લીવર ની તકલીફ, હાથીપગા, જેવા અસંખ્ય રોગોથી છુટકારો આપી વાળને કાળા કરવામા તેમજ શુક્રાણુ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે આ ઔષધિ, જાણો તેના ઉપયોગ ની રીત…

Spread the love

વરસાદની રુતુમા તળાવ અને નદીના કાંઠે સફેદ ફુલ વાળી એક વનસ્પતિ ઉદી નીકળે છે. તે ભાંગરા તરીકે ઓળખાય છે. આનો ઉપયોગ વાળમા નાખવામા આવતા તેલમા થાય છે. અંગ્રેજીમા આને એક્લિપ્ટા આલ્બા કહેવામા આવે છે. આમ્ના ઔષધિય ગુણો હોય છે એટલે તે સૌન્દર્ય પ્રસાધન તરીકેનુ કામ કરે છે. આને ઘણા લોકો ભૃંગરાજ તરીકે પણ ઓળખે છે.

ઉમર ન હોવા છતા પણ સફેદ વાળ થાય છે અને તે ખરવા પણ લાગે છે. તો આવી સમસ્યા માટે આ ખુબ જ જરૂરી વનસ્પતિ છે. આ ગમે તે જાતનો ચેપ અને બેક્ટેરિયાને પણ દુર કરે છે. આનો કાયમી ઉપયોગ કરવાથી વાળ ધીમે ધીમે કાળા થાય છે. આ વાળને સફેદ થતા અટકાવે છે. આપણે બધા વાળને સારા બનાવા માટે જાહેરાતમા આવેલ શેમ્પુને વાપરીએ છીએ તેનાથી તો આ કુદરતી ઉપાય ખુબ સારો છે. આ વાળને ચમકિલા અને મુલાયમ બનાવામા મદદ કરે છે. આ વાળમા ભેજ આપે છે.

આને ખાવાથી આપણા શરીરમા રહેલ અનેક નાની મોટી બીમારીઓમા રાહત અપાવે છે. આ કફ અને વાયુ માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. જો શરીરની પાચનશક્તિ સારી હોય તો બધા રોગ તેનાથી દુર ભાગે છે. આ મોંમા પડેલા ચાંદા, ચામડીની સમસ્યા, પાંડુ, ઉધરસ, કફ, શ્વાસની સમસ્યા અને કમળાની સમસ્યામા રાહત અપાવે છે. આમા ઘણા બધા ઔષધિય ગુણ રહેલ હોય છે.

આનો રસ રોજ સવારે પીવો જોઇએ અને એક મહિનો ખાલી દુધ પીવાથી માણસની તાકત વધે છે. અનાથી પુનયૌવન પણ પ્રાપ્ત થાય છે. આમા રસાયણિક ગુણો હોય છે. જે ચામડીને ચમકિલિ બનાવે છે. આને સ્નાન કરવાના પાણીમા ઉકાળીને નાહવાથી ચામડીના રંગમા નિખાર આવે છે. આની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવાથી ખીલ, ખીલના ડાઘ અને ટોનિકની સમસ્યા દુર થાય છે.

જે લોકોની ચામડીના રંગમા ફેરફાર થતા રહેતા હોય તો આની પેસ્ટમા ઘી ભેળવીને લગાવાથી આ દુર થાય છે. શરીરનો જે ભાગ ખુલ્લો રહે છે તે ભાગમા કાળાસહ પડવાની સમસ્યા પણ દુર થાય છે. તે ચામડીમા બે રંગ થાય છે તો તેના માટે આ ખુબ જ સારુ છે. ભાંગરાને અને ઘીને ગેસ પર ઉકાળવા મુકવુ તે ઉકળશે એટલે ભાંગરાનો રસ ઘીમા ભળી જશે. ત્યારબાદ આ ઘીનો ઉપયોગ તમે સુંદરતા વધારનાર ક્રીમ તરીકે કરી શકો છો.

આમ તમે વાળમા નાખવા માટેનુ તેલ બનાવી શકો છો. આંખમા સોજો, બળતરા અને ચેપની સમસ્યા થાય તો આને પીસીને આંખની ઉપર લગવાથી તેમા રાહત મળે છે. આનાથી રોશની પણ વધે છે.યકૃત માટે વિટામિન બી૧૨ ખુબ જ જરૂરી તત્વ છે. આ યકૃતને મજબુત બનાવે છે અને જ્ઞાનતંતુને વધારવામા મદદ કરે છે. કાનમા આનો રસ નાખવાથી દુખાવો દુર થાય છે. આમા ખુબ વધારે માત્રામા આર્યન હોય છે.

આ પિત્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે. સુતશેખર અને ગંધકરસાયન જેવી ઔષ્ધિયોમા આને ભેળવીને લેવી જોઇએ. ઉધરસ અવતી હોય તો આનો રસ અને મધ ભેળવીને ખાવુ જોઇએ. એક દિવસમા આનો દસ ગ્રામ જેટલો રસ પીવો જોઇએ. હાથીપગા જેવી બીમારીઓ થાય છે તો આના રસમા તલનુ તેલ મિક્સ કરીને મસાજ કરવી જોઇએ. આનો પાવડર અને હરાના ફળનો પાવડર સરખા માપમા લઇને તેની ગોળીઓ બનાવી જોઇએ. આ ગોળી ખાવાથી એસીડીટીની સમસ્યામા આરામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *