હનીમૂન પર લઈ જઈ પત્ની સાથે કર્યું એવુ હિચકારૂ કૃત્ય કે સાંભળીની રૂંવાડા ઉભા થઈ જશે

Spread the love

હનીમુન પર ગયેલા આ એક કપલની એક દર્દનાક દાસ્તા એ સામે આવી છે. કારણ કે આ પતિએ તેની પત્નીને હનીમુન પર લઈ જઈને સૌથી પહેલા તો તેને દારૂ પિવડાવ્યો હતો અને ત્યારબાદ જે તેને હેવાનિયત આચરી તે જાણી સૌકોઈ એ હેરાન હેરાન છે. અને આ આખી ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અને આ ઘટના એ માર્ચ મહિનાની છે પરંતુ આ તેનો ખુલાસો એ છેક હવે થયો છે. કારણ કે આ પત્નીએ પોતાના પિયર એ આવી ત્યારે આ આખી ઘટના એ સામે આવી હતી અને પછી આખરે આ મામલો એ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને આ સનસનાટી પૂર્ણ આ ઘટના એ ઉત્તર પ્રદેશના અલીગઢની છે.

આ અલીગઠના એ દેહલી ગેટ વિસ્તારના બનિયા પાડાની એક રહેવાસી એક યુવતીના લગ્ન એ ૯ ડિસેમ્બરે એક એટાના રહેવાસી ઋષભ સાથે ધૂમધામથી થયા હતાં. પરંતુ આ લગ્ન બાદ જ આ સાસરિયાઓએ તેનો પોતાનો અસલી ચહેરો એ બતાવ્યો હતો. પીડિતાના અને દીકરીના જણાવ્યા પ્રમાણે પતિ એ તેને પરાણે દારૂ પાતો હતો. અને આ દારૂ એ પીવાની ના પાડવા પર તેને તે બેરહેમીથી માર મારતો હતો. અને એટલુ ઓછુ હોય તેમ આ દારૂની બોટલ એ ફોડી તેના કાચ તે પીડિતા પત્નીના તે મોઢામાં નાખતો હતો. જેના કારણે આ પીડિતાના એ મોઢામાંથી લોહી નિકળવા લાગતુ હતુ.

અને આ પીડિતાના જણાવ્યા પ્રમાણે તેના સાસરીયામાં આ તમામ મહિલાઓ અને પુરૂષો એ દારૂ પીવે છે. અને આ પતિ ઋષભ એ પણ આઈપીએલ મેચ દરમિયાન તે સટ્ટા રમવાની એક કુટેવ ધરાવે છે અને જેના કારણે તેના લગ્ન પહેલા તે એક સટ્ટામાં ૪૫ લાખ રૂપિયા એ હારી ગયો હતો. અને જેથી આ પૈસા માટે તેને ઋષભ અને તેનો પરિવાર એ પીડિતા પર સતત દબાણ કરતા હતાં. અને એટલુ ઓછુ હોય તેમ આ પતિ ઋષભ એ બંદૂકના જોરે આ પીડિતાનો અશ્લિલ વીડિયો એ બનાવતો હતો અને તેને એક રીતે બ્લેકમેઈલ કરવા માંગતો હતો.

અને આ ઋષભ એ તેને પોતાના બહેન અને તેના પતિ સાથે આ હનીમૂન પર દાર્જિલિંગ લઈ ગયો હતો અને જ્યાં હોટલના રૂમમાં તેને પહેલા પરાણે દારૂ પીવડાવાનો પ્રયાસ કર્યો. અને પછી જેનો પીડિતાએ વિરોધ કરતા આ ઋષભ અને તેની બહેને આ દારૂ ભરેલો કાચનો ગ્લાસ એ તેના મોઢા પર મારી દીધો હતો. અને પછી જમીન પર પડતા ગ્લાસ એ તુટી ગયો હતો. અને ત્યારબાદ આ ઋષભે એ ગ્લાસના આ ટુકડા તેના મોઢામાં ઠુંસી દીધા હતા. અને આ પીડાની મારી તે જ્યારે કણસીને ચિલ્લાવવા લાગી તો આ ઋષભ તેને હોટલના રિસેપ્શનની દિવાલ પર માથુ એ અફળાવ્યું હતું અને તેની સાથે મારપીટ કરી હતી.

અને આ આખી ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પછી બાદમાં આ સહનશીલતાની હદ વટાવી દેતા આ આખરે પીડિતાએ તેના પિયર પહોંચીને તેના પરિવારનો આ આખી ઘટના વિગતે સંભળાવી હતી. અને થોડો સમય તો આ પીડિતાના પરિવારે ઋષભ અને તેના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ કોઈ જ સુધાર ના જણાતા તે આખો મામલો એ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *