ઘરમાં આ જગ્યાએ રાખી દો ફટકરી, જીવનમાં ક્યારેય નહી આવે પરેશાનીઓ, રાતોરાત બની જશો માલામાલ, જાણો તમે પણ…

Spread the love

વાસ્તુશાસ્ત્ર મુજબ આપણાં ઘરમાં નાની વસ્તુઓનું પણ ખૂબ મહત્વ છે. જેનાથી અનેક પ્રકારના દુ:ખ દૂર કરી શકાય છે અને ઘરમાં સારા વિચારોનું ચિંતન થાય છે. પરિવારના લોકોની ખુશીમાં વધારો થાય છે. કેટલાક લોકોને પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ કરવા પડે છે. છતાં તેમને જીવનમાં સફળતા મળતી નથી. કેટલાક ઘરેલુ ઉપાયથી આ સમસ્યાઓ દૂર થાય છે.

કેટલાક લોકોના ઘરમાં કેટલીક ખામીઓ રહેલી હોય તે લોકોને ઘરમાં ફટકડી રાખવી જોઈએ. તેને એક સકારાત્મક વિચાર કહી શકાય છે. તેને થોડા સમય પછી બદલી નાખવી જોઈએ. તેને કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજે લગાવી શકો છો. તેથી તમારા ઘરમાં શાંતિ રહે છે. તેને યોગ્ય જગ્યાએ રાખવામા આવે તેથી તે દુ:ખો દૂર થાય છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે.

કેટલાક લોકોને પોતાના ઘરમાં પૈસાની અછત હોય છે. તે લોકોને પોતાના ઘરની બારી કે દરવાજા પાસે ફટકડી રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ભગવાનના આશીર્વાદ તમારા પર રહે છે. કેટલાક માણસો આપણાં ઘરની આજુબાજુ ખરાબ રહેતા હોય છે. તેથી ઘરમાં તે રાખવાથી સારા વિચારોનું વાતાવરણ ઊભું થાય છે.

કેટલાક લોકોને ઘરની બાજુમાં સ્મશાન હોય છે. તે લોકોને ફટકડી ઘરમાં રાખવાથી ડર ન લાગે અને શાંતિ મળે છે. તેને એક જરૂરી દિશામાં રાખવામા આવે તો જીવનની કેટલીક આર્થિક અને સામાજિક સમસ્યાઑ દૂર થાય છે. બાથરૂમમાં ફટકડી એક વાસણમાં રાખવાથી ફાયદો થાય છે. કેટલાક લોકોના ઘરમાં વારંવાર ઝઘડાઓ થતાં હોય તે લોકોને પોતાના રૂમમાં તે રાખવી જોઈએ.

દાંત સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ નાહવા માટે પણ કરી શકાય છે. તેનાથી શરીરનું આરોગ્ય સારું રહે છે, કેટલાક લોકોને નોકરીમાં કે કોઈ જ્ગ્યાએ માર્ગદર્શન આપવા જવાનું હોય ત્યારે તેનો ટુકડો સાથે રાખવાથી તે કામમાં સફળતા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *