જૂનામા જુના ચામડીના રોગને પણ સરળતાથી કરી દેશે દૂર, બસ એકવાર આ વિશેષ વસ્તુનો કરવો પડશે આ રીતે ઉપયોગ…

Spread the love

ચંદનના લાકડાનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. તેમાં અનેક ઔષધિય ગુણ રહેલા હોય છે. તેને આયુર્વેદમાં ગણવામાં આવે છે. તેનો ઉપયોગ શરીરની સુંદરતા વધારવા માટે જરૂરી છે. તેને ભગવાનની પૂજા કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. વાળને સુંદર બનાવવા માટે તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.

તેના  તેલમાં ખૂબ ઠંડક જોવા મળે છે. ઇન્ફેકસન કે કોઈ જ્ગ્યાએ સોજો આવી ગયો હોય ત્યાં તેલનું માલિશ કરવાથી તે દુખાવામાં રાહત થાય છે. દાંત મજબૂત બનાવવા માટે તે ખૂબ જરૂરી છે. તેને ટૂથપેસ્ટમાં ઉમેરવામાં આવે તો તે દાંતની અનેક સમસ્યાઓ દૂર થાય છે. મનની શાંતિ મેળવવા માટે તે ખૂબ જરૂરી છે. માથામાં તેનું તેલ લગાવવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે.

હળદરમાં ચંદનના તેલના ટીપાં નાખીને તેને ચહેરા પર લગાવવાથી તેની સુંદરતામાં વધારો થાય છે. ખીલ કે ડાઘ કાળા ડાઘ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેના પાવડરમાં થોડું બદામનું તેલ નાખીને ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ દૂર થાય છે. કૂવારપાઠું નું જેલ પણ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. આંખ નીચે કાળા કુંડાળા દૂર કરવા માટે તેનો ખૂબ ઉપયોગ થાય છે.

ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે લીંબુના રસમાં ચંદનનો પાવડર મિક્સ કરીને લગાવવું જોઈએ. પહેલાના સમયમાં લોકો તેને કપાળે લગાવતા તેનાથી મનની એકાગ્રતા અને શાંતિમાં વધારો થાય છે. દૂધમાં તેના પાવડરને નાખીને લગાવીને ચહેરા પર લગાવીને રાખવાથી તેના પર થયેલી ફોલ્લીઓ દૂર થાય છે.

કેટલાક લોકોને ગરમીમાં ખૂબ પરસેવો થતો હોય છે. ચંદનના લાકડાનું ચૂર્ણ બનાવીને લગાવવાથી પરસેવો થતો બંધ થાય છે. કેટલાક લોકોની ચામડી તૈલી હોય છે. તે લોકોને ગુલાબજળમાં તેનો પાવડર નાખીને શરીર પર લગાવવું જોઈએ. તેથી તુલસીના પાનને વાટીને માથા પર લગાવીને રાખવાથી દુખાવો દૂર થાય છે.

કેટલીક જગ્યાએ શરીરમાં ખંજવાળ આવે છે. તેને દૂર કરવા માટે ચંદનનો ઉપયોગ કરવો જોઈએ. હળદર, ચંદનનો પાવડર, લીંબુનો રસને તેને મિક્સ કરીને તે ભાગ પર લગાવવાથી તે સમસ્યામાં રાહત મળે છે. અત્યારના લોકોને પોતાના જીવનમાં કામ કરવાથી તેને સમય રહેતો નથી. તેથી ટેન્શનમાં વધારો થાય છે. તેના તેલનો ઉપયોગ કરવાથી શરીરના ભાગમાં રાહત મળે છે.

તેનુ  તેલ શરીર માટે ખૂબ ઉપયોગી છે. શરીરના કેટલાક ભાગ ખુલ્લા રહેતા હોય તે જ્ગ્યાએ કાળા ડાઘ પડી જાય છે. તે જ્ગ્યાએ બદામનું તેલ અને નાળિયેરનું તેલ ચંદનના પાવડરમાં મિક્સ કરીને ત્યાં લગાવવાથી તે કાળા ડાઘ દૂર થાય છે. તેથી ચામડીમાં સુંદરતા વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *