જો હનુમાનજી મહારાજ ઉપર શ્રદ્ધા હોય તો જરૂરથી વાંચજો તેમનો આ મહાશક્તિશાળી ચમત્કારીક મંત્ર, નિયમિત મંત્રોચારથી મળશે આવા લાભ…

Spread the love

ભગવાન શિવને અગિયારમો અવતાર રુદ્રવતાર હનુમાનજીને દેવ તરીકે માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં હનુમાનજીને શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમામ સંકટ માંથી મુક્તિ મળે છે. તેની પૂજા મંગળવારના દિવસે કરવામાં આવે છે તેની પૂજા કરવાથી કાળનો પણ અંત આવે છે. હનુમાનજીનું બીજ મંત્રનો જાપ કરવાથી તમામ સંકટો અને મુશ્કેલી દુર થાય છે. આ મંત્ર હનુમાનજીનો ખુબ પ્રભાવશાળી મંત્ર છે. આ મંત્રનો જાપ કરવો સૌથી સરળ છે. હનુમાનજીનો આ મંત્રનો જાપ કરવાથી તેના ભક્તો પર તેના આશીર્વાદ રહે છે અને તેમને ખુબ ફાયદો થાય છે.

આજે આ લેખ મા હનુમાનજી ના ખુબ જ પ્રભાવશાળી મંત્ર વિશે વાત કરીશું. આ મંત્ર ના જાપ કરવાથી તમને ધનલાભ થશે. તો ચાલો તેના સરળ ઉપાયો વિશે જાણીએ. હનુમાનજી ના આ મંત્ર ના જાપ કરવાથી તેમના ભક્તજનો તેમના દુશ્મનો થી મુક્ત થશે અને તેને હરાવવામાં પણ હનુમાનજી તેમની મદદ કરશે. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં રહેલી બધી મુશ્કેલીઓ દુર થશે અને તમે ધારેલું ફળ પ્રાપ્ત થશે. થોડા જ સમયમાં હનુમાનજી પ્રસન્ન થનારા દેવતામાં એક છે. તેથી આ મંત્રની યોગ્ય પદ્ધતિ જાણીને તેનો જાપ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે.

મંત્ર : ऊं श्री हनुमंते नम:

હનુમાનજીને વાસ્તવિક ભગવાન હોવાનું કહેવામાં આવે છે.તેથી જ કહેવાય છેકે તેની ઉપાસના કરવાથી, પૂજા, પાઠ કરવાથી વિવિધ મુશ્કેલી દુર થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરવો. એવું જાણવા મળ્યું છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેના ભક્તને બંધક બનાવી શકાય નહી અને તેને જેલમાં જવાની સંભાવનાનો સામનો કરવો પડતો નથી. હનુમાનજી આપણા ખરાબ સમય આવવા દેતા નથી. હનુમાનજીનો ઉપવાસ કરવાથી દરેક સંકટને તે દુર કરે છે.

ભય નાશ કરવા માટે મંત્ર :

हं हनुमंते नम:

શત્રુઓ તેમજ રોગો પર વિજય પ્રાપ્ત કરવા માટે નો મંત્ર :

ऊँ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा

સંકટ ને દૂર કરવા માટે નો મંત્ર :

ऊँ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा

કહેવામાં આવે છે કે આપણી કુંડળી મા રહેલા તમામ દોષને દુર કરે છે. તેમાં તમારે હનુમાનજી ના આ શક્તિશાળી મંત્ર નો પાઠ કરવો જોઈએ. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી હોય ત્યારે અને આરોગ્ય વિષે કોઈ સમસ્યા હોય ત્યારે આ મંત્રનો જાપ કરવો. તે ઉપરાંત જો તમે કોઈ આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યા દુર થશે.

હનુમાનજી મહારાજ નો શક્તિશાળી મંત્ર તમારા માટે ખુબ ફાયદાકારી સાબિત થશે. આ મંત્રનો જાપ કરવાથી તમામ મુશ્કેલી દુર થશે. હિંદુ શાસ્ત્રો અનુસાર બીજ મંત્ર નો નિયમિત જાપ કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થવા એ સૌથી શક્તિશાળી માર્ગ છે. તેમના આ બીજ મંત્ર કરવાથી તેમની કૃપા હમેશા આપણા પર રહે છે. હનુમાનજી મહારાજ ના બીજ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક શક્તિ દુર થાય છે. આ મંત્ર ના અસરથી શરીર સ્વસ્થ અને નીરોગી બને છે. હનુમાનજી મહારાજ બીજ મંત્ર કરવાથી આપણા જીવનમાં હકારાત્મક અસર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *