જે ફાયદાઓ હરદરવાળા દૂધ પીવાથી મળે છે તે લાખો ખર્ચા કર્યા બાદ પણ નથી મળતા, જાણો આ સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે…

Spread the love

હાડકાઓ માટે છે લાભદાયક

નિયમિત હરદરવાળુ દૂધ ના સેવન થી શરીર ને ભરપુર પ્રમાણ મા કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. હાડકા સ્વસ્થ તેમજ મજબૂત બને છે. આ ઑસ્ટિયોપોરેસિસ ના રોગીઓ ને પણ રાહત પહોંચાડે છે.

ગઠિયા રોગ માટે છે લાભદાયક

હળદર વાળું દૂધ ગઠિયા રોગ ની સારવાર તેમજ રૂમેટોઈડ ગાંઠિયા ને લીધે સોજાના ઉપચાર માટે વાપરવામા આવે છે. આ જોઈંટ્સ તેમજ માંસપેશીઓ ને લચીલુ બનાવીને દુખાવામા રાહત અપાવે છે.

ટોક્સિન્સ મા મળશે રાહત

આયુર્વેદ પ્રમાણે હરદરવાળુ દૂધ નો ઉપયોગ શોધન ક્રિયામા પણ જણાવવા મા આવ્યુ છે. આ લોહી માથી ટોક્સિન્સ ને દૂર કરે છે તેમજ લિવર ને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ મા થી રાહત મળે છે.

કેમોથેરેપી ના ખરાબ અસર ને કરે છે ઓછી કરે છે

એક શોધ પ્રમાણે હરદરમા મળી આવતા તત્વો કેંસર ની કોશિકાઓ થી ડી.એન.એ ને થતા નુકશાન ને અટકાવે છે અને કેમોથેરેપી ના દુષ્પ્રભાવ ને ઓછો કરે છે.

કાન ના દુખાવામા રાહત

હરદરવાળુ દૂધ ના સેવન થી કાન ના દુખાવા જેવી સમસ્યાઓ મા પણ રાહત મળે છે. તેનાથી શરીર ના લોહી નુ પરિભ્રમણ વધે છે. જેનાથી દુખાવા મા ઝડપ થી રાહત મળે છે.

ચેહરા મા આવે છે ચમક

નિયમિત હરદરનુ દૂધ ના સેવન થી ચેહરા ની ચમક વધે છે. રૂ ના પૂમડા ને હરદરવાળા દૂધમા પલાળીને મોઢા પર લગાવો. જેથી ત્વચા ની લાલી તેમજ ચકતા ઓછી થશે. આ સાથે જ ચેહરા પર નિખાર તેમજ ચમક આવશે.

રક્ત પરિભ્રમણ ને ઠીક કરે છે

આયુર્વેદ પ્રમાણે હરદર રક્ત ને શુદ્ધ કરવા માટે ઘણો ઉપયોગી છે. આ શરીર મા રક્ત પરિભ્રમણ ને મજબૂત બનાવે છે. લોહી ને પાતળુ કરનારા લિમ્ફ તંત્ર તેમજ રકત વાહીનીઓની ગંદકી સાફ કરવાનુ કામ કરે છે.

ત્વચા ની સમસ્યા માટે છે રામબાણ

હરદરવાળુ દૂધ ત્વચા સંબંધિત સમસ્યાઓ મા પણ રામબાણ નુ કામ કરે છે.

લીવર ને બનાવે મજબૂત

હરદરવાળુ દૂધ લીવર ને મજબૂત બનાવે છે. આ લીવર સાથે સંકળાયેલી બીમારીઓ થી શરીર ની રક્ષા કરે છે અને લિમ્ફતંત્ર ને સાફ કરે છે.

ચાંદા મા રાહત માટે

આ હરદરવાળુ શક્તિશાળી એન્ટી-સેપ્ટિક હોય છે અને તે આંતરડા ને સ્વસ્થ બનાવવા ની સાથોસાથ પેટની ચાંદી અને કોલાઈટિસ નો ઉપચાર કરે છે. તેનાથી પાચન સુધરે છે અને ચાંદા, ડાયેરિયા તેમજ અપચો થતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *