ઈતિહાસની ૨૦ દુર્લભ તસ્વીરો, જેને તમે આજ પહેલા ક્યાય નહિ જોઈ હોય, જુઓ

Spread the love

આજ ની ખાસ પોસ્ટ માં અમે તમારા માટે ૨૦ એવી ઐતિહાસિક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને આજ પહેલા કોઈએ નહિ જોઈ હોય.


૧. ઉપર ની તસ્વીર માં જોવા મળતું આ પાર્થિવ શરીર ભારત ના મહાન સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદ નું છે.


૨. બહાદુર જફર શાહ નો દીકરો જે મુગલ સામ્રાજ્ય નો અંતિમ શાસક હતો.


૩. નદી ને પાર કરવા માટે ગાય ની ખાલ માં હવા ભરીને હોડી બનાવતા ભારતીય.


૪. કોલકાતા ની જૂની જિબ્રા ગાડી.


૫. ઉપર બતાવેલી  દિલ્લી ની તસ્વીર તે સમય ની છે જયારે ઇન્ડિયા ગેટ ની આસપાસ કઈ જ નહોતું.


૬. ભારતીય શાયર મિર્ઝા ગાલીબ ની એક માત્ર તસ્વીર.


૭. સરદાર વલ્લભ ભાઈ પટેલ હૈદરાબાદ ના નિઝામ સાથે મુલાકાત કરતા.


૮. મદ્રાસ વિશ્વવિદ્યાલય માં છાત્રો ની છોટલી ને કંઇક આ રીતે લટકાવવામાં આવતી હતી,  જેનાથી ઊંઘ આવવા પર તે સુઈ ના શકે.


૯. આ બાળક ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજી થી જન્મ લેનાર પહેલું બાળક છે.


૧૦. પત્ની કસ્તુરબા ગાંધી ના પાર્થિવ શરીર ની પાસે બેઠેલા મહાત્મા ગાંધી જી.


૧૧. મુગલ શાસક બહાદુર શાહ ઝફર ની અંતિમ તસ્વીર.


૧૨. નાગાસાકી પરમાણું બોમ્બ હુમલા માં બચનાર ખુશનસીબ વ્યક્તિ.


૧૩. તે મહિલા જેને ફિલ્મ રેકોર્ડ કરવા વાળા કેમેરા માં કેદ કરવામાં આવી હતી.


૧૪. ભારતીય સેના નો સામે ૧૯૭૧ માં આત્મસમર્પણ કરતા પાકિસ્તાની સૈનિક.


૧૫. ઇસ્લામિક દેશ બનાવતા પહેલા ઈરાન ની મહિલાઓ કંઇક આ અંદાજ માં નજર આવતી હતી.


૧૬. પુત્રી ઇન્દિરા ગાંધી ની સાથે ભારત ના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ રૂસ સબવે માં યાત્રા કરતા.


૧૭. અંગ્રેજી શાસક ક્રિસ્પ મહાત્મા ગાંધી જી ની સાથે.


૧૮. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન ભારત ના મહાન લેખક રવીન્દ્ર નાથ ટાગોર જી ની સાથે.

૧૯. પત્ની સવિતા ની સાથે ઉભેલા ભારતીય સંવિધાન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *