ખાલી એક જ ચમચી આ નુ સેવન આંખો ના નંબર, કોલેસ્ટ્રોલ તેમજ યાદશક્તિમા કરે છે જબરજસ્ત ફાયદો, જાણો તમે પણ…

Spread the love

આપણે બધા ઘરે દુધની મલાઈ નું સેવન કરતા જ હોય છીએ. તમને ખબર છે તે મલાઈ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના બધા બાળકોને તે ખુબ ભાવે છે. મલાઈ દુધને સ્વાદિષ્ટ બનાવે છે, તથા તેનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનવા માટે પણ થાય છે. ઘણા પ્રકારના શાક બનાવા માટે પણ મલાઈનો ઉપયોગ થાય છે. તે આપણા શાકને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જે રોટલી સાથે પણ મલાઈ ખાવનું પસન્ન કરે છે.

મલાઈનો ઉપયોગ ત્વચા માટે પણ થાય છે, તે આપણી ત્વચા પર લગાવાથી સુંદર અને મુલાયમ બનાવે છે. મલાઈમાં લેક્ટિક ફેરમેન્ટેશન પ્રોબાયોટીક જેવા તત્વો હોય છે. જે આપણા આતરડાને મજબુત રાખે છે. તેનું સેવન કરવાથી પેટના બધા રોગ દુર થાય છે. તેમાં વિટામીન A અને પ્રોટીન રહેલું છે. જે આપણી ઈમ્મુન સિસ્ટમને મજબુત રાખે છે, અને રોગ સામે રક્ષણ આપે છે. મલાઈમાં રહેલા વિટામિન બી 12 ત્વચા, આંખો અને નર્વસ સિસ્ટમ અને કનેક્ટિવ પેશીઓ માટે ફાયદાકારક છે. તે વાળ, નખ અને ત્વચા માટે પણ ખુબ ઉપયોગી છે.

આજના સમયમાં કિડની સ્ટોન સામાન્ય બની ગયો છે, તેથી મલાઈ નું સેવન કરવાથી કીડની સ્ટોન થવાની સંભાવના ઓછી રહે છે. મલાઈમાં રહેલું વિટામીન A આપણી આંખને પણ સ્વસ્થ રાખે છે. જે વ્યક્તિને સાંજે જોવાની સમસ્યા રહેતી હોય તેને મલાઈનું સેવન ચોક્કસ કરવું જોઈએ. મલાઈ આંખના રેટીનાને સારી બનાવે છે અને ઓછી પ્રકાશની સમસ્યાને પણ તે દુર કરે છે. જો કોઈ વ્યક્તિને સાંધાની સમસ્યા રહેતી હોય તેને મલાઈનું સેવન કરવું જોઈએ. તેનાથી બીજી કોઈ સારી દવા નથી. અને તેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.

પુરષ ના આરોગ્ય માટે ખાંડ અને મલાઈ ખાવું ઉતમ માનવામાં આવે છે. સાંજે સુતા સમયે બે ચમચી મલાઈ ખાવાથી એસિડ રિફ્લક્સની તકલીફમાં ફાયદો થાય છે. દુધની મલાઈ ખાવાથી શરીરના કોલેસ્ટ્રોલમાં ઘણો સુધારો થાય છે. જે વ્યક્તિને દિલની બીમારી હોય તે વ્યક્તિએ મલાઈનું સેવન કરવું જોઈએ. કેમ કે આવું કરવાથી દિલની બીમારી ઓછી થાય છે. તે મલાઈમાં લેક્ટિક પ્રોબાયોટિક્સ હોય છે જે આતરડાથી જોડાયેલી બધી સમસ્યાને દુર કરે છે. આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. મલાઈમાં રહેલું વિટામિન બી 12 શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

મલાઈ મા માખણ કરતા વધારે ફેટ રહેલા છે અને તેમાં ટ્રાન્સ ફેટ હોવાથી તે આપણા શરીરને કોઈ નુકસાન કરતા નથી. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. જો મલાઈ વાળા દુધને સવારે નાસ્તામાં લેવામાં આવે તો લાંબા સમય સુધી ભૂખ લગતી નથી. તે શરીરની અંદર રહેલી ગંદકીને પણ દુર કરે છે. જેને ઉધરસ આવતી હોય તે વ્યક્તિએ અડધી વાટકી મલાઈમાં એક ચમચી નારીયેલ પાવડર અને પાંચ મોટી એલચી પાવડર તથા દસ મરીના દાણાને પીસીને તેને ધીમા તાપે ગરમ કરવું. સાંજે સુતા પહેલા આ ગરમ ગરમ આપવાથી ઉધરસ મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *