એક મસાલા તરીકે ઉપયોગ મા લેવાતું જીરું સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ જ લાભદાયક, ઘણી તકલીફો થશે દુર…

Spread the love

આજે આપણે જીરાના પાણીથી થતાં લાભ વિષે જાણીએ. આપના બધાના રસોડામાં જીરું સરળતાથી મળી જાય છે. તેનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનો રસોઈમાં ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ વધે છે. તેમાં ફાઈબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝીંક ભરપૂર માત્રામાં રહેલ છે. તેનાથી શરીરમાં રહેલી નબડાઈ દૂર થાય છે. તેનાથી શરીરને તંદુરસ્ત રાખી સકાય છે. તેનું રોજ સેવન કરવાથી શરીરમાં ઉર્જા મળે છે. આને આપણે ઘણી રીતે સેવન કરી શકીએ છીએ. આજે આપણે તેનું સેવન કેવી રીતે કરવું તેના વિષે જાણીએ.

તેના માટે સામગ્રી :

અડધી ચમચી જીરું, સફરજન સરકો ૧ ચમચી, એક ચમચી મધ, પાણી એ ગ્લાસ.

તેને બનાવવાની રીત :

તેના માટે તમારે એક વાસણમાં પાણી લેવું અને તેને ગરમ કરવા માટે ગેસ પર રાખો. તે પછી તેમાં તમારે અડધી ચમચી જીરું નાખવું અને તેને ઉકવા દેવું. પાણી આદધાનું અડધું રહે તેટલું થાય ત્યાં સુધી ઉકાળવું. તે પછી તેને ગેસ પરથી ઉતારીને ગાળી લેવું. તેમાં તમારે એક ચમચી મધ અને સફરજન નો સરકો ભેલવેને તેનું સેવન કરવું જોઈએ. તેને તમારે ખાલી પેટે પીવું જોઈએ. તેનાથી ઘણા લાભ મળે છે.

તેનાથી લોહી પાતળું બને છે :

જીરાનું પાણી ખુબ ઉપયોગી છે. તેનાથી લોહીને પાતળું બનાવી શકાય છે. તેનાથી રક્ત શુદ્ધ પણ થાય છે. ઘણા લોકોને લોહીમાં ગંદકી હોય છે તેનાથી ત્વચા પર ખીલ થાય છે. તેના માટે તમારે આનું સેવન કરવું જોઈએ. આનાથી રક્તની શુદ્ધિ થવાથી આ સમસ્યા હમેશા માટે દૂર થાય છે. તેનાથી રક્ત પાતળું બની શકે છે અને નસોમાં અડચણ આવતી નથી તેનાથી શરીરમાં લોહીની કમી આવતી નથી.

કોલેસ્ટ્રોલના ઉપચાર માટે :

કોલેસ્ટ્રોલ બે પ્રકારા હોય છે. સારું અને ખરાબ કોલેસ્ટ્રોલ. મોલેસિસ કોલેસ્ટ્રોલ આપના હ્રદય માટે ખૂબ સારું છે અને ખરાબ કોલેસ્ટ્રોલ હ્રદયને લગતી બીમારી થવાનું જોખમમાં વધારો કરે છે. તેનાથી લોહીમાં કચરાને વધારે છે. તેનાથી નસોમાં અડચણ આવે છે. તેનાથી હ્રદય હુમલો આવી શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે તમારે સારા કોલેસ્ટ્રોલને જોઈએ તેનાથી નસોને ખોલે છે. તેના માટે તમારે રોજે સવારે ભૂખ્યા પેટે આનુસ સેવન કરવું જોઈએ.

આંખની દ્રષ્ટિમાં વધારો કરે છે :

આંખની નબળાઈને લીધે જોવાની ક્ષમતા ઘટી જાય છે. તેનાથી ચશ્મા અને આંખ માથી પાણી નીકળવા લાગે છે. તેનાથી આંખમાં ખંજવાળ પણ આવે છે. આના માટે જીરુનું પાણી ખૂબ લાભદાયી છે. તેનાથી આખની રોશની વધે છે. તેનાથી ચશ્મા દૂર થશે. તેનાથી આંખને લગતી બધી તકલીફ દૂર થશે.

હાડકાં મજબૂત બનાવે છે :

તેમાં કેલ્શિયમ અને પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેનાથી હાડકાં નબડા પડતાં અટકાવીને તેને મજબૂત કરે છે. તેનાથે શરીરમાં કેલ્શિયમની કમી પણ દૂર થાય છે. તેનાથી સાંધાના દુખાવો, હાડકાનાઓ દુખાવો જેવા આખા શરીરમાં થતાં દુખવાને દૂર કરે છે. તેનાથી સંધિવાની તકલીફ પણ દૂર થાય છે.

ડાયાબિટીસને દૂર કરે છે :

આના માટે આ પાણી ખૂબ લાભદાયી છે. આનું રોજ સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખી શકાય છે. તેના માટે તમારે આનું સેવન રોજે કરવું જોઈએ તેનાથી ડાયાબિટીસ જેવી બીમારીથી બચી શકાય છે.

પેટની ચરબી ઘટાડે છે :

તેમાં ફાઈબર વધારે છે. તે આપના પેટ માટે લાભદાયી છે. આને તમારે રોજે સવારે ભૂખ્યા પેટે લેવાથી પેટની બધી સમસ્યા હમેશા માટે દૂર કરે છે. તેનાથી પાચન શક્તિમાં મજબૂત કરે છે. તે શરીરનું મેટાબોલીઝન સારું રાખે છે તેનાથી વજન વધી શકતું નથી. પેટમાં રહેલ વધારાની ચરબી તે દૂર કરી શકે છે. શરીરમાં વધારાની ચરબીને તે ઓગાળે છે અને તેનાથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. રોજે આ પાણીનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *