જાણો કરોડપતિ બનતા તમને કોઈ નહિ રોકી શકે, જો કરશો આ હળદરનો આ રીતે પ્રયોગ..

Spread the love

તમને બધાને એતો ખબર હશે કે હળદર ખાવાથી અપના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પરંતુ તમને નહિ ખબર હોય તેના ઉઅપયોગથી આપણે આપનું ભાગ્ય બદલી પણ શકીએ છીએ. હળદર નરર મદદ વડે કોઈ પણ ગરીબ વ્યક્તિ ધનવાન બની શકે છે. તેનું ભાગ્ય બદલી શકાય છે. શ્રીમંત બનવા માટે હળદર ને આરીતે ઉપાયમાં વાપરસો તો ક્યારેય ધનનો અભાવ નહિ જોવા મળે. તમે લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા પર બનાવી શકો છો. તમને શ્રીમંત બનતા કોઈ રોકી નહિ શકે. તો તમારે પણ શરીમંત બનાવો હોય તો નીચે આપેલા ટોટકાઓ જરૂર અપનાવો.

આપણે સૌ જાણીએ છીએ કે હળદરનો ઉઅપ્યોગ રસોડાના મસાલામાં કરવામાં આવે છે આ ઉપરાંત તેને ઐશધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ હળદરનો ઉઅપ્યોગ કરીને આપણે આપની આર્થિક સ્થિતિ સુધાર્રી શકીએ છીએ. આપણે ધનિક બનવા માટે હળદરના આ ટોટકા અપનાવા જોઈએ. એટલા માટે હળદરથી થતા આ ટોટકા કરીને તમે પણ શ્રીમંત બની શકો છો.

લક્ષ્મીજીને હળદર ચડાવવી જોઈએ. આ ઉપાય શુક્રેવારના દિવસે કરવો. તેના માટે એક આખી હળદર માતા લક્ષ્મી સામે રાખવી અને તે હળદરની પૂજા કરવી. તે હળદરને સિંદુર ચડાવવું અને તે ત્યાં જ થોડીવાર માટે રહેવા દો. ત્યારબાદ આ હળદરને લાલ કલરના કપડામાં લપેટીને તિજોરી અથવાતો તમે પૈસા રાખાતા હોવ તે સ્થાન પર રાખી દેવી.આવું કરવાથી તેજોરીમાં ક્યારેય ધણી કમી નહિ રહે અને તે હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

સ્વસ્તિકનું ચિહ્ન બનાંવવું શુભ ગણાય છે. આ ચિહ્ન જ્યાં હશે ત્યાં ક્યારેય ધનની કમી રહેતી નથી તેનાથી સમૃદ્ધિ આવે છે. તેથી ઘરમાં તિજોરી અથવા પૈસાની અજ્ઞા પર હળદર વડે સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું. તેનાથી ધનની વૃદ્ધિ થાય છે.

એ લોકોને વારે ઘડીએ પૈસાની તંગી આવે છે તેને આ ઉપાય અવસ્ય કરવો. ચાંદીની ડબ્બીને જરૂરથી રાખવી. આ ઉપાય કરવા માટે એક કાળી હળદરને ચાંદીની ડબ્બીમાં રાખવી. તે પછી આ હળદર વાળી ડબ્બીને ઘરના મંદિરમાં રાખવી. થોડીવાર મંદિરમાં રાખ્યા પછી આ ડબ્બીને તમારે એવી જગ્યાએ રાખવી કે ત્યાં તમે પૈસા રાખતા હોવ. આ ઉપય કરવાથી ઘરમાં બરકત આવશે અને વધારાનું ધન વપરાશે નહી.

આ ઉપાયથી તમારી બધી સમસ્યા દૂર થઇ જશે. એ તમારી નકારાત્મક શક્તિને દૂર કરશે. હળદરને શુભ ગણવામાં આવે છે તેથી તેનો ઉપયોગ પૂજા કરવામાં પણ થાય છે. હળદરને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી પછી થોડીક હળદરમાં પાણી ભેળવીને ઘરની દેવાલ પર ત્રણ રેખા બનાવવી રાવું કરવાથી ઘરથી ખરાબ  શક્તિઓ દૂર રહે છે. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. તેથી તમારે પણ આ ઉપાય એક વાર જરૂર કરવો.

વેપારમાં ધન કાભ મેળવવા માટે આ ઉપાય જરૂર કરો. ધંધામાં થતા નુકસાનને રોકવા માટે એક પીળા કપડામાં કાળી હળદર, ૧૧ ગોમતી અને ૧૧ કોડિયા બાંધવા અને નીચે આપેલો આ મંત્રનો જપ કરવો. આ મંત્રનો ૧૦૮ વાર જપ કર્યા પછી આ વસ્તુ ભરેલા કપડાને તમારા ઘરમાં મુખ્ય દરવાજે બાંધવું. આ ઉપાય કર્યા પછી તેમારા ધંધામાં ક્યારેય નુકસાન નહિ થાય અને ધંધો પણ સારો ચાલશે.

આ ઉપાય કરવાથી ગૃહસ્પતી ગ્રહ શાંત રહે છે. પુરાણો અનુસાર હળદરનો સીધો સબંશ ગૃહસ્પતી ગ્રહ સાથે રહેલો છે. આ ગ્રહને શાંત કરવા માટે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. જે લોકોને પોતાની કુંડળીમાં આ ગ્રહ ભારે હોય તેને હળદર વાળું દૂધ ગુરુવારના દિવસે અવશ્ય પીવું જોઈએ. અને તમારી શક્તિ મુજબ હળદરનું દાન કરવું. આવું કરવાથી આગ્રહ શાંત થેઈ જશે અને તમેને શાફલાતા મેળવતા કોઈ નહિ રોકી શકે અને જીવનમાં બધું સારું થશે.

તમને કોઈ ગંભીર બિમારી હોય તો તેનાથી છુટકારો મેળવવા મમાટે પણ હળદર ઉપયોગી છે. તેના માટે તમારી પથારીની નીચે કાળી હળદર રાખવી અને ૧૧ દિવસ પછી આ હળદરને પાણીમાં પધરાવી દેવી. આવું કરવાથી બધી બી,આરી દૂર થઇ જસ્જે અને તમે નીરોગી બની જાસો. કોઈને ખરાબ નજર લાગી હોય તો પીલી હળદરને અને ચોખાને ભેળવીને તેના માથા પરથી ૭ વાર ફેરવી ઘરની બહાર ફેંકી દેવું. આ કરવાથી લાગેલી નજર ઉતારી જશે.

જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ ભારે હોય તેને વ્યક્તિએ ગુરુવારના દિવસે આ ઉપાય અવશ્ય કરવો. તેમામાતે કેળાના પાન પર હળદર લગાવવી અને પછી તમારા માથા પર હળદરનું તિલક કરો. આવું કરવાથી તમારી કુંડલીમાં રહેલો ગુરુ ગ્રહ શાંત થઇ જશે અને તે સારા ફળ આપશે. ધન મેળવવા માટે દિવાળીના દિવસે પૂજા કરીયે છીએ ત્યારે શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ હલદારની એક પડીકી મુકવી. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાને લગતી તંગી આવશે નહિ.

ઘરમાં શુભતા વધારવી હોય તો ઘરમાં હળદર છંટાવી. તેનાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. દર ગુરુવારે સાફ સફાઈ થયા પછી ઘરમાં હળદર વાળું પાણીનો છટકાવ કરવો આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થશે અને તેની કૃપા બનાવી રાખશે. કોઈ ખાસ કામ કરવા ઘરની બહાર જાવ ત્યારે કપાળ હળદરનું તિલક કરીને જવું. ઘરમાં નાની નાની વાત પર જઘડા થતા હોય તો ઘરની ફરતી બાજુએ હળદરથી રેખા બનાવો આવું કરવાથી ઘરમાં શાંતિ અને સુખ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *