ગુજરાત મા ફરી ચગ્યુ વેવાય-વેવાણ નુ ઈલુ-ઈલુ, બનેએ એકસાથે કરી આત્મહત્યા, સાબરકાંઠા જીલ્લા નો આ બનાવ

Spread the love

હાલ સમગ્ર ગુજરાતમા જ્યાં આ કોરોના ની મહામારી ના સમાચાર ચારેબાજુ ફેલાતા જોવા મળે છે તો આ વચ્ચે એક નવો મામલો ફરી સામે આવ્યો છે. હાલ થોડા સમય પેહલા જ એક વૈવાય-વૈવાણ નો કિસ્સો સામે આવ્યો હતો તેવો જ કિસ્સો ફરી થી એક વખત આ વેવાય-વેવાણ નુ પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે. નવસારી ના વેવાય-વેવાણ નુ પ્રેમ પ્રકરણ સમગ્ર દેશમા ગાજ્યું હતુ.

તેવો જ એક કિસ્સો હવે સાબરકાઠા નો સામે આવ્યો છે. જો કે સાબરકાઠા મા આ વેવાય-વેવાણ ની એકીસાથે આત્મહત્યા કરવાનો હાલ એક મામલો સામે આવ્યો છે. ખેડ બ્રહ્મા જીલ્લાના આ દિધીયા ગામમા આ વેવાય તેમજ વેવાણે એકીસાથે આત્મહત્યા કરી છે. વડાલી ના થેરાસણા ગામ ના વેવાય અને વેવાણ દિધીયા ગામમા મજૂરી કામ કરતા હતા. ગામ ની સીમમા જ લીમડા ના ઝાડ થી લટકી ને બંનેએ આત્મહત્યા કરી છે.

આ બંનેએ પ્રેમ પ્રકરણ હોવા ને લીધે આત્મહત્યા કરી હોવાનુ હાલ પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. જો કે, ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ કરવા માટે થઇ ખેડબ્રહ્મા ના સરકારી દવાખાના મા ખસેડાયા છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *