હાલ આવનાર માસમા બુધનુ થશે રાશીપરિવર્તન, આ ૭ રાશિજાતકોના જીવનમા ઉભી થશે મુશ્કેલીઓ, જાણો કેવો રહેશે રાશિઓનો હાલ…?

Spread the love

મિથુન રાશિ :

આ રાશિજાતકોના શુભ કામો સમયસર પૂર્ણ થશે. વિદેશમાં રહેતા લોકોને સફળતા મળશે. ઓફિસમા તમારા કામની વાહવાહી થશે. ધન પ્રાપ્તિની નવી તકો ઊભી થઈ શકે છે. મેહનતનુ સારુ ફળ મળશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય સારો રહેશે. કારકીદી સારી થશે અને માનસિક શાંતિ મળશે. જમીન અને સંપતિ ની બાબત માં લાભ મળશે. નફાકારક પ્રવાસ થશે. કમાણી ના નવા દ્વાર ખુલશે. સકારાત્મક ઊર્જા રહેશે. અટકેલાં કાર્યો પૂરા થશે.

ધનુ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય શુભ રહેશે. તમે અઘરી સ્થિતિમા પણ સફળ થઈ શકશો. પરિવાર ની ચિંતા દૂર થશે. સામાજિક કર્યો માં ભાગલેસો. વિદેશમાં વસતા લોકો ને શારૂ પરિણામ મળશે.

કુંભ રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય ફળદાયી સાબિત થશે. મોટું પૈસાનુ રોકાણ સફળતાપૂર્વક કરશો. માનસિક તણાવ દૂર થશે. પરિવાર નો સાથ સહકાર મળી રહેશે. કાર્ય માં આવતા અવરોધો નો અંત આવશે. પ્રેમ લગ્ન કરવા હોય તો સારી તક છે.

મીન રાશિ :

આ રાશિજાતકોને મહેનતનુ સારું પરિણામ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. વાહનની ખરીદી કરી શકો. પ્રભાવશાળી લોકોની મદદ મેળવશો. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. નોકરી મળવાની સારી તક છે. તમારી યોજનાઓમા સફળતા મળશે.

ચાલો જાણીએ બીજી બાકીની રાશિઓ માં શું પ્રભાવ પડશે :

મેષ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મુશ્કેલીથી ભરપૂર રહી શકે છે. પૈસા ઉધાર આપવાનું ટાળવું. નહિતર તે પૈસા પાછા મેળવામાં મુશ્કેલી થશે. પરિવાર માં કલેશ પાડવાની સંભાવના છે. વિધ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. વિવાહિત જીવન સામાન્ય રહેશે.

વૃષભ રાશિ :

આ રાશીજાતકોએ વ્યવસાયમા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમા ઉચ્ચ અધિકારી સાથે સંબંધો બગડશે તેવી શક્યતા છે. ભાવનામા આવી કોઈ નિર્ણય લેવો નહીં. મિલકતને લગતા કામોમાં સમાધાન થશે. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.

કર્ક રાશિ :

આ રાશિજાતકોને શારીરિક અસર રહેશે. કોઈ લાંબા સમયની બીમારી વિશે ચિંતિત રહેશો. હાડકાની ઇજા થઈ શકે તેથી સાવચેત રહો. કોર્ટના કેસ બહાર જ ઉકેલો. બિનજરૂરી ચર્ચાથી દૂર રહો. ક્રોધને કાબુમા રાખો.

સિંહ રાશિ :

આ રાશીજાતકોના જીવનમાઆર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. તેથી ધન-ખર્ચમા ખાસ ધ્યાન રાખો. વ્યવસાય કરતા હોય એ લોકોએ નવો વ્યવસાય સરૂ ન કરવો. તેમ ખોટ જય શકે છે. લગ્ન બાબતે થોડો વિલંબ થઈ શકે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ના કરવો.

કન્યા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મુશ્કેલીથી ભરપૂર રહેશે. તમારા પોતાના લોકો અધોગતિ કરી શકે. બિનજરૂરી ચર્ચામા ભાગ ન લેવો. પૈસા ઊભર ન આપવા, પાછા મેળવવામાં મુશ્કેલી થશે. સ્વાસ્થ્ય બાબતે ખૂબ ચિંતિત રહેશો.

તુલા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય કપરો સાબિત થશે. વિદ્યાર્થીઓનુ ખૂબ જ વધારે પડતુ ધ્યાન રાખવુ. અધ્યયનમા ખૂબ જ વિશેષ ધ્યાન આપવું. વિવાહિત જીવનમા મુશ્કેલીઓ આવી શકે. બાળકોની ચિંતા રહેશે. પ્રેમ જીવન મધ્યમ રહેશે.

મકર રાશિ :

આ રાશિજાતકોના જીવનમા ઘણી મુશ્કેલીઓ આવી શકે. ક્રોધને કાબુમા રાખવો. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું. ઉધાર આપેલ પૈસા મળવાની સંભાવના. તમારા ગુપ્ત શત્રુઓ થી સાવધાન રહેવું. મહત્વ પૂર્ણ કામમા ધ્યાન કેન્દ્રિત કરવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *