ઘર બેઠા સાવ નજીવી કિંમતે કરો ફેફસાની સફાઈ માટે આ ઘરેલું ઉપાય, નહી પડે ડોક્ટર ની જરૂર

Spread the love

દરેક વ્યક્તિ પોતાના શરીરને સાફ રાખવાનું પસંદ કરતો હોય છે. પરંતુ આપણે શરીરની સફાઈ શરીરના બહારના ભાગમાં કરીયે છીએ અંદર થી કરતાં નથી. ઘણા લોકોને ખબર નથી કે શરીરની અંદર સફાઈ કઈ રીતે કરવાની હોય છે. તેના માટે આપના આયુર્વેદમાં પણ ઉપચાર દર્શાવ્યા છે. તેનાથી શરીરને અંદરના ભાગ પણ સારી રીતે સાફ થઈ શકે છે. આજે આપણે શરીરના એક એવા અવયવ વિષે જાણીએ કે તેને સારી સાફ રાખવું ખૂબ જરૂરી છે. તેના વગર શરીર સારી રીતે કામ કરી શકતું નથી.

આપના શરીરમાં ઘણા અંગ એવા પણ છે કે તે ન હોય તો આપનું શરીર ચાલી શકે છે પરંતુ આના વાહર આપનું શરીર કામ કરતું નથી. તે છે આપના ફેફસા. તેનાથી આપના શરીરમાં શ્વાસની અવર જવર થઈ શકે છે. આજે આપણે તેના વિષે જાણીએ અને તેને કેવી સાફ કરી શકાય તેના વિષે આજે આપણે જાણીએ.

ફેફસાને લીધે ઘણા શ્વાસને લગતી તકલીફ થતી હોય છે. તેના કારણે ગંભીર બીમારી પણ થઈ શકે છે. ઘણી વાર તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. શ્વાસને લગતી બીમારી હોય ત્યારે આપના ફેફસાને ઘણું નુકશાન થાય છે. આજે આજને તે બીમારીને દૂર રાખવાના કેટલાક ઉપચાર વિષે જાણીએ.

તમારે ફેફસાને લગતી કોઈ પણ તકલીફ હોય ત્યારે તમારે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે તેના માટે તમે ઘરે ઘણા ઉપચાર કરી શકો છો તેનાથી તમારો ખર્ચ પ ઓછો થશે. આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે તે પણ આપણને મામૂલી દવા આપશે તેનાથી આપણે ઠીક થઈ જઈશું પરંતુ તેના કરતાં આપણે ઘરે જ તેના ઉપચાર કરીને પણ ઠીક થઈ શકીએ છીએ.

તેના એવી સાફ કરવા :

તમે આ ઉપાય ઘરે કરી શકો છો. તેના માટે તમારે ૧ થી ૧.૫ લિટર પાણી લેવું તેને તમારે ગેસ પર ગરમ કરવા માટે મૂકવું. તેમાં ૩૦૦ થી ૩૫૦ જેટલો ગોળ ભેળવીને તેને સરખી રીતે હલાવો. તેની અંદર તમારે એક આદુનો ટુકડો પીસીને નાખવો. ત્યાર પછી તેમાં ૩ ચમચી હળદર નાખીને તેને હલાવીને તેને ઉકળવા દેવું.

તે સારી રીતે ઉકાળી જાય પછી તેને ઠંડુ કરી એક બોટલમાં ભરી તેને ફ્રીજમાં રાખવું. આ બનાવેલા પાણીને તમારે સવારે ખાલી પેટ ૩ ચમચી અને સાંજે ભોજન પછી ૨ કલાક પછી પીવાથી તમારા ફેફસા સાફ થવામાં ઘણી મદદ મળે છે. આને નિયમિત રીતે લેવાથી તેનાથી ફેફસા સારી રીતે સાફ થઈ જશે. તેનાથી શ્વાસને લગતા રોગો દૂર થશે.

તેને સાફ કરવાના બીજા ઉપાય :

તમારે ગેસ પર એવ વાસણમાં પાણી નાખીને તેને ગરમ થવા દેવું તેમાં તમારે ૧ કોળી ગાજરના ટુકડા નાખવા તેને સારી રીતે ઉકાળવું. તમારે તેમાં એટલું પાણી નાખવું કે જ્યારે પાણી ગાજર સારી રીતે ચળી જાય તો પણ તેમાં પાણી બચી રહે. તેને ઠંડુ કરીને તેની એક પેસ્ટ બનાવી લેવી. તેમાં તમારે ૫ થી ૬ ચમચી મધ ભેળવીને તેને સારી રીતે સાફ કરવું. તેને એક સારા ડબ્બામાં ભરી દેવું અને તેને સારી રીતે પેક કરીને તેને ફ્રીજમાં રાખી દેવું.

તમારે આનું સેવન એક દિવસ દરમિયાન બે થી ત્રણ વાર કરવું પડશે. આનું સેવન કરતી વખતે તમારે ધ્યાન રાખવું કે આને તમારે ખાલી ૨ કે ૩ ચમચી જેટલું જ લેવું વધારે લેવું નહીં. આને લીધા પછી તમારે એક કે બે કલાક માટે કઈ ખાવું નહીં. તેનાથી આની અસર ફેફસા પર સારી રીતે થશે. તેનાથી શ્વાસને લગતી કોઈ તકલીફ થશે નહીં. તેમાં કફ જમેલા હશે તો તે પણ જલદી દૂર થશે. તમને આ વસ્તુ માથી કોઈ પણ વસ્તુની એલર્જી હોય ત્યારે તમારે આ ઉપાય ન કરવા તેનાથી આડઅસર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *