કબજિયાત થઇ હોય ત્યારે ટાળવું જોઈએ આ વસ્તુઓનું સેવન, નહિતર કબજીયાત બનશે બેકાબુ, જાણો કઈ-કઈ છે આ વસ્તુઓ….

Spread the love

આજના લોકોની ખાણીપીણીને કારણે પેટની તકલીફ અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. એવા અનેક ખોરાક છે જેમનો ઉપયોગ કરવાથી શરીરની પાચનક્રિયા નબળી રહે છે. ઘણા લોકોને એ બીમારી હોવા છતાં તે કેટલીક વસ્તુઓ ખાવાનું છોડતા નથી. તે બીમારીમાં વધારો થાય ત્યારે તેમાથી બચવું મુશ્કેલ બની જાય છે. તેમનાથી દૂર રહેવા માટે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

કુકીઝ ન ખાવા:

કબજિયાત થતું હોય તે લોકોને કુકીઝનું સેવન ખૂબ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. તેમાં ફાઈબર ભરપૂર રહેલું હોય છે. તેનાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. તેમાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ રહેલું હોય છે. તેથી શરીરને તે નુકસાન કરે છે. તે સમસ્યા થતી હોય તે લોકોને તેનું સેવન ન કરવું જોઈએ.

ચોખા ન ખાવા:

સફેદ ચોખા ખૂબ ઓછા પ્રમાણમા ખાવા જોઈએ. તે પચવામાં ખૂબ ભારે હોય છે. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કબજિયાત જેવી પેટની તકલીફ થઈ શકે છે. ભૂરા કલરના ચોખા ખાવાથી કોઈ નુકસાન થતું નથી. તે ચોખાથી બનેલી કોઈ વસ્તુઓ ન ખાવી જોઈએ. તે ખોરાક પચવામાં ખૂબ ભારે હોય છે. તેનાથી તે સમસ્યા થાય છે.

ડેરીની કેટલીક વસ્તુઑ ન ખાવી જોઈએ :

ડેરીની વસ્તુઑમાં લેકટોઝનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેનાથી શરીરના પાચનને તે નુકસાન કરે છે. કબજિયાત જેવી બીમારીઓ થાય છે. તેમનું મુખ્ય કારણ તેમાં ફેટનું પ્રમાણ જોવા મળે છે. તેનાથી તે સમસ્યા થાય છે. દૂધની બનાવેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

કબજિયાત થવાના કારણો:

આજના લોકોને બહારનું અને મસાલાવાળું ભોજન ખાવાનું ખૂબ પસંદ છે. કબજિયાતનું મુખ્ય કારણ તે છે. અત્યારના લોકોને તેમના વગર ચાલતું નથી. શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. તેનાથી પેટની સમસ્યાઓ વધી જાય છે. વધારે તળેલી વસ્તુઓ ખાવાથી આ બીમારી થાય છે. તેનાથી આંતરડાને નુકસાન થાય છે. તેમાં ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે. તેના કારણે કબજિયાત થાય છે.

કબજિયાત દૂર કરવા માટેના ઉપાય:

કબજિયાત વારંવાર થઈ જતું હોય તે લોકોને સૂકી કાળી દ્રાક્ષ ખાવી જોઈએ. તેનાથી તે સમસ્યા દૂર થાય છે. તીખું અને તળેલી વસ્તુઑનો ઉપયોગ ન કરવો જોઈએ. દ્રાક્ષને પલાળીને બીજા દિવસે તે ખાવી જોઈએ. ભોજન કરતી વખતે નિરાતે ચાવીને જમવું જોઈએ. તેથી આંતરડામાં ખોરાકનું પાચન બરાબર થાય છે. પાચનશક્તિ સારી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *