ગીતાબેન રબારી જીવે છે આવું વૈભવશાળી જીવન, તેમના જીવનની આવી ઝલક જોઈને રહી જશો દંગ, એક ગીતે બનાવ્યા રાતોરાત સ્ટાર…

Spread the love

ગુજરાતમાં એવા ઘણા કલાકાર છે જે ગુજરાત સિવાય દેશ વિદેશમાં પણ ખૂબ જાણીતા છે. આજે આપણે એવા જ એક કલાકાર વિષે જાણવા જઈ રહ્યા છે જે ગુજરાતમાં તો ખૂબ લોકપ્રિય છે તેની સાથે તે દેશ વિદેશમાં પણ ખૂબ જાણીતા છે. આજે આપણે ગીતાબેન રબારીના જીવન વિષે જાણીએ. આજના સમયમાં ગીતા બેન રબારીનું નામ ખૂબ આગળ લેવામાં આવે છે. તે એક ખૂબ લોકપ્રિય અને જાણીતા કલાકારમાં સામેલ છે. તેને ગુજરાતી ગીત ક્ષેત્રે તેને એક આગવી ઓળખ સ્થાપી છે.

અત્યારે ગીતાબેન રબારી ખૂબ વખણાય રહ્યા છે. તેને રબારી સમાજનું અને તેને સાથે આખા ગુજરાતનું નામ ખૂબ રોશન કર્યું છે. તે ગુજરાતનું ગૌરવ છે. તે અત્યારે ગુજરાતી ગીતની સાથે હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે. આપણે તેના પહેરવેશ વિષે જોઈએ તો તે ખૂબ અનોખો છે અને તે રિયલમાં ખૂબ અલગ દેખાય છે.

દિવસે ને દિવસે તેના ચાહકો વધવા લાગ્યા છે. તેનો જન્મ ૧૯૯૬માં કચચાના એક નાના ગામ તપ્પરમાં થયો હતો. તે તેના પરિવારમાં ખૂબ ચહીતા અને લાડલા હતા. આજના સમયમાં તેના પિતા એક મોટા કલાકાર બની ગયા છે. તેને પાંચમા ધોરણથી જ ગીત ગાવાનો વધારે શોખ લાગ્યો હતો. ત્યારેથી જ તે ગીતો પણ ગાતા હતા. તેને તેની માત્ર ૨૦ વર્ષની ઉમરમાં એક આગવી સફળતા મેળવી લીધી હતી.

તે તેના પરિવાર સાથે જ રહે છે. તે લોકગીત, ભજન, સંતવાણી અને દારા જેવા કાર્યકર્મ લાઈવ કરે છે. તેનાથી તેનો આખો પરિવાર ખુશ છે અને તેના પરિવારને ગીતાબેન પર ખૂબ ગૌરવ છે. તે અત્યારે મોટા ગક કલાકાર બની ગયા છે. તેનું ગીત રોણા શેરમાં અને મારો એકલો રબારી જેવા ગીત ગાયા છે અને તેનાથી તેને વધારે પ્રેમ મળ્યો છે. અત્યારે તે ખૂબ લોકપ્રિય કલાકાર માથી એક છે.

તેનું પહેલું ગીત યુટ્યુબ પર કરોડો લોકોએ જોયું હતું અને પસંદ પણ કર્યું હતું. ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિયતા મળી. તેનામાં ગરબા અને રાષ પણ લોકોને ખૂબ પ્રિય છે. તેમનો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે તે તેના પહેરવેશમાં જાય છે અને તે રબારી સમાજનું ગૌરવ વધારે છે. તેના મિત્ર અંગે જાણીએ તો કિંજલ દવે તેની ખાસ મિત્ર છે.

આ સિવાય પણ તેના ઘણા મિત્ર છે જેવા કે દેવાયત ખવડ, રાજભા ગઢવી, ગમન સાંથલ, કીર્તીદાન ગઢવી, ઓસમાન મિર વગેરે જેવા કલાકારો તેમાં મિત્રો છે. આ બધા કલાકાર સાથે સારો વ્યવહાર રાખ્યો છે. ગીતાબેન ગુજરાત સિવાય પણ ભારતમાં પણ ખૂબ ધૂમ મચાવી છે.

ગીતાબેન રબારી તેના કાર્યક્રમ આગળ વધ્યા ત્યારે તેમણે ઘણા લોકો ઓળખવા લાગ્યા લાગ્યા છે. તેને ઘણા હિન્દી ગીતો પણ ગાયા છે. તેને અહી સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે અહી સુધી પહોંચવામાં ઘણી મદદ અને ઘણા લોકોનો સાથ પણ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *