જૂનામાં જૂના અસહ્ય સાંધા ના દુખાવાને ટૂંક સમયમાં જ કરો દુર, દિવસ દરમિયાન બે વાર કરવો પડશે આ વસ્તુ નો ઉપયોગ…

Spread the love

સામાન્ય રીતે આપણા દરરોજના નાના મોટા કામ કરવાથી તમને ગોઠણ, ખંભા, કાંડામા દર્દ અને બીજા ઘણા બધા સાંધાના દુ:ખાવા થાય છે. તેના કારણે તમે તમારી પસંદના અનેક કામો નથી કરી શકતા. આની અસર તમારા જીવન પર પડે છે. આમા ખુબ જ વધારે દર્દ થાય છે. તેનાથી પરેશાન થઇને લોકો રોજ દુ:ખાવાની દવા ખાય છે. આમ આ દવા ખાવાથી લાંબા સમયે શરીરને નુકશાન થાય છે.

આ સમસ્યા મોટા ભાગે ઉમર વધે તેના કારણે થાય છે. ઉમરના કારણે શરીરમા હાડકા નબળા પડી જાય છે. તેથી તેમા સાંધાનો ભાગ ઘસાય છે. આના કારણે સાંધાનો દુખાવો ખુબ જ વધી જાય છે. આમ ઉમર વધતાની સાથે આ સમસ્યાથી બચવુ હોય તો તમારી જીવનસૈલીમા બદલાવ કરાવો જોઇએ. તમારે પોષ્ટીક આહાર વધારે માત્રામા લેવો જોઇએ. આની સાથે તમારે હળવી કસરત અથવા યોગ કરવા જોઇએ.

ઘણા લોકોને આ સમસ્યામા દવા ખાવાથી ફેર પડે છે અને દુખાવો ઓછો થાય છે. પરંતુ તેનો વધારે સમય ઉપયોગ કરવાથી કીડનીને અસર કરે છે. આમ આના માટે કસરત અસરકારક સાબિત થાય છે. એક સંશોધનમા જણાવ્યા મુજબ આનાથી સાંધાના દુખાવામા રાહત થાય છે. કસરત કરવાથી અનેક શારીરીક ફાયદાઓ થાય છે. આની સાથે સાથે માનસિક શાંતી પણ મળે છે. નીચે જણાવેલ ઉપાયથી પણ તમે આમા આરામ મેળવી શકો છો.

સાંધાના દુખાવા માટેનો ઉપાય :

આ દુ:ખાવામાથી રાહત મેળવવા માટે પહેલા એક વાટકીમા નવશેકુ હુંફાળુ પાણી લઇને તેમા અડધો ચમચ તજનો ભુક્કો અને અડધો ચમચ મધ નાખીને હલાવી લેવુ જોઇએ. ત્યારબાદ આ પાણી વડે સાંધાના ભાગમા માલિસ કરવી જોઇએ. આમ તમે નિયમિત રીતે કરશો તો તમારો દુ:ખાવો ઓછો થતો જોવા મળશે.

આવી જ રીતે તમે એક ગ્લાસ પાણીમા એક ચમચી મધ અને એક ચમચી તજનો ભુક્કો નાખવો જોઇએ. પછી આ પાણીને સારી રીતે મિક્સ કરીને એક મહિના સુધી પીવુ જોઇએ. આને સવારે અને સાંજે જમ્યા પહેલા પીવુ જોઇએ. આમ નિયમિત કરો છો તો તમને દુખાવામા રાહત જોવા મળે છે.

નોંધ :

જો તમને કોઇ પણ જાતની એલર્જી કે બીમારી હોય તો એક વાર ડોક્ટરની સલાહ અવશ્ય લઇને આ ઉપાય કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *