જરૂરી નથી કે મોંઘા ફળ જ તમારી બીમારીઓને દૂર કરી શકે છે, અમુક સસ્તા ફળ પણ અપાવી શકે છે ૫૦ કરતા પણ વધુ બીમારીઓ માંથી મુક્તિ, જાણો માત્ર એક ક્લિક પર…

Spread the love

મોંઘા ફળ ખાવાથી જ શરીરમાં ન્યુટ્રિશન મળે એવું કઈ જરૂરી નથી. કેટલાક સસ્તા ફળ ખાવાથી પણ તે મળી શકે છે. કેટલાક લોકોને તેમના શરીર માટે કઈ વસ્તુઓ તેમને ફાયદો કરે છે અને કઈ વસ્તુઓ તેમને નુકસાન કરે છે તે જાણતા નથી. કેટલીક આપણા ઘરમાં રહેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં તે મળી રહે છે. બીટ, સફરજન, આમળા, ટામેટાં, આદું આ બધી વસ્તુને મિક્સ કરીને તેનો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.

બીટમાં ખૂબ પ્રમાણમા વિટામિન રહેલા હોય છે. તે શરીરના લોહીને સાફ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. આદુંમાં એંટીઓક્સિડંટ તત્વો રહેલા હોય છે. આમળામાં વિટામિન સી રહેલું હોય છે. તે શરીરનું લોહી બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. પાલક શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં ફાઈબર અને પોટેશિયમ મોટા પ્રમાણમા રહેલા હોય છે.

પાલક જેવા પોષક તત્વો બીજા એક પણ શાકભાજીમાં હોતા નથી. તેમાં ખૂબ ફાઈબર અને પ્રોટીન રહેલા હોય છે. તે શરીર માટે ખૂબ જરૂરી છે. શરીરમાં પોટેશિયમ મેળવવા માટે આંબલીનો ઉપયોગ કરી શકાય છે. બટાકામાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે. કેટલાક લોકોને વારંવાર ઉલ્ટી થવાની બીમારી હોય છે. તે લોકોને સુરણનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

કેન્સર જેવા રોગો દૂર કરવા માટે સુરણ ખૂબ ઉપયોગી છે. લીલી ડુંગળી ખાવી શરીર માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી રહેલું હોય છે. કેટલાક લોકો તે પસંદ હોતી નથી. તે લોકોને લીલા પાનવાળા શાકભાજી ખાવા જોઈએ. તેમાં પુષ્કળ પ્રમાણમા ફાઈબર રહેલું હોય છે.

ટામેટાં, નારંગી. જેવી વસ્તુઓ ખાવાથી શરીરમાં પાણી ઘટવાની સમસ્યા રહેતી નથી. તેમાં વિટામિન સી રહેલું હોય છે. ગાજર શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં જરૂરી પ્રમાણમા વિટામિન રહેલા હોય છે. તેથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે મેથીનો ઉપયોગો કરી શકાય છે. તે શરીરના અનેક રોગો દૂર કરવા માટે ખૂબ જરૂરી છે.

લીંબુનો ઉપયોગ કરવાથી ચામડીના કોઈ રોગ થતાં નથી. તેનું સેવન કરવાથી વાળની સુંદરતામાં વધારો થાય છે. તેમાં વિટામિન અને આયર્ન રહેલા હોય છે. આમળા શરીરના પાચન માટે ખૂબ જરૂરી છે. તેમાં વિટામિન સી, આયર્ન, એંટીઓક્સિડંટ તત્વો ખૂબ જોવા મળે છે.

વટાણામાં ખૂબ પ્રમાણમા પ્રોટીન રહેલા હોય છે. ખૂબ ઓછા શાકભાજીમાં તે જોવા મળે છે. દૂધ, દહી, સોયાબીન જેવા તત્વોમાં તેનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આંબળા શરીરના સ્વાસ્થ્ય માટે એક ઔષધિ કહેવાય છે. તેમાથી શરીરને ઘટતા તમામ પોષક તત્વો મળી રહે છે. ડાયાબિટીસના દર્દીને મેથીની ભાજીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનો રસ પણ પી શકાય છે.

હદયરોગ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે દૂધી ખૂબ ઉપયોગી છે. તેના રસમાં મરી અને ફૂદીનો નાખીને પીવાથી હાર્ટ એટેકની સમસ્યા દૂર થાય છે. તેમાં ખૂબ પ્રમાણમા પોટેશિયમ હોય છે. તેથી શરીરની કિડની સાફ રહે છે અને તેમાં કોઈ બીમારી થતી નથી. તેનું સેવન કરવાથી પેશાબની અનેક તકલીફો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *