કફ અને પિત્તના ને લગતા દરેક રોગોથી હમેશા માટે છૂટકારો મેળવવા જરૂર કરો આ વસ્તુનું સેવન, જાણો ચમત્કારિક ફાયદાઓ વિષે

Spread the love

આપણે બધા સોપારીને પૂજા કરતી વખતે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણને તે બે રીતે ઉપયોગ કરી રીત છે કે તેને આપણે નાગરવેલના અથવા પીપળા ના પાન ની સાથે પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે તેને ખાવાથી આપણા શરીરમાં નુકશાન થાય છે. રોજ સોપારીને ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેને ખાવાથી આપનું મો સાફ રહે છે.

આપણા શરીરમાં રહેલ કફ અને પિત્ત જૂની અને પાકેલી સોપારી ખાવાથી તે દૂર થાય છે. તે કામોત્તેજક છે. તેનાથી મૂત્રની વિકૃતિ માટે ફાયદા કારક છે. શેકેલી સોપારીને ખાવાથી ત્રણ દોષો દૂર રહે છે. ચિકણી સોપારિનું ચૂર્ણ દોઢ ગ્રામ સવારે મઠામાં કે કાંજીની સાથે લેવાથી જઠરમાં ભરેલું વાયુને દૂર કરે છે. તેનાથી પેટમાં આરામ મળે છે.

તેના ચૂર્ણમાં પકાવેલા તેલથી મસાજ કરવાથી પીઠનો દુખાવો દૂર થાય છે. રોજ એક થી બે ગ્રામ જેટલી સોપારી ખાવી જોઈએ. કૃમિ ની તકલીફ હોય તો તેને વધારે લઇ શકાય છે. તેના માટે તમારે તેના ભુક્કાને ગરમ પાણીની સાથે ૩ થી ૪ વાર લેવાથી લાભ થાય છે. તે ડાયાબીટીસ ની તકલીફ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. તમે તેને રોજ ખાવાથી ખાવાથી અથવા તેને ચાવવાથી મોઢામાં રહેલી લાળમાં વધારો થાય છે. તેનાથી આપણા શરીરમાં ઈન્સ્યુલિન નિયંત્રણમાં રહે છે.

તેને રોજે ખાવાથી ભૂખમાં વધારો થાય છે. તેની સાથે મોઢામાં રહેલી લાળ રસને વધુ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે આને ખાવાથી મોઢાનું કેન્સર થઇ શકે છે. પરંતુ તેના ઉલતામાં તેને ખાવાથી ઘણા પ્રકારનાં ફાયદા થઇ શકે છે.આને જે લોકો ખાતા હોય તેને હેડકીની તકલીફ થતી નથી. જે લોકોને અવાજ વારંવાર ખરાબ થતો હોય તેને આનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારો અવાજ સારો રહેશે. તેનાથી માંસપેશી મજબૂત રહે છે.

તેને ચાવવાથી દાંતમાં રહેલ સડાને દૂર કરે છે. તેની સાથે તે આપણા દાંતમાં રહેલા તમામ બેકટેરિયાને પણ ખતમ કરી નાખે છે. તેથી આપનું મો સાફ રહે છે. તેને નિયમિત ખાવાથી ઝાડા અને કબજીયાત જેવી તકલીફ થતી નથી. તેની સાથે તેને પેટને લગતી કોઈ તકલીફ થતી નથી. પેટને લગતી બધી સમસ્યા દૂર રહે છે. તેને ખાવાથી આપણું બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે અને હાઈ બ્લડ પ્રેશર રહેલું હોય તો તેમાંથી છૂટકારો મળે છે. તેનાથી ડીપ્રેશન એટલે કે તણાવ માંથી પણ મુક્તિ મળે છે.

તમને તમારા શરીરમાં કોઈ ઘા આવ્યો હોય તેને ઉકાળીને તેને ઘા વાળી જગ્યા પર આને લગાવો.તેવું કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. તેની સથે તે એન્ટી સેપ્ટિક નું કામ પણ કરે છે.આના સિવાય આનો વપરાશ સ્કીન માટે પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી સ્કીનને લગતી સમસ્યાઓ દૂર થાય છે. તેને ઘીને તેમાં તલ નાખીને લગાવવાથી ધાધર, ખંજવાળ, ખરજવું અને બીજી તકલીફો થતી હોય તો તે ના માટે શ્રેષ્ઠ ઉપાય છે. તેનો ઉપયોગ કરવાથી આવી તકલીફ માંથી રાહત મળે છે.

તેને ખાવાથી લોહી પાતળું થાય છે. જેમને કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય તેને આને ધીમે ધીમે ખાવાની આદત પાડવી. તેના કારણે તેના લોહીનું પરિભ્રમણ સહેલાઈથી થઇ શકે છે. તેનાથી હાઈ કે લો બ્લડ પ્રેશરની તકલીફ થતી નથી.તેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ રહેલ છે. તેથી તેને જોઈતા પ્રમાણમાં રોજ ખાવાથી શરીરના કોષોને રીન્યુ કરવામાં મદદ કરે છે. તેના કારણે આપનું શરીર સ્વાસ્થ્ય રહે છે. તેનાથી લોહીની શુદ્ધી, પાચન તંત્ર અને ચેતા તંત્ર માટે ઘણા ફાયદા કરે છે. તેથી તેને ખાવાથી આપનું શરીર તંદુરસ્ત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

italian romantic fuck mandingao You Videos XXX older sluts milfs

prishtia Juicy and babe is a perfect partner for a wild sex sexvidfree.xyz baltcarsax

handjob gang bang im wald german gays sexvideo.ws wtsab xxx alexis texas teen sex

alexis texas teen sex Sexu Video Porn taryn olivia aka megan minaj5 tsubasa amami hard

redditch teen slag dildo xBxx Porn Videos The Sperm Burger Extra Mayo Free!

BayVip - Cổng game dân gian hot nhất VN | NỔ HŨ TO Bayvip Club - Cổng game bài chơi là có thưởng Chi tiết ứng dụng BayVip

tải choáng Tải choangclub apk/ios Choáng Club: Tặng Giftcode 10K trong 2021

Đánh giá game bom tấn B29 B29.games – iOS / Android APK B29 - Cổng game Bom Tấn Hội Tụ

Bốc Club BỐC CLUB - Tải Ngay BỐC CLUB Game Nổ Hũ Đánh Bài Đổi Thưởng Boc.Club