કફ, ઉધરસ અને ફેક્સાની સમસ્યાને દૂર કરવા માટે ૧૦૦ ટકા અસરકારક છે આ ઘરેલું આયુર્વેદિક ઉપચાર, એકવાર અજમાવો અને જુઓ ફરક…

Spread the love

ઉધરસ એ વાતાવરણમા ફેરફાર થવાથી, વધારે ઠંડુ અથવા ગરમ પાણી પીવાથી અને ફેફસામા કોઇ પણ પ્રકારના ચેપથી થાય છે. આ સામન્ય સમસ્યા કહેવય છે. વસંતની સિઝનમા આ સમસ્યા વધારે થાય છે. કારણ કે આ સમયમા શરીરમા રહેલ કફ ઓગળે છે. તેથી આ તકલિફ વધારે થાય છે. આનો ઇલાજ તમારા રસોડા માથી જ મળી જાય છે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

આપણે જ્યારે સુઇએ છીએ ત્યારે આ વધારે આવે છે તેથી તે સમયે મોંમા લવિંગ રાખવો જોઇએ અને તેનો રસ ધીમે ધીમે ઉતારવો જોઇએ. અથવા સુતા પહેલા ગરમ દુધમા અડધી ચમચી શુદ્ધ દેશી ઘી નાખવુ જોઇએ. આનાથી કફમા રાહત થાય છે. તુલસી પાનમા મધ ભેળવીને પીવાથી પણ આરામ મળે છે. આને એક સપ્તાહ માટે પીવુ જોઇએ. આ સરળ ઘરગથ્થુ ઉપાય છે.

ત્રીફળા ચુર્ણમા મધ નાખીને લેવુ જોઇએ. આ બન્નેની માત્રા સમાન રાખવી જોઇએ. આ કફ માટે ખુબ જ ફાયદાકારક છે. આને તમે ચાટી પણ શકો છો. ઉધરસ વધારે આવે ત્યારે આદુના રસમા મધ નાખીને પીવુ જોઇએ. જો તે સુકી આવતી હોય તો મધમા તજની ભુક્કી નાખીને ચાટવુ જોઇએ. આમ દિવસમા બે થી ત્રણ વાર કરવુ જોઇએ. ચા બનાવામા તુલસી નાખીને પીવાથી આરામ મળે છે અથવા તો તેનો રસ પીવો જોઇએ. તીખાને ચામા ઉકાળીને પીવાથી કફ દુર થાય છે.

સિંધાલા નિમકમા કટકાને ગેસ પાર ગરમ કરવો. તે લાલ રંગનો થાય ત્યા સુધી કરવો જોઇએ. એક વાટકો ગરમ પાણી લેવુ અને આ કટકાને તેમા બોળીને સેકંડમા જ તરત બહાર કાઢી લેવો જોઇએ. રાતે સુતા પહેલા આને પીવુ જોઇએ. પાણીમા એક ગ્રામ જેટલુ નિમક નાખીને તે અડધુ થાય ત્યા સુધી તેને ઉકાળવુ. ત્યારબાદ આને દિવસમા બે વાર પીવુ જોઇએ. દુધમા સુકા આદુને નાખીને ઉકાળીને રાતે પીવુ જોઇએ. આમ થોદો સમય સુધી કરવાથી આ સમસ્યામા આરામ મળે છે. સુકીદ્રાક્ષમા મધ ભેળવીને પીવુ જોઇએ.

લિંબુમા હિંગ, ત્રીફળા, સુગર અને આલ્કોહોલ મિક્સ કરીને ચાટવુ જોઇએ. ડુંગળીના રસમા મધ ભેળવીને પીવુ જોઇએ. આને ઉકાળીને પણ પી શકો છો. અરડુસીના પાનમા મધ નાખીને પીવુ જોઇએ. અજમા અને તુલસીને પાણીમા નાખીને ઉકાળવુ. ત્યારબાદ તે થોડુક ઠંડુ થાય ત્યારે પીવુ જોઇએ.

અજમાના ભુકાને ગોળમા ભેળવીને ખાવાથી પણ આરામ મળે છે. એક દિવસમા બે વાર ચમચી એક ખાવુ જોઇએ. ગરમ દુધમા હળદર, નિમક અને ગોળ ભેળવીને પીવુ જોઇએ. દારીયા ખાધા બાદ દુધ પીવાથી પણ રાહત થાય છે. આનાથી શ્વાસ નળીમા જમા થયેલ કફ દુર થાય છે. દાડમની છાલને મોઢામા રાખવાથી આ દુર થાય છે. આમલીના બીજ્ને શેકીને તેની ફોતરી દુર કરીને તેનો પાવડર બનાવો. તેમા મધ અને ઘી ભેળવીને લેવુ જોઇએ. આમ કરવાથી ઉધરસ અને કફ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *