કેમ મોદીજીએ રવિવારે નવ વાગે લાઈટ બંધ કરી દિવા-મીણબત્તી પેટાવવા નુ કહ્યું છે, શું છે વૈજ્ઞાનિક તારણ ?

Spread the love

મિત્રો, હાલ આ કોરોના વાયરસ ની ભયજનક સ્થિતિ અને ૨૧ દિવસ ના લોકડાઉન ની વચ્ચે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિચારો ને ખરેખર સલામ કરવુ પડે હો. રાત્રે ૯ વાગ્યે લાઈટ બંધ અને દિવો શા માટે? આવો પ્રશ્ન ઘણા લોકોના મનમા આવ્યો હશે તો ચાલો આજે આ વિશે થોડી વિશેષ માહિતી મેળવીએ. જ્યા સામાન્ય માણસ ની વિચારવા ની ક્ષમતા નો અંત આવે છે ત્યાંથી મોદીજી વિચારવાનુ શરૂ કરે છે એટલે જ તે સમગ્ર દેશમા લોકપ્રિય છે. મોદી સાહેબના વિચારો પર તો બંને હાથે તાલી ઠોકવી પડે.

કારણ કે, રવિવાર ની રાત્રે આ રોજ હજારો વર્ષો બાદ ફરી એકવાર બનવા જઈ રહી છે આવી ખગોળીય ઘટના. રવિવારે રાત્રે ૯ વાગ્યે બ્રહ્માંડ ના બે વિશાળ ગ્રહ મંગળ ગ્રહ અને શુક્ર ગ્રહ પરિભ્રમણ કક્ષા પરિવર્તિત કરવાના છે, અને આ ગ્રહો ની ભ્રમણ કક્ષા પરિવર્તિત થવાના સમયે પૃથ્વી મંગળ અને શુક્ર ની વચ્ચે થી પસાર થવાની છે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના એક નિશ્ચિત માર્ગ પર પરિભ્રમણ કરતા હોય પરંતુ, ગ્રહો ના માર્ગ અમુક સમયાંતરે તેની જાતે જ બદલાય છે.

હાલ ઘણા વર્ષો પછી ક્યારેક જ એવી ઘટના ઘટતી હોય કે ગ્રહો પોતાની પરીભ્રમણ કક્ષા ને પરિવર્તિત કરતા હોય અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની પરીભ્રમણ કક્ષાની વચ્ચે થી પસાર થવાની હોય. જ્યારે રવિવારે રાત્રે ૯ વાગ્યે પૃથ્વી મંગળ ગ્રહ અને શુક્ર ગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ તીવ્ર બનશે અને વાતાવરણમા ચુંબકીય શક્તિઓ નો પ્રભાવ વધશે તેમજ જ્યા વીજળી નો પ્રવાહ શરૂ હોય ત્યા ચુંબકીય શક્તિઓ વધુ અનુભવાશે તેમજ રકત નુ દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીએ તે પણ વધવાની સંભાવના છે.

હાવર્ડ ના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિક દ્વારા ગ્રહો પર કરેલા સંશોધન આધારિત એક બુક “the sky and beyond” મા જણાવ્યુ છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાએ થી બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ નુ પ્રમાણ વધુ હોય છે અને વ્યક્તિ ના બ્લડપ્રેશર પર તેની સીધી અસર થાય છે, આ બુક ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટ મા પણ ભણાવવામા આવે છે. વિશેષ તો ૫૦ વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશર ની સમસ્યા થઈ શકે છે. જેથી જો વીજળીનો પ્રવાહ રોકી લેવામા આવે તો બ્લડપ્રેશર ની સમસ્યા મા ઘણા અંશે ફાયદો થાય છે.

બીજી વસ્તુ એ કે આપણા હિન્દુ પંચાગોમા ઘી ના ગુણ જણાવ્યા છે કે ઘી ના દિવાની અગ્નિ માથી નીકળતા ધુમાડામા અલ્મોનેકટાસાઈડ નામનુ તત્વ હોય છે જે હવામા રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા પર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમા આ વાતની પુષ્ટિ કરી છે. આમ, રવિવારે રાત્રે ૯ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા પરિવર્તિત થવાના કારણે જે ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પડશે તેને ઘટાડી શકાશે અને દીવડો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ધ બનાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *