ખાલી ૧૫ દિવસ સુધી રાતે પલાળીને સવારે કરો આ વસ્તુ નુ સેવન, લીવર ની સાથોસાથ આવા અનેક જીવલેણ રોગો માંથી મળશે છુટકારો, આજે જ જાણો

Spread the love

આપણે બધા સૂકી દ્રાક્ષને ઓળખીએ જ છીએ. તેને કિસમિસ પણ કહેવાય છે. રુક્ષ એટલે નિસ્તેજ. દ્રાક્ષમાં સ્નિગ્ધગુણ રહેલા હોવાથી તે મૃદુ કોમલ કરાવમાં મદદ કરે છે. તેને હિંદીમાં મુનક્કા કે અંગૂર કહેવાય છે. તેની ઘણા ખાસ તત્વો રહેલા છે તેમાં ટાર્ટરિક એસિડ, સાઈટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સળફેટ, મેગ્નેશિયમ રહેલા છે.

આનું સેવન કરવાથી આપના શરીરમાં બળતરા, અનેક રોગોની દવા, શરીરના અંગોમા લોહીનું વહેવું, ક્ષય, મહાત્વય, ઉધરસ, અવાજની વિકૃતિ, કબજિયાત વગેરે જેવી બીમારીને ઘટાડે છે. કિસમિસ ખાવાથી શરીરના માંસપેશીનો વિકાસ થાય છે. તે આપણે કાર્યક્ષમતા વધારે છે. તે ત્વચાને લગતી સમસ્યા જેવી કે ખીલ અને ફોલ્લી અને એસિડિટી માટે પણ તે ખૂબ લાભદાયી છે.

કિસમિસને પલાળીને તેના પાણીમાં ભરપૂર પ્રમાણમાં આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને બીજા ઘણા વિટામિન રહેલા હોય છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. તેની અંદર પ્રાકૃતિક શુગર રહેલી હોય છે. તેને ખાવાથી આપના શરીરનું શુગર સ્તર નિયંત્રણમાં રહે છે. આપણે સામાન્ય રીતે દ્રાક્ષને બે પ્રકારની જ જોઈએ છીએ કાલી અને પીળી. તેમાં સવારે દ્રાક્ષનું સેવન કરવામાં માટે કાળા રંગની દ્રાક્ષ સૌથી ઉત્તમ છે.

તમને વધારે ઊલટી થાય અથવા જમેલું પેટમાં કઈ ણ રહે ત્યારે કિસમિસઉ જ્યુસ કે પાણી ચમચી જેટલું લેવું. નાભીની બાજુમાં તલના તેલનો મસાજ કરવો. ટેનતાહી વાયુદોષ નો પ્રભાવ ઓછો થાય અને તેનાથી ઊલટી અને ઝાડામાં રાહત રહે છે. ઝાડા થાય ત્યારે કિસમિસ સાથે ધાણાજીરું નો પાઉડર પાણીમાં ભેળવીને તેને પલાળીને મસળીને ગાળીને પીવાથી ઝાડા બંધ થાય છે. મોં કડવું હોય અથવા સુકાતું હોય ત્યારે અને વાયુ, પિત્ત દોષો જેવી બીમારી હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે.

આમાં એન્ટી ઓક્સિડંટ રહેલું હોય છે. તેને પલાળીને ખાવાથી લિવરની અંદર રહેલી બધી ગંદકી અને ઝેરી તત્વો સાફ થાય છે. તેનાથી લીવર સારી રીતે કામ કરી શકે છે. મહિલાઓને વધારે માસિક આવે અથવા તેમણે વારંવાર ગર્ભસ્ત્રાવ થતો હોય ત્યારે તમારે બે કલાઈ કિસમિસ, વરિયાળી, સાકર સવારે પલાળીને તેનું સરબત બનાવીને તેને સાંજે પીવું અને સાંજે પલાળેલું સવારે પીવું.

તેમાં રહેલા ફાઇવર ગૈસ્ટ્રોઈન્ટેસ્ટિનલ માર્ગથી ઝેર વાળા પદાર્થ અને અપશિષ્ટ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં વિટામિન એ, એ કૈરોટીનૉઈડ અને એ બીટા કૈરોટીન રહેલું હોય છે. તે આંખનોમાં થતાં ફ્રી રૈડિકલ્સ બચાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સિડંટ ગુણ રહેલા હોય છે. ઉમર વધવાથી મોતિયાબિન્દ થાય છે તેનાથી આંખો નબળી પડે છે ત્યારે આનાથી તે નબડી પડતી નથી.

વજન વધારવા માટે પણ આ ખૂબ ઉપયોગી છે. તેમાં વધારે માત્રામાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે. તે ઉર્જા આપવાની સાથે વજન વધારે છે. તેમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે. તે એનોમિયા સામે લડવામાં શક્તિ આપે છે. લોહીની બનાવટ માટે વિટામિન બી કોમપ્લેક્સની જરૂર રહે છે. આનાથી તેની કમી પૂરી થાય છે. તે કોપર પણ લોહીમાં લાલ રક્ત કોશિકા બનાવમાં મદદરૂપ થાય છે.

તેમાં ફિનૉલિક પાયથોન્યૂટ્રિયંટ જે જર્મીસાઈડલ એંટી બૉયટિક અને એંટી ઑક્સીડેંટ ગનના કારણે ઓળખવામાં આવે છે. તે વાઇરલ અને બેક્ટેરિયાના ઇન્ફેકસનથી લડીને તાવને દૂર કરે છે. આને ખાવાથી હાજમો સારો રહે છે. તેનાથી પાચન તંત્ર સારું રહે છે. તે લૈક્સટિવના રૂપમાં કામ કરે છે. તે પેટમાં પાણીને શોષી લે છે. તે કબજિયાતથી મુક્તિ અપાવે છે.

આના પાણીને પીવાથી મોંમાં આવતી ખરાબ વાસ દૂર કરે છે. તેની સાથે તેમાં રહેલા ગુણ કેન્સરથી પણ બચાવે છે. તેની અંદર વધારે માત્રામાં આર્યન રહેલા હોય છે. તેનું સેવન કરવાથી કુદરતી રીતે હિમોગ્લોબિનની વધારે છે. બ્લડ પ્રેશરથી અનેક સમસ્યા થાય છે ત્યારે તે આનાથી બચાવે છે.

બીજ વગરની દ્રાક્ષ અને હરડેનું ચૂર્ણ બે ભાગ લઈને તેને સારી રીતે લસોટીને તેની ગોળી બનાવીને તેને સવારે અડધી વાટકી ઠંડા પાણીમાં એક ગોળી નાખીને ઓગાળીને લેવી. તેને તમારે દસથી પંદર મિનિટ પછી પીવું જોઈએ. તેનાથી શરીરમાં થતી અનેક બીમારી માટે લાભદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *