હુંફાળા પાણીમા ભેળવીને પી જાવ આ બે વસ્તુઓ, ટૂંક સમય મા જ ઘટવા લાગશે પેટ ની ચરબી, જાણો તમે પણ…

Spread the love

પહેલાના સમયમા ઘરેલૂ ઔષધિનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરાતો હતો. તેમાથી જ એક ઉપાય છે આ તજનો તેમજ મધનો ઉપાય. આ બંને વસ્તુ આપના શરીર માટે ખૂબ લાભદાયક માનવમા આવે છે. આ બંને વસ્તુથી તમારે પેટની ચરબી અને શરીરનુ વધતું જતુ વજનને નિયંત્રણમા રાખી શકાય છે.

તેના માટે તમારે રોજે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચ મધને તેમજ ચપટી એક તજનો પાઉડર ભેળવીને તેનું સેવન કરવાથી આપણે અનેક બીમારીથી બચી શકીએ છીએ. આપના ઘરના રસોડામાં એવી અનેક વસ્તુ છે કે તેના ઉપાય થી આપણને અનેક મોટી તકલીફ માથી બચી શકાય છે. આ ઉપાયને તમારે રોજે નિયમિત રીતે કરવાથી તમને લાભ થાય છે.

તેના માટે તમારે લાંબા સમય સુધી તેના પરિણામની રાહ જોવી પડે છે. તે એન્ટી બાયોટિકની જેમ કામ કરી શકતું નથી. તે ધીમે ધીમે સમસ્યાના મૂળથી તેને દૂર કરે છે. તેથી સમય લાગે છે. તેના માટે તમે અહી દર્શાવેલ અનેક ઉપાય કરીને તમે તેને ઉપયોગ કરી શકો છો. તમારે તેને નિયમિત રીતે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારી અનેક સમસ્યા માથી તમને લાભ થાય છે.

આજે આપણે વાત કરીએ કે જે બધાના રસોડામા સરળતાથી મળી રહે છે તે છે તજ. આની તાસીર તીખી હોય છે. તેનાથી તે આપના શરીરમા જે ઝેરી તત્વો રહેલા હોય છે તે તેના પર તીખી અસર કરે છે. તેથી તે આપણુ શરીર બીમારી રહિત કરે છે. આજે આપણે તેના ઉપાય વિષે જાણીએ. એક ગ્લાસ નવશેકા પાણીમા ચપટી એક નાખીને તેનો ઉપાય કરી શકાય છે. મોટાભાગની બીમારી થવાનુ મુખ્ય કારણ છે વજન વધારો. તેના માટે આનુ પાણી પીવાથી તમારો વજન ઘટવા લાગે છે.

તેમાં મેંગેનીઝ, કેલ્શિયમ અને ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ જેવા તત્વો હોય છે. તેનાથી આપણે અનેક બીમારીથી બચી શકીએ છીએ.

તેના માટે શું કરવું :

તેના માટે તમારે રોજે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચ મધને તેમજ ચપટી એક તજનો પાઉડર ભેળવીને પીવાથી અનેક બીમારી દૂર થાય છે. તેનાથી સ્થૂળતા દૂર થાય છે.

તજના પાણીમાં મધ ભેળવીને લેવાથી તેના લાભ :

રોજે સવારે ખાલી પેટ ચપટી એક તજને નવશેકા પાણીમા અને મધની સાથે ભેળવીને આને લેવાથી વજન ઘટવા લાગે છે. આનો ઉપયોગ કરવાથી હ્રદયને લગતી બીમારી દૂર કરી શકાય છે. તેનાથી કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તેમા એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણ હોવાથી તે શરદી અને ઉધરસ અને ગાળાની બધી તકલીફમા આ લાભ કરે છે.

તેનું પાણી તમારા શરીરમાં સફાઈ કરવાનું કામ કરે છે. તેનાથી લોહીની શુદ્ધિ થાય છે. તેનાથી ત્વચાને લગતી તકલીફનું સમાધાન થાય છે. તેનાથી ત્વચાને લગતી બધી તકલીફ હમેશા માટે દૂર થાય છે. તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારે આ પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી તમારા શરીરમાં રહેલ સુગરને નિયંત્રિત કરી શકાય છે.

આ પાણીનો ઉપયોગ કરવાથી પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. તેનાથી પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત જેવી તકલીફ થતી નથી. તેના માટે તે ખૂબ ઉપયોગી છે. તમને યુરીન ઇન્ફેકસનની તકલીફ હોય ત્યારે પણ તમારે આનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *