હ્રદય, એઇડ્સ, દાંત ના દુખાવા જેવા ૫૦ થી પણ વધુ જટિલ રોગો થી છૂટકારો મેળવવા આજે જ ઘરે બનાવો આ પાવડર તેમજ તેલ, નોંધી લો બનાવવા ની રીત…

Spread the love

આપણા બધાના ઘરનાં રસોડામાંથી તજ મળી જ આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માત ખુબ જ ગુણકારી છે. તેના પાઉડરનું રોજ ૩ ગ્રામ જેટલું સેવન કરવાથી આપનો વજન નિયંત્રણમાં રહે છે. તેના સાથે તે આપણા મેટાબોલીઝમની લગતી તકલીફ પણ દૂર કરે છે.

નવી દિલ્હીના ફૉર્ટિસ ડાયાબિટીઝ ઓબિસિટી એન્ડ કોલેસ્ટ્રોલ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય લોકો તેના રોજિંદા આહારમાં તજનો ઉપયોગ કરે તો તેને મલ્ટીપલ મેટાબોલિકની સમસ્યા થવાનો ખતરો નહીવત થઇ જાય છે.

તેનો છોડ આપણા ઘરની આજુબાજુ હશે તો તે આપણને મચ્છર થી અને માખીથી પણ બચાવે છે. તેની સાથે આપણા ઘરના બગીચામાં ફંગલ ઉગી જતી હોય ત્યાં તજના પાઉડરને છાંટવામાં આવે તો તેનાથી ફંગલ ઉગતી નથી.કેન્સર એક જીવલેણરોગ છે. તે અનિયંત્રિત કોષને વધવાથી થાય છે. તેના પર તજ કેન્સરને નિવારવા માટે અને તેની સારવાર માટે તેના પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

તેના પુરાવા પ્રયોગશાળા અને પ્રાણી સંશોધન પર નિર્ભર છે. તેમાં જાણવા મળ્યું છે કે તે આપણું કેન્સર સામે રક્ષણ કરે છે. તે કેન્સરના સેલ્સને વધતા રોકે છે. તેની સાથે તે ગાંઠોમાં થતી રુધીરવાહિની ની રચનાને રોકે છે. તેના કારણે કેન્સરનાં સેલ્સના વિકાસથી થતું મૃત્યુ પણ થતું નથી.કોઈ છોડમાં રોગ આવી ગયો હોય ત્યારે તેના પર આનો પાઉડર છાંટી દેવો તેનો રોગ દૂર થઇ જશે.

તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી જેવા ગુણો રહેલા છે. તેનાથી આપણને હાર્ટ એટેક, સ્ટ્રોક, બી.પી., અને બીજી બિમારીઓથી બચાવે છે.તેનાથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે આપણા ફેફસા માટે પણ ખુબ ગુણકારી છે. તેમાં બળતરા ન થવાના ગુણોને કારણે તે શરીરની પેશીને નુકશાન થવા દેતું નથી.

તેમજ જો ખાવામાં રોજ તજનો ઉપયોગ કરતા હોય તો હૃદયની બીમારીથી લઈને સાંધાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે. સાથે એવું માનવામા આવે છે કે તજમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ હોય છે, જેના કારણે પેટ સંબંધી તમામ સમસ્યા દૂર થઈ જાય છે અને શરીરની અંદર એનર્જી વધે છે. જો કે, ડોક્ટરોની સલાહ પ્રમાણે યોગ્ય માત્રામાં તજનું સેવન કરવુ જોઈએ.

મધ સાથે તજની સ્વચ્છતા અસર હોય છે સ્લેગ્સ અને ઝેર દૂર થાય છે, ચયાપચયમાં સુધારો થાય છે, અને કોલેસ્ટેરોલના સ્તરમાં ઘટાડો થાય છે. તે લોહીમાં રહેલા પ્રદૂષણને સાફ કરે છે, અને આ ખીલને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. આ ઉપરાંત, તે તેમાં રહેલા લોહી પાતળા સંમિશ્રણો સાથે પરિભ્રમણ વધારે છે અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વહન કરવામાં મદદ કરે છે.

તજ જે બેક્ટેરિયા સામે લડે છે જે પેટનું ફૂલવું અને અપચોનું કારણ બને છે અને કેન્ડીડા નામની ફુગ ફુલાવવા ની સમસ્યા ને દૂર કરે છે. જો તમને હળવા લાગે છે, તો દિવસમાં એક કપ તજની ચા પીવાનું ભૂલશો નહીં.તેનાથી ત્વચાને લગતી સમસ્યા દૂર થાય છે. તેમાં એવા ગુણો રહેલા છે તેનાથી આપણા ચહેરા પર રહેલા ખીલ દૂર થાય છે. તે આપની ત્વચા પર રહેલા બેકટેરિયાને સાફ કરવાનું કાર્ય કરે છે. તેના કારણે તે ખીલ થવા સેતુ નથી.

એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે તે એચ.આઈ.વી. ની પ્રયોગશાળામાં કરવામાં આવેલી તપાસમાં અને ૬૯ અર્કમાં, તજની છાલ, તજ સ્પ્રાઉટસ અને ફાળો આ બિમારીને ઘટાડવામાં મદદ કરે છે. તેનો એવો અર્થ થાય છે કે આ બિમારી માટે સારવાર કરવા માટે તજ વાળો ખોરાક ખાવો જોઈએ. તેનો અર્ક એક દિવસના ઉપાચારમાં પણ ઉપયોગી થાય છે. આના સિવાય જાણવા માળ્યું છે કે તે ખતરનાક વાયરસ સામે આપણને રક્ષણ આપે છે.

તેમાં કેલ્શિયમ રહેલું હોય છે. તે આપણા હાડકાને મજબૂત બનાવે છે. તેમાં મેન્ગેનીજ રહેલ છે. તેનાથી કેલ્શિયમ શોષણ ખાતરી થવામાં મદદ કરે છે. તે હાડકાની રચના થવામાં મદદ કરે છે. તેથી રોજ એક કપ ચાના સ્વરૂપે તજ લેવો. તેનાથી અસ્થીમાંની બિમારી દૂર કરે છે. તેના તેલથી દુખાવો થતો હોય તે જગ્યાએ માલીસ કરવી જોઈએ તેનાથી રાહત રહેશે.

તેનાથી ડાયાબીટીસ પર નિયંત્રણ રાખી શકાય છે. તેના એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે તેમાં ઈન્સ્યુલિન ને વધારે છે. તેના કારણે તે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

તેનું સેવન કરવાથી મગજને પ્રોટીનના વધારાને રોકે છે. આ અલ્સાઈમરને કારણે થતા મહત્વનું પરિબળ માનવામાં આવે છે. આપણા મોંમાં બેક્ટેરિયા દાંતમાં રહીને અનેક રોગો ઉત્પન કરે છે. તેનાથી આપણને તજ બચાવે છે. તેનો રોજ ઉપયોગ કરવાથી તે આપણા દાંતને તંદુરસ્ત બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં દુખાવો થતો હોય ત્યારે તેની આસપાસ તજનું તેલ લગાડવાથી તેના દુખાવામાં અને સડામાંથી પણ રાહત મળશે.

તેના સ્વાદ અને સુગંધથી આપણને થતી બળતરને દૂર કરે છે. જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ તેના તેલથી મસાજ કરવામાં આવે તો તે દુખાવામાં રાહત મળે છે. તેમને દિવસ દરમિયાન તણાવ થતો હોય ત્યારે તમારે તેનું તેલ અને મધના થોડા ટીપા ગરમ પાણીમાં નાખી તેમાં પગને બોડી રાખવાથી તમને આરામ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *