હીરો સ્પ્લેન્ડર બાઈક માટે માર્કેટમાં આવી આ ઇલેક્ટ્રિક કીટ, જાણો કેટલી છે કિંમત?

Spread the love

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનોની માંગ માં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હાલમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર કંપની ઇલેક્ટ્રિક બાઈક અને કાર લોન્ચ કરવા પણ તેનો ફોકસ કરી રહી છે. ત્યારે હીરો સ્પ્લેન્ડર પણ આ રેસમાં પાછળ નથી. હીરો સ્પ્લેન્ડર ની EV બાઇકનું વેચાણ ભારતમાં સૌથી વધારે થાય છે.

ત્યારે હીરો સ્પ્લેન્ડર ના યુઝર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. તેણે કન્વર્ઝન કીટ લોન્ચ કરી છે, જેના ઉપયોગથી પેટ્રોલના મોંઘા ખર્ચા થી બચી શકાય છે. તેથી જે લોકોએ હવે હીરો સ્પ્લેન્ડર ખરીદવી હોય તેઓ સાથે ઇલેક્ટ્રિક કીટ લગાવી શકે છે. વાહનોમાં ઈલેક્ટ્રીક કિટનો ઉપયોગ કરવા માટે આરટીઓ પાસેથી પણ મંજૂરી મળી ગઈ છે.

ઇલેક્ટ્રિક કીટ અને બેટરી ની રેન્જ :

મહારાષ્ટ્રના થાણેમાં આવેલી EV કંપની GoGoA1 એ હીરો સ્પ્લેન્ડર માટે કન્વર્ઝન કીટ લોન્ચ કરી છે જેની કિંમત ૩૫,૦૦૦ છે. તમારે બેટરી માટે અલગથી રૂપિયા ચૂકવવા પડશે. તેથી કન્વર્ઝન કીટ અને બેટરી ની કુલ કિંમત ૯૫,૦૦૦ રૂપિયા થશે. આ કન્વર્ઝન કીટ પર ત્રણ વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. તેમજ GoGoA1 એ કહ્યું છે કે તે એક ચાર્જ પછી તે ૧૫૧ કિલોમીટર ચાલે છે. ખાસ વાત તો એ છે કે ભારતમાં લોકપ્રિય કંપનીઓએ આવી ઇલેક્ટ્રિક બાઈક હજુ સુધી લોન્ચ કરી નથી. તેથી GoGoA1 કંપનીએ આ બાઈક લોન્ચ કરીને લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ ખોલ્યો છે.

આવતા સમયમાં હીરો, બજાજ, યામાહા, હોન્ડા સહિત ઘણી ટુ વ્હીલર કંપની ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરે તેવી શક્યતાઓ છે. હાલમાં ઘણી કંપનીઓએ રિવોલ્વર ઇલેક્ટ્રિક બાઈક અને ઘણી નાની મોટી કંપનીઓ ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરી દીધા છે જેનું વેચાણ દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યું છે. પેટ્રોલના ભાવ વધવાની સાથે તેનો જથ્થો પણ મર્યાદિત છે. તેથી આવતા સમયમાં ઇલેક્ટ્રિક બાઈક ની માંગ ચોક્કસપણે વધવાની છે. હીરો સ્પ્લેન્ડર માટે લોન્ચ કરવામાં આવેલી આ કન્વર્ઝન કીટ થોડી મોંઘી જરૂર છે પરંતુ તેનાથી લાંબા સમયે ફાયદો થશે કારણ કે પેટ્રોલ નો ખર્ચો બચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

tiny petite teen hairy pussy JAV Online افلام رومنسية سكس banglore girl in car mms scandals

masaj salonunda kızıl saçlı sarısın kızla realitykings.pro two boys finger one girl romantic

miho ichiki gangbang creampie Lobster Tube latex piss in

xxxn oil and ixxx.ws maeden best

acctet roja tubecom maeden best iporntv.top brother and sister alone with home blue film

Bayvip - Cổng game đình đám hấp dẫn nhất Việt Nam! bayvip vip Bayvip VIP - Cổng game bài đổi thưởng hấp dẫn

Choáng Club - Cổng Game Slot Uy Tín, Xanh Chín Choang Club | Cổng game bài Choáng đổi thưởng uy tín số 1 Tải Choáng Club

B29.games – iOS / Android APK B29 cho Android B29 - Đăng kí nhận ngay code

BocVip Club APK Bốc Giàu Siêu Tốc Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu