કપૂરનું આ ઓઈલ આપી શકે છે તમને સ્વાસ્થ્યલક્ષી અનેક પ્રકારના લાભ, વાંચો આ લેખ અને જાણો…

Spread the love

તમે કદાચ કપૂરનો ઉપયોગ માત્ર પૂજાપાઠમાં અને હવાને શુદ્ધ કરવા માટે જ કરતા હશો પરંતુ કપૂરનો ઉપયોગ કેટલીક સ્વાસ્થ્ય લક્ષી બીમારીઓને દૂર કરવા માટે પણ કરી શકાય છે તેના માટે કપૂરનું તેલ અથવા તો કપૂર નો સીધો ઉપયોગ પણ ફાયદાકારક રહે છે. કપૂર અને કપૂરનું તેલ બંને ઘણી બધી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

કપૂરના તેલનો ઉપયોગ કરવાથી શરીરમાં લોહીનો સંચાર સારો બને છે, એમ જ જો શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી દુખાવા માં જલ્દી રાહત મળી જશે. જે લોકોને ગઠીયો વા હોય તે લોકોને કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. ફાટેલી એડી નો દુખાવો ખૂબ જ વધારે થતો હોય છે.

આ ફાટેલી એડી ની હિલ કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. તે એડી ના ચીરા ને ભરી દેશે અને એડી ને મુલાયમ બનાવી દેશે. તેના માટે ગરમ પાણીમાં થોડું કપૂર નાખીને તેમાં પગને પલાળીને સ્ક્રબ કરો થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમારી ફાટેલી એડી ની સમસ્યા દૂર થઈ જશે.

જે લોકોને ચહેરા પર વધારે પડતા ખેલ હોય તે લોકોએ ચહેરા પર કપૂરનું તેલ લગાવવું જોઇએ તે ખીલને પણ દૂર કરે છે અને ધીરે-ધીરે ડાઘા પણ દૂર કરીને ચહેરાને સાફ સૂત્રો બનાવી દેશે. આ ઉપરાંત અન્ય રોગોમાં પણ કપૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વાળ નો ખોડો ખરતા વાળની સમસ્યા વગેરે દૂર કરવા માટે પણ કપૂર ઉપયોગી સાબિત થાય છે. તેના માટે આ તેલને વાળમાં નાખીને મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે, તે વાળને જડથી મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે.

જો તમે ઈચ્છો તો કપૂરના તેલમાં ઈંડા અથવા દહીં મિક્સ કરીને પણ વાળમાં લગાવી શકો છો. તે વાળમાં લગાવ્યા બાદ એક કલાક રહેવા દેવો અને પછી વાળ ધોઈ નાખવા થી વાળ સ્મૂધ અને જડથી મજબુત બનશે. જો આગ અથવા તો કોઈ અન્ય વસ્તુ થી હાથ કે અન્ય ભાગ દાઝી ગયા હોય અને તેના નિશાન રહી ગયા હોય તો કપૂર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કપૂરના થોડા ટીપાં પાણીમાં મિક્સ કરીને દાઝી ગયેલા ભાગ પર લગાવવાથી તમારે બળતરા ઓછી થશે અને ઘાનું નિશાન પણ ધીરે ધીરે દૂર થઈ જશે.

જો શરીરમાં ખૂબ જ ખંજવાળ આવતી હોય તો તે જગ્યા પર કપૂરનું તેલ વડે માલિશ કરવાથી ખંજવાળથી રાહત મેળવી શકાય છે.આ ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ કપૂરનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. કપૂર ત્વચાના રંગને નિખારે છે અને ખીલ મુહાસે દૂર રાખે છે.જો શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય તો એક કાપડમાં કપૂર ની ગોટીઓ રાખીને તેની પોટલી સંઘવી. તેનાથી તમારું નાક ખુલી જશે અને શરદી માટે પણ રાહત મળશે ખાસ કરીને નાના બાળકોને શરદી થાય ત્યારે આ પ્રયોગ ફાયદાકારક રહે છે.

તમે ચાહો તો કપૂરનું તેલ તમને બજારમાં પણ તૈયાર મળી જશે. જો તમારે કપૂરનું તેલ ઘરે બનાવવાની ઈચ્છા હોય તો નારિયેળ તેલમાં કપૂર ના ટુકડા નાખી ને એક હવાચુસ્ત ડબ્બામાં ભરી દેવા અને ચોવીસ કલાક સુધી તેને બંધ રાખવો. ત્યારબાદ તેનો ઉપયોગ તમે કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

xnxx pervert family nude porno swiss xxxn.top খল হয়

my wife fantasy gangbang katie thomas joi TXXX desi couple bathingbsex

fuckgirls com katie thomas joi IXXX খল হয়

shemale katerina kiev xxxx18 WWWSexVid b f land sex

dad and douter sex redwap.ws খল হয়

Tải BayVip Club iOS/Android/PC/OTP https://taibayvip.fun/ web bayvip

choáng vip apk choáng vip 2021 Tải game bài choang.club bản mới nhất

B29 - Đại Lý Toàn Quốc B29 win B29 win cổng game quốc tế uy tín hàng đầu

Tải Game Bốc Vip Club 2021 BocVip Club OTP Link Tải Game Bốc Vip Club Mới Nhất