જાણો સૂર્યદેવના આ દિવ્ય મંત્ર વિશે,પૂરી થશે દરેક પ્રકારની ઈચ્છાઓ અને મળશે તમામ કષ્ટો માંથી રાહત…

Spread the love

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભગવાન સૂર્યની પુજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે તેથી વ્યક્તિ ભગવાન સૂર્યની પુજા કરવી જોઈએ. ત્યારે તે વ્યક્તિની કુંડળીમાં રહેલા બધા દોષ દૂર થઈ શકે છે. ભગવાન સૂર્યને બધા ગ્રહનો રાજા ગણાય છે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ભાવનું સ્થાન હશે તો તે વ્યક્તિને સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા મળશે. તેની સાથે તેમણે સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી શકે છે.

તમારે પણ ભગવાન સૂર્યની કૃપા મેળવવી હોય ત્યારે તમારે તેની પુજા કરવી અને તેના માટે તમારે આ એક ખાસ મંત્ર બોલાવો જોઈએ. તે મંત્ર વિષે આજે આપણે જાણીએ. આ મંત્રનો જપ કરવાથી તમારા જીવનમાં રહેલ બધી પરેશાની અને દુખ હમેશા માટે દૂર થશે અને તમને ભગવાન સૂર્યના આશીર્વાદ પણ મળશે.

તેનાથી તમારા જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં આવી શકે. તમારે સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય ત્યારે તમારે રવિવારના દિવસે વ્રત રાખવું જોઈએ. તમે કોઈ પણ મહિનામાં આ વ્રત કરી શકો છો. ત્યારે તેજસ્વી અર્ધ રવિવાર હોવો જોઈએ. આ વ્રત કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આ વ્રતને ઓછામાં ઓછા ૧૨ રવિવાર રાખવાનું રહેશે.

તમારી ઈચ્છા હોય તો આખું વર્ષ પણ તમે આ વ્રત કરી શકો છો. આ વ્રત કરો ત્યારે તે દિવસે તમારે ભગવાન સૂર્યને જળ ચડાવવું જોઈએ. તે પછી તમારે સૂર્ય બીજનો મંત્રનો જપ કરવો જોઈએ. તેની તમારે પાંચ માળા કરવી જોઈએ. આ દિવસે તમારે સૂર્યના વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી જોઈએ.

આ દિવસે તમે ઘઉના લોટની રોટલી અથવા ઘઉંનો દાળિયો અને ગોળ ખાવો જોઈએ. જ્યારે તમારે આ બધા રવિવાનું વ્રત પૂરું થાય ત્યારે તમારે બ્રાંહણને ભોજન કરાવવું જોઈએ. તે પછી તમારી જેટલી શક્તિ હોય તે પ્રમાણે તમારે દાન કરવું જોઈએ. તમારે સૂર્યની લગતી વસ્તુનું દાન કરવું. આ દિવસે વ્રત કરીને તમે ભગવાન સૂર્યની કૃપા અને આશીર્વાદ મેળવી શકો છો. આ વ્રત કરવાથી તમારે આંખની કોઈ ખામી હશે તો તે દૂર થશે અને આ વ્રત કરનાર વ્યક્તિનું આયુષ્ય પણ વધે છે.

ग्रहाणामादिरादित्यो लोक लक्षण कारक:
विषम स्थान संभूतां पीड़ां दहतु मे रवि।।

તમે આ દિવસે ઉપવાસ કરશો તો તમારા પર ભગવાન સૂર્યની કૃપા હમેશા પર તમારા પર રહેશે. તમારા જીવનમાં રહેલી બધી સમસ્યા દૂર થશે. તેના માટે તમે આ મંત્રનો જપ કરશો તો તેનાથી તમને સૂર્ય ભગવાન પ્રસન્ન થશે. તેનાથી તમારી બધી મનોકામના પૂરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *