ્કાર હવા માટે છે. હવામાનમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જેને લીધે બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે ખેતી માટે પણ તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેના માટે તે ખેતરમાં હવન કરે છે. આ હવનમાં ગાયનું સુકેલું છાણ અને ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરે છે. તેણે કહ્યું કે આ હવનના ધુમાડા માં ૧૦૮ પ્રકારના ગેસ છુટે છે જે વાતાવરણમાં હાજર બેક્ટેરિયાનો નાશ કરે છે. આ બધી પદ્ધતિઓ વિકસાવી સમયે અશ્વિનભાઈ ઘણા બધા સંશોધન કર્યા છે તેમજ વૈજ્ઞાનિક રીતે પણ તેની તપાસ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

chelsea j mathe aka lilherblover vaj pure telugusexvid.xyz bethany benz full sex

horen gaththa sex vidio wwwxvideos.xyz mom thich nsbia

fucked the babysitter in the car WWWSexVid anal of julia ann coudi hot

vaj pure banglaxxx.net mom thich undress web

japanese billabong 3 rare video girls pornotube.vip farting anal porn

BayVip.Fun | BayVip Vin - Cổng Game Dân Gian Số 1 tai game bayvip bay vip 247

Choáng Club - Cổng Game bài uy tín số 1 việt nam choang club cskh choáng club

B29 - Bom Tấn Game Bài Đổi Thưởng B29 - Đăng kí nhận ngay code Đại lý mua bán B29

https://taibocvip.win/ BocVip Club - Android bocvip win