હાલ આવનાર સમયમા બજરંગબલી થશે આ રાશીજાતકો પર મહેરબાન, મળશે ધનનો લાભ અને થશે અધુરી ઈચ્છાઓ પૂર્ણ, જાણો કઈ છે આ ભાગ્યવાન રાશીઓ…?

Spread the love

મેષ રાશિ :

આ રાશિના લોકોએ તેની ગુપ્ત બાબતો બીજા સાથે શેર ન કરવી. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમની યોજના તમે ઘરે રહીને કરી શકો છો. પરિવાર સાથે સારો સમય પસાર કરવા માટે તમે તેને ક્યારેક ડિનર પર લઈ જઈ શકો છો. મનનો ડર અને શારીરિક બીમારી થી તમે વધુ પરેશાન રહેશો. શક્ય હોય ત્યાં સુધી ધૈર્ય જાળવી રાખો.

વૃષભ રાશિ :

આજે તમે તમારા હરીફો સાથે સુમેળભર્યા સંબંધો રાખશો. નોકરીના સ્થળે પરિવર્તન થતાં થાકનો અનુભવ કરશો. તમે કંઈક નવું કરવાનો વિચાર મનમાં લાવશો. પિતા અને ઘરના અન્ય વડીલો તરફથી તમને લાભ કરવા માટેના સારા આશીર્વાદ પ્રાપ્ત થશે. અજાણ્યા લોકો થી સાવધાન રહેવાની સૂચના તમને પિતા તરફથી હંમેશા મળે છે. કાર્યમાં ખુબ જ પરેશાની અથવા ઉતાવળ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ :

આ રાશિના લોકો આજે પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરી શકશે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે મૂડીરોકાણ કરવું જરૂરી છે. પૈસા અને કિંમતી ચીજવસ્તુઓ ને સંભાળી ને રાખો નહીં તો ચોરી થઈ શકે છે. સામાજિક સંબંધો માં રહેવું જરૂરી છે. મંદિરમાં માતા-પિતા સાથે થોડો સમય વિતાવવાની તમારો દિવસ સારો પસાર થશે. મહેનત કરવાથી સત્કર્મો નું ફળ હંમેશા સારા મળે છે. લાચાર અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તમને સારા આશીર્વાદ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ :

તમારો દિવસ આર્થિક, સામાજિક અને પારિવારિક દ્રષ્ટિએ સારો અને ફાયદાકારક સાબિત થશે. કુટુંબ અને મિત્રો સાથે તમે છૂટીઓ પર જઈ શકો છો. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થતાં મનમાં પરેશાની જણાશે. રાજકારણમાં ફાયદો થશે. આજનો દિવસ તમારો સુસ્તી ભર્યો રહેશે. જવાબદારીઓનો ભાર તમારા ખભા પર હોવાથી માનસિક તાણ અનુભવશો. માતા-પિતા તેનાં બાળકોની દરેક ઈચ્છા પૂરી કરશે.

સિંહ રાશિ :

આ રાશિ ના વિદ્યાર્થી વર્ગને વધારે સફળતા મળી શકે છે. તમારું મન પૂજા કાર્યમાં વ્યસ્ત રહેશે. પરિવારમા વૃદ્ધ લોકોનુ આરોગ્ય બગડવાથી ચિંતા થઈ શકે છે. સમય જતાં તમારા જીવનમાં નવા ફેરફારો કરવા જરૂરી જણાશે. નોકરીની શોધમાં ભટકતા માણસોને યોગ્ય જગ્યાએ નોકરી મળશે.

કન્યા રાશિ :

એકલતા અને એકલતાની લાગણીમાથી બહાર નીકળવા માટે તમે કોઈ જગ્યાએ યાત્રા પર જઈ શકો છો અથવા પરિવારને મદદ લઇ શકો છો. જૂના મિત્રને મળવા થી તમારું મન હળવું થશે, વિદ્યાર્થીઓને જોખમી કર્યો ન કરવું જોઇએ અને અભ્યાસમાં પૂરો ટાઈમ આપવો જોઈએ. છૂટાછવાયા અકસ્માત ઉતાવળમાં જ થાય છે તેથી ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *