ઘરમા ન હોવી જોઈએ આવી દસ વસ્તુઓ, બને છે દરિદ્રતા અને દુખ નુ કારણ, જાણો તમે પણ…

Spread the love

આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ખાસ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં વસ્તુને લગતી કોઈ પણ ખામી રહી ગઈ હોય ત્યારે ઘરમાં અશાંતિ, દરિદ્રતા અને દુખ જેવી વસ્તુ આવ્યા કરે છે. વાસ્તુના નિયમો અનુસાર સુખ, શાંતિ અને ધન પ્રાપ્ત કરી શકાય છે. આજે આપણે એવી કેટલીક વસ્તુ વિષે જાણવાના છીએ કે તેને તમારે ક્યારેય ભૂલથી પણ ઘરમાં ન રાખવી ન જોઈએ.

તમારે તમારા ઘરમા ક્યારેય પણ કરોળિયાનુ જાળું ન રહેવા દેવું જોઈએ. તેને ઘરમા બનવા ન દેવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ ઘરમા રહેવાથી ઘરના સભ્યોની પરેશાનીમા વધારો થયા છે. તેના લીધે તમને ક્યારેય પણ ધન લાભ થતો નથી.

તમારે રાતના ભોજનના એઠા વાસણ રસોડામાં રાખવા ન જોઈએ તેનાથી ઘરમાં બરકત રહેતી નથી. તમારે ઘરમાં ક્યારેય પણ કબૂતરનો માળો પણ ન રાખવો જોઈએ તેને વાસ્તુ શાસ્ત્ર મુજબ ખૂબ અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં કબૂતરનો માળો હોય તે ઘરમાં મોટી સમસ્યાઓ આવ્યા કરે છે.

તમારે તમારા ઘરમા ક્યારેય પણ મધપૂડો રાખવો ન જોઈએ. તમારા ઘરમા તે હોય તો તેને વહેલી તકે દુર કરી દેવો. શાસ્ત્ર પ્રમાણે આ જે ઘરમા હોય તે ઘરમા દુર્ઘટના થવાની શક્યતા વધારે રહે છે. તમારે ઘરમા તૂટેલો કાચ ન રાખવો જોઈએ તેને તમારે વહેલી તકે ઘરની બહાર કાઢવો જોઈએ. તેને ઘરમા રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેના લીધે કોઈ કામ પૂરા થઈ શકતા નથી.

ઘરમાં ચામડિયાનું આવવું પણ અશુભ મનાય છે. જ્યારે તે ઘરમાં આવવા લાગે છે ત્યારે તે ઘરમાં રહેતો પરિવાર તૂટવા લાગે છે. બધા લોકો તમારાથી દૂર થઈ જશે અને તમને છોડીને જતાં રહેશે. તેનાથી અનેક ખરાબ વસ્તુઓ થયા છે. તેથી આને ઘરમાં ઘૂસવા ન દેવું જોઈએ. ઘણા લોકો છત પર અથવા કબાટ પર વધારાનો સમાન મૂકતા હોય છે. શાસ્ત્ર પ્રમાણે આ અશુભ ગણાય છે. તેનાથી ઘરમાં નકારત્મક ઉર્જા ઘરમાં આવે છે અને નુકશાન થાય છે.

તમે ઘરમાં જ્યારે પુજા કરો ત્યારે તમારે મંદિરમાં વાસી ફૂલ વધારે સમય માટે રાખવા નહિ. તમારે તાજા ફુલા જ રાખવા જોઈએ. વાસી ફૂલને બીજી જગ્યા પર રાખવા અથવા તેને ઘરની બહાર રાખવા જોઈએ. તેનાથી ભગવાન નારાજ થયા છે. ઘરમાં ઇલેક્ટ્રીક વાસ્તુ ખરાબ થયેલી પડી હોય તો તેને હટાવી દેવી જોઈએ. તેનાથી ઘરમાં ખુશી આવતા રોકે છે. તમારે ઘરમ ગંદકી ન રહેવા દેવી. તેનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *