જો ઝડપે વજન ઓછો કરવા માંગતા હોય તો જરૂર થી અજમાવી જુઓ આ પાણી નો પ્રયોગ, ટૂંક સમય મા જ મળશે મનગમતુ પરિણામ….

Spread the love

શું તમને ખ્યાલ છે કે પાણી પીવા ના પણ ઘણા નિયમો હોય છે. જો તેના વિશે તમને જાણકારી હશે તો ખૂબ જ ફટાફટ રીતે તમે તમારું વધેલું પેટ અને ચરબી ઘટાડી શકશો. ઝડપે વજન ઘટાડવા માટે અહીં કેટલાક પાણીના પ્રયોગ બતાવવામાં આવ્યા છે. તે ઉપયોગી છે. જરૂર અજમાવો. આપણા શરીરમાં ૭૦ ટકા ભાગ પાણીનો બનેલો હોય છે. આવું વૈજ્ઞાનિકોએ કહેલું છે. તેથી શરીરમાં પાણીની સહેજ પણ ખોટ વર્તાય તો ઘણી બધી તકલીફો થાય છે. જેને પાછળથી ઘટાડી શકાતી નથી. પાણી પીવા ની સારી ટેવ હોય છે.

આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે પાણી યોગ્ય પદ્ધતિ થી પી શકાય છે. તે મુજબ જો આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ કરીએ અને વધારે પાણી પીવાનું શરૂ કરીએ તો ઘણી બધી ના બીમારીઓને દૂર કરી શકીએ છીએ. તેની સાથે આપણું વધેલું પેટ વધેલું વજન અને ચરબી ને નિયંત્રિત કરી શકીએ છીએ. તો આવો જાણીએ કઈ રીતે અને પીવું જોઈએ પાણી. મોટાપાની સમસ્યા થી વ્યક્તિ હંમેશા પરેશાન રહેશે. ચાહે વો કાર્યમાં હોય કે સમાજમાં હોય દરેક જગ્યાએ મોટાપો થી માણસને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે.

તેને પાણી પીને પણ દૂર કરી શકાય છે. પરંતુ તે ક્યારે પીવું કેટલું પાણી પીવું તે સમય તમે જાણતા હોવ અને તે પ્રમાણે જાણતા ઓ તો વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. વજન ઘટાડવાના તમામ ઉપાયો તમે કરી લીધા હોય છતાં પણ તમારું વજન ઘટતું ના હોય તો આ એક ઉપાય ટ્રાય કરી જુઓ જે એકદમ સરળ અને ઉપયોગી છે અને અસરકારક છે. હાલના એક અભ્યાસ મુજબ એવું જાણવા મળ્યું છે કે લોકોને પાણી પીવાની ટેવ ઓછી હોય છે. જે લોકો પોતાનું પાણી દર એક કલાકે એક ગ્લાસ પીવે છે. તે લોકો વજન ઘટાડવા માટે સક્ષમ છે.

જે લોકો પીવાના પાણી ઉપર ધ્યાન આપતા નથી તેમની વજન ઘટાડવાની પ્રક્રિયા અતિશય ધીમી ચાલે છે. મોટાપો ઘટાડવા માટે પાણીનો પ્રયોગ એક અકસીર ઈલાજ રામબાણ ઈલાજ તરીકે કામ કરી શકે છે. યોગ્ય સમય પછી યોગ્ય અંતરે યોગ્ય માપ માં પાણી પીવું અતિશય ફાયદાકારક છે. અને જો તેનું યોગ્ય પાલન કરવામાં આવે તો ઝડપથી ઘટી શકે છે. જો તમારે વજન ઘટાડવું હોય અને એ પણ વધારે ઝડપથી તો જમવા બેસો તે પહેલાના અડધી કલાક પહેલા ઓછામાં ઓછો ૫૦૦ એમએલ પાણી પીવું તેથી વજન ઘટાડવાની પ્રક્રિયા ને સારો એવો વેગ મળે છે.

એનું એકમાત્ર કારણ છે. કે જો તમે જમતા પહેલાં પાણી પી લો છો તો તમે વધારે પડતું ખાવાનું ખાઈ શકતા નથી. ત્યારે તમે ભૂખ્યા હોય ત્યારે પણ તમને તરસ તો લાગેલી જ હોય છે. એ સમયે જ્યારે તમે પાણી પીવો છો ત્યારે જ શરીર પર પાણી એ વધારા ના ખોરાક નું સ્વરૂપે સંગ્રહ થાય છે. જ્યારે તમારૂં પેટ ભરેલું હોય છે. ત્યારે તમને વધારે ખોરાક લેવાનું મન થતું નથી અને વધુ ખોરાક લેશો તો વધારે ચરબી જમા થશે અને વધારે ચરબી જમા થશે તો વધારે સ્થૂળતા આવશે. ઓબેસિટી મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં પ્રમાણે જે માણસો જમ્યા પહેલા અડધો લીટર પાણી પી છે.

તે માણસોનું સતત બાર મહિના સુધી અવલોકન કરવામાં આવ્યું અને તેમણે તેનું સફળતાપૂર્વક વજન ઘટાડ્યું. શરીરની જ જ્યાં વધારાની ચરબી એકઠી થાય છે. તેને મોટાપા અને મેદસ્વિતા પણ કહેવામાં આવે છે. અને મોટાભાગના લોકોની વધારાની ચરબી પેટના ભાગે હોય છે. તે આ સમસ્યાનું મુખ્ય કારણ છે. આપણી આજકાલની જીવનશૈલીમાં અનિયમિત રીતે ભોજન જમવાનું કસરત ન કરવી આ બધાને કારણે પેટ એકદમ વધી જાય છે. પરંતુ જ્યારે તમે ઝડપથી વજન ઘટાડવા માગતા હો તો વધારે પ્રમાણમાં પાણી પી શકો છો અને આહારને નિયંત્રિત કરી શકો છો અને તે યોગ્ય સમયમાં યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી ચરબી ઓગાળવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *