ગ્રહ-નક્ષત્ર દ્વારા બની રહ્યા છે ૪ શુભયોગ, આ ૬ રાશિજાતકોનો આવશે શાનદાર સમય, લક્ષ્મીજી થશે મહેરબાન…

Spread the love

ગ્રહ અને નક્ષત્રમાં સતત પરીવર્તન આવ્યા કરે છે. તેનાથી બધી રાશિ પર તેની અસર પડે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં પણ વેપાર, નોકરી અને પરિવારમાં ઘણી અસર પડે છે. ત્યારે ગ્રહ અને નક્ષત્રમાં ચાર શુભ યોગ રચાવા જઈ રહ્યા છે. તેનાથી સૌભાગ્ય યોગ, શોભન યોગ, સર્વાર્થસિદ્ધ યોગ અને ત્રિપુષ્કર યોગ રચશે. તેનાથી ઘણી રાશિ પર તેને અસર થશે. આજે આપણે તેના પર કેવી અસર પડે છે તેના વિષે જાણીએ.

મેષ :

તમારે આ સમયમાં સાવચેત રહેવું જોઈએ. કામ વધારે રહેવાથી તમને શારીરીક થાક અને નબડાઈ આવી શકે છે. તમને આર્થિક નુકશાન પણ થઈ શકે છે. તેથી પૈસાને લગતા વ્યહાર ખાસ ધ્યાનથી કરવા જોઈએ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીને અમુક વિષયમાં મુશ્કેલી પડી શકે છે.

વૃષભ :

તમે તમારા ભવિષ્ય માટે ખૂબ ચિતામાં રહી શકો છો, તમે કોઈ પહેલાની બાબત અંગે માનસિક તાણમાં આવી શકો છો. તમારે જરૂરી કામમાં તમારું ધ્યાન આપવાનું જરૂર છે. બદલાતી ઋતુને કારણે તમે બીમાર પડી શકો છો. ભાઈ બહેનો વચ્ચે સારો સબંધ રહેશે.

મિથુન :

તમારા જીવનમાં એક પછી એક એમ ઘણી સમસ્યાઓ આવે તેવી શક્યતા છે. તમારે અજાણ્યા વ્યક્તિ પર ભરોશો ન કરવો જોઈએ. તેનાથી તમને નુકશાન થઈ શકે છે. તમને પૂજા અને પાઠમાં રસ રહેશે. તમારે વધારા ખર્ચ ન કરવા જોઈએ.

કર્ક :

તમને આ યોગથી બધી બાજુથી સારૂ પરિણામ મળી શકે છે. તમને આર્થિક રીતે લાભ મળી શકે છે. જીવનસાથી સાથે સબંધ મજબૂત રહેશે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. તમે કોઈ મહત્વની બાબત અંગે નિર્ણય લઈ શકો છો.

સિંહ :

તમને તમારા કામમાં ઘણા અવરોધો આવી શકે છે. તમારે કોઈ પ્રકારના વાદ કે વિવાદમાં ન પડવું જોઈએ. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમણે નોકરી મળી શકે છે.

કન્યા :

તમારા જીવનમાં રહેલી સમસ્યા આ યોગથી દૂર થશે. તમને આ યોગથી કામમાં સારું પરિણામ મળી શકે છે. તમારું રોકાયેલા પૈસા તમને પરત મળી શકે છે. આરોગ્યને લાગતો સમય તમારા માટે સારો છે.

તુલા :

તમે તમારી નાની નાની ભૂલોને સુધારીને તમે આગળ વધી શકો છો. તમને કારકિર્દીમાં આગળ વધવા માટે ઘણા માર્ગ મળી શકે છે. તમને વેપારમાં ઘણો સારો લાભ મળી શકે છે. પ્રેમ સબંધમાં સારું પરિણામ મળી શકે છે.

વૃશ્ચિક :

તમારી વાણી કઠોર થઈ શકે છે. જે લોકો નોકરી કરે છે તે વધારે વ્યસ્ત રહી શકે છે. તમને ધંધામાં ઘણો મોટો નફો મળી શકે છે. તમને આરોગ્યને લગતી મુશ્કેલી હશે તો તે વહેલી તકે દૂર થશે.

ધન :

તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. તમે બનાવેલી યોજનામાં તમને સફળતા મળે શકે છે. કારકિર્દીમાં તમે સતત આગળ વધતાં રહેશો. ધંધામાં તમને ધન લાભ થશે. તમારી તબિયત મજબૂત રહેશે.

મકર :

તમારે અત્યારના સમયમાં ઘણી વિપરીત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈ મહત્વના કામમાં મિત્રની મદદ લઈ શકો છો. ધંધામાં કઈક નવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માતાપિતાની તબિયતમા સુધારો થતો જણાશે.

કુંભ :

તમને તમારી માનસિક ચિતા દૂર થતી જણાશે. તમને નોકરીમાં બઢતી મળી શકે છે. સરકારી કામ કરતાં લોકોને તેની ઈચ્છા પ્રમાણે સ્થળાંતરણ થશે. અત્યારે કરેલું રોકાણથી તમને આવતા સમયમાં લાભ થશે.

મીન :

તમારા પરિવારમાં માન સન્માન મળી શકે છે. પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ મહબૂત થઈ શકે છે. કામમાં આવતા બધા અવરોધો તમે દૂર કરી શકો છો. પૈસાના વ્યહારમાં લાભ થશે. સંતાનના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થતો જણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *