ઘરના દ્વાર પર રાખી દો આ વસ્તુને, માતા લક્ષ્મીની કૃપાથી વધશે ધન-સંપત્તિ…

Spread the love

દરેકના ઘરમાં ખુશીનું હોવું ખુબ જરૂરી છે. આપના ઘરમાં આપના મુખ્ય દરવાજાને સુખનો દરવાજો કહેવામા આવે છે. કારણકે આપના ઘરમાં અને આપના જીવનમાં જે કઈ પણ ખુશી અને સુખ આવે છે તે આપના ઘરના મુખ્ય દ્વાર થી જ આવેક છે. ઘણી વાર જોયું હશે કે મોટાભાગના લોકો ઘરના મુખ્ય દરવાજાને સજાવતા હશે. જો કોઈ પણ માણસ આપના ઘરમાં આવે ત્યારે તેની સૌથી પહેલી નરજ ઘરના મુખ્ય દરવાજા પર પડે છે. ઘરમાં ખુશી અને સુખ આવે છે તેની સાથે દેવી અને દેવતા પણ આવે છે.

ઘરના મુખ્ય દરવાજા માથી ઘણા દેવી અને દેવતા પણ આવે છે. ત્યારે જો દરવાજો બરાબર ન હોય ત્યારે અથવા ત્યાં સ્વચ્છતા ન હોય ત્યારે તેનાથી ભગવાન ત્યાથી પરત ફરે છે અને ઘરમાં આવતા નથી. ખાસ કરીને માતા લક્ષ્મી જેને આપણે ધનની દેવી કહીએ છીએ તેને ગંદકી જરા પર પસંદ નથી તેથી જે ઘરમાં અને જે ઘરના દરવાજા પર ગંદકી હશે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતાં નથી.

આપના ઘરમાં હકારાત્મક ઉર્જા હશે તો તમારા ઘરમાં સંપતિ અને તેના જેવી બીજી ઘણી વસ્તુઓ પ્રવેસશે. તેનાથી તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા હોવી જોઈએ. તેના માટે તમારે નકારાત્મક ઉર્જાને ઘર માથી દૂર કરવી જોઈએ તેનાથી આપના ઘરમાં ખુશી રહેશે તેના વિષે આજે જાણીએ.

ઘરના મુખ્ય દ્વારને લગતી મહત્વની બાબતો :

તમારે સૌથી પહેલા ધ્યાન રાખવું કે તમે સવારે પૂજા અને પ્રાર્થના કરો છો ત્યારે તમારે ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો રાખવો. મૂક્યા દરવાજો ખોલો ત્યાર બાદ તમારે ત્યાં પાણીથી છંટકાવ કરવો અને તારે કોપર કમળને પાણીથી ભરવું અને તેને દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકવું તેમાં તમારે હળદર, ગુલાબજળ અને અત્તર નાખવું. તમે ઘરના મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મીની છબી રાખો છો તો તે ખૂબ શુભ માનવામાં આવે છે.

તમે ઘરના દરવાજા બહાર ડોરબેલ લગાવો ત્યારે તમારે તેને જમણી બાજુ લગાવી તેનાથી તમે જ્યારે તેને વગાળો ત્યારે તેને જમણા હાથથી વગાળો. આ સિવાય તમારે ઘરના દરવાજાની ડાબી બાજુએ જૂતાં ચંપલ રાખવા. તમારા ઘરના મુખ્ય દ્વાર પર સિંદુર રોલી અથવા ચંદનથી સ્વસ્તિક અથવા સાત નિશાની બનાવવી. તે ખૂબ શુભ માનવામાં આવે છે.

તમારે ઘરના મુખ્ય દરવાજા પર અશોક અથવા કેરી તોરણ લગાવવું જોઈએ તમારે તેને લગાવવા માટે મંગલવારનો દિવસ શુભ રહેશે. બધાએ ઘરના મુખ્ય દરવાજા સામે તુલસીનો છોડ અવશ્ય લગાવો. આને લગાવવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેસશે.

તમારે રોજે સાંજના સમયે એટલેકે સંધ્યાના સમયે ઘરના મુખ્ય દ્વાર પર બે દીવા પ્રગટાવવા. આ સિવાય તમે ઘરના મુખ્ય દરવાજા પર લેમ્પ પણ રાખી શકો છો. તમારે ઘરના દરવાજા પર અંધકાર ન રાખવો જોઈએ તેને તમારે હમેશા માટે પ્રકાશિત રાખવો જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર અંધકાર અશુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *