ખરતા તેમજ વાળની સફેદીથી લઈને માથા અને નખની દરેક સમસ્યાઓ ને જડમુળથી દૂર કરવા અજમાવી જુઓ રામબાણ ઈલાજ, જાણો તમે પણ…

Spread the love

આપણા દેશમા મહેંદી અરબ દેશમાથી આવે છે. મહિલાઓ તેનો ઉપયોગ પ્રસંગમા હાથ પર લગાવે છે અને સફેદ વાળને દુર કરવા માટે પણ કરે છે. આ ભારત સહિત અનેક દેશમા ઘણા વર્ષોથી વપરાય છે. આ આપણા આરોગ્ય માટે પણ ખુબ જ સારી છે. આજે આપણે આના ઘણા ફાયદાઓ વિશે જાણશુ. ઘા વાગ્યો હોય અને દુખાવો થતો હોય તો આને પીસીને તેમા હળદર નાખીને ત્યા લગાવી જોઇએ. આમ કરવાથી દુખાવો દુર થાય છે.

ભારતીય આયુર્વેદમા આનો ઉપયોગ પેટના રોગ માટેની દવામા કરવામા આવે છે. આમા રહેલ ગુણ આ સમસ્યા માટે ખુબ જ સારો છે. પગમા ડણ અથવા લાગ્યુ હોય તો નારીએયેળ તેલની સાથે આને લગાવી જોઇએ. મોંમા ચાંદી પડી હોય તો રાત્રે સુતા સામ્યે આ પાનને પાણીમા પલાળવા જોઇએ. સવારે તે પાણીથી કોગળા કરવા જોઇએ. આ ટીબી જેવી મોટી બીમારીમા પણ રાહત આપે છે. આ પાનને વાટીને તેનો ઉપયોગ કરાવો જોઇએ.

આ ઠંડી હોય છે તેથી તે ગમે તે જાતના દર્દ માટે ખુબ જ સારી છે. માથામા દર્દ અને માઇગ્રનનો દર્દ થતો હોય તો આને વાટીને ઘસવી જોઇએ. શરીરના ગમે તે અંગમા દુખાવો થતો હોય તો આને વાટીને તેમા હળદર ભેળવીને લગાવીને કાપડથી બાંધી દેવુ જોઇએ. આમ કરવાથી દુખાવો થતો નથી. આ વાળની દરેક સમસ્યાને દુર કરે છે અને તેને ચમકદાર બનાવે છે. આ કંડીશનર જેવુ કામ કરે છે. આ શરીરની ગરમી દુર કરવા માટે મદદ કરે છે. આને પગમા લગાવાથી લુ લાગતી નથી.

જ્યારે કોઇ દાઝી ગયુ હોય તો તેના પર આનો લેપ લગાવો જોઇએ. આમ કરવાથી જલન દુર થાય છે અને તેમા ઝડપથી રુજ આવે છે. ચામડીની તકલિફ હોય તો આની છાલને પાણીમા ઉકાળીને તેને પીવુ જોઇએ. આમ સવા મહિના સુધી કરવુ જોઇએ. આ ઉપાય કરતા સમયે ચામડી પર સાબુ ન લગાવો જોઇએ.

નખ વધારે તુટે છે અથવા તે ઝાંખા પડી ગયા છે તો આનો લેપ તેના પર લગાવો જોઇએ. આમ કરવાથી તેની ચમક વધે છે અને તે ઝડપથી વધશે. આમા રહેલ એંટી ફંગલ તત્વ ધાધરને દુર કરે છે. આના પર થોડા સમય આ લગવાથી આરામ મળે છે. અડધા લિટર પાણીમા આને ભેળવીને ઉકાળવી જોઇએ. તેના ચોથા ભાગનુ પાણી વધે ત્યા સુધી ઉકાળવુ જોઇએ. તેને પીવાથી પથરીની અમસ્યામા આરામ મળે છે.

કમળો થયો હોય તો પાણીમા આ પાનને વાટીને રાત્રે પલાળી લેવા જોઇએ. સવારે તેને ગાળીને પીવુ જોઇએ. આમ કરવાથી કમળામા રાહત થાય છે. આ ઉચ્ચ લોહીના દબાણ માટે ખુબ જ ફાયદાકારક છે. આમ આ તકલિફ વાળા લોકોએ આ પાનના લેપને હાથ પગ પર લગાવા જોઇએ. આમ કરવાથી લાભ થાય છે. આનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *