ફિલ્મ ‘ફુલ ઓર કાંટે’ ની ખુબસુરત હિરોઈન નો થઇ ગયો છે આવો હાલ, દેખીને તમારી પણ આંખો માં આવી જશે આંસુ

Spread the love

મિત્રો બોલિવૂડની અંદર એવી ઘણી બધી અભિનેત્રીઓ જોવા મળશે કે જેનું કેરિયર ખૂબ સારું સારું થયું હોય પરંતુ ધીમે-ધીમે બોલિવૂડમાંથી ગાયબ જ થઇ જતી હોય છે. આવી જ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી છે મધુ, જેણે અજય દેવગન ની ડેબ્યૂ ફિલ્મ ફુલ ઓર કાટે મા સૌથી સારો અને બધાને દીવાના બનાવી દેનાર રોલ ભજવ્યો હતો. અજય ની સાથે સાથે બંને જોડીને પણ લોકોએ આવકારી હતી. પરંતુ હાલમાં આ હિરોઈન ગાયબ થઈ ગઈ છે. તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે. આજે આપણે ફુલ ઓર કાટે ની આ ખૂબસૂરત હિરોઈન ક્યાં થઈ ગઈ છે ગાયક તેના વિશે જાણીશું.

મિત્રો તમને જણાવી દઇએ કે નેવુના દશકમાં બોલિવૂડની અંદર વધુ એક ખુબ જ સુંદર અભિનેત્રી હતી. તેની પ્રથમ ફિલ્મ સુપર હિટ થઇ હતી જેના કારણે તેની પાસે ઘણા ફિલ્મોની ઓફર પણ આવી હતી. મધુની બીજી ફિલ્મો જેવી કે મેને પ્યાર તુમહી સે કિયા હૈ, આજે પણ બોલિવૂડના ટોપ 100 ગીતો માંની એક માનવામાં આવે છે. તેણે બોલિવૂડની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે સાઉથની રોજા નામની ફિલ્મમાં કામ કર્યું છે. જે ફિલ્મનું હિન્દી વર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું.

હાલમાં આ અભિનેત્રી ૪૬ વર્ષની થઇ ચૂકી છે. તેનો લુક કંઈક અલગ જ દેખાય છે. શરૂઆત ની અંદર તેને ખૂબસૂરતીને કારણે જ સાઉથ બોલીવુડ ફિલ્મોમાંથી તેને ઘણી બધી ઓફર આવતી. પણ કેટલાક સમય બાદ તેણે ફિલ્મમાંથી અલવિદા કહી દીધું હતું. તેની પાછળનું કારણ તેનું વૈવાહિક જીવન હતું. તેમણે વર્ષ 2000 ની અંદર અમેય શાહ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા ત્યાર બાદ વર્ષ 2002માં તેની ઘરે દીકરીનો જન્મ થયો હતો.

ત્યારબાદ તે પોતાના ગૃહસ્થ જીવનમાં એટલી ફસાઈ ગઈ કે તે ફિલ્મ થી દુર થવા લાગી. એ સમયે લોકો તેની ખુબસુરતી ઉપર આશિક બની જતા પરંતુ હવે મધુની વધતી ઉંમરના કારણે તેનું રૂપ તથા તેની સુંદરતા ખોવાઈ ગયું છે. વધતી ઉંમર દરેક લોકોની સુંદરતાને ઓછી કરી નાખે છે. પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓ માટે તો કંઈ પણ મુનકીન કહી શકાય.

જો આ અભિનેત્રી જતી હોત તો તે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી ને પણ પોતાની સુંદરતાને બરકરાર રાખી શકત. જો એવું થયું હોત તો તેના ચહેરા ની આજ ની સ્માઈલ કંઇ અલગ જ હોત. જો તમે વધુ ના જુના તથા હાલના ફોટા ની કમ્પેરીઝન કરશો તો તે બંને વચ્ચે જમીન-આસમાનનો ફેર પડી ગયો છે.

26 માર્ચ ૧૯૭૨ ની અંદર નો જન્મ થયો હતો મધુ નું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે હેમામાલિનીની નાની બહેન છે. ચેન્નાઇમાં જન્મ થયા બાદ વધુ થોડા સમય પછી મુંબઇ આવીને વસવા લાગી હતી. 1999માં તેણે આનંદ શાહની સાથે લગ્ન કર્યા હતા. આનંદ અભિનેત્રી જુહી ચાવલા ના કઝિન બ્રધર છે. એટલે કે મધુ જુહી ચાવલા ની ભાભી પણ થાય છે. મધુએ બોલિવૂડની સાથે-સાથે તેલુગુ તથા તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેની ઘણી બધી ફિલ્મો સુપરહિટ થઇ હતી જેવી કે દિલજલે, ફુલ ઓર કાટે, જાલીમ, શેર એ હીનદુસતાન, યશવંત, હથકડી, પહેચાન, જલ્લાદ, હમ હૈ બેમિસાલ ફોજ જેવી ઘણી બધી પોપ્યુલર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *