એક જ ચપટીમા ઘટી શકશે તમારુ વજન, જો તમે પણ કરશો આ રીતે ગોળ અને ગરમ પાણીનુ સેવન

Spread the love

ઠંડીની મોસમમા બધા લોકો વધારે માત્રામા ગોળ ખાય છે. તેમા વિટામીન એ, બી અને સી, સુક્રોઝ, આયર્ન, મેગ્નેસિયમ, જસત, ફોસ્ફરસ, પોટેસિયમ, કેલ્સિયમ, ગ્લુકોઝ અને એંટીઓક્સીડંટ ખુબ વધારે માત્રા હોય છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ આપણી તંદુરસ્તી માટે ખુબ જ સારુ છે. આને હળવા ગરમ પાણીમા મિક્સ કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. શુ તમને આના ફાયદા વિશે ખબર છે? આજે આપણે આના લાભ વિશે જાણીશુ.

ઠંડીની મોસમમા શરીરની ગરમીને જાળવી રાખે છે :

આ ગોળ ગરમ પ્રકૃતિ ધરાવે છે, તેથી જ ઠંડીની  મૌસમમા તેનુ સેવન ખુબ જ સારું ગણાય છે. આને ખાવાથી આપણા શરીરનુ તાપમાન સરખુ રહે છે. આ આપણા શરીરમા રહેલ નસોને મંદ બનાવે છે. તેથી શરીરનુ તાપમાન વધે છે અને શરીર અંદરથી ગરમ રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

ગોળમા રહેલ એંટીઓક્સીડંટ અને ખનિજ આપણી ઇમ્યુનિટિ માટે ખુબ જ સારી છે. આને ગરમ પાણીમા મિક્સ કરીને પીવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ આનાથી આપણુ શરીરા નાના મોતા રોગ સામે લડી શકે છે.

વજન ઘટાડે છે :

ગોળનુ પાણી આપણા શરીરમા ચયાપચયને મજબુત બનાવે છે. તેથી તેનાથી આપનુ શરીર ડિટોક્સ બને છે. આમ થવાના કારણે આપણા શરીરની વધારાની ચરબી બળે છે અને વજન ઓછુ થાય છે.

પેટને તંદુરસ્ત બનાવે છે :

આજકાલ બધાની જીવન જીવવાની રીતના કારણે બધાને પેટને લગતી તકલિફ વધારે થાય છે. આ પેટમા દર્દ, કબજિયાત, અપચો અને એસીડીટીને દુર કરવામા મદદ કરે છે. આ ગેસ્ટ્રિકના રસને બહાર કાઢવામા મદદ કરે છે. આનાથી આપણી પાચનતંત્ર વધારે મજબુત બને છે. તેનાથી આપણા શરીરની તંદુરસ્તી વધે છે.

ફ્લુ અને વાયરલનો ખતરો ઘટાડે છે :

આજકાલ બધી જગ્યાએ વાયરસ, વાયરલ અને ફ્લુ ખુબ જ વધારે ફેલાય છે. આમ થવાનુ કારણ વાતાવરણ અને અનેક જાતના ચેપ છે. આ અનેક પ્રકારના હોય છે આ આપણા શરીરમા તેનુ પ્રભુત્વ કરી શકે છે. તેથી આ બન્નેનુ પાણી પીવાથી ઇમ્યુનિટિ વધે છે અને વાયરલ અને ફ્લુના જંતુને મારે છે. આમા ફિનોલિક સંયોજન ઓક્સિડેટીવ વધારે હોય છે જે ચેપને દુર કરે છે. આ આપણુ તાણ પણ ઘટાડે છે.

પાણી રીટેંશન ઘટે છે :

વજન અને ચરબી વધવાના ઘણા કારણો છે. તેમાથી આ એક પણ છે. આમ પાણીના રીટેંશન વધવાથી વજન પણ વધે છે. ગોળ અને ગરમ પાણી પીવાથી શરીરમા રહેલ ઇલેક્ટ્રોલાઇટને કાબુમા કરીને વધતા પાણીના રીટેંશનને રોકે છે. આમ થવાથી શરીરની ચરબી ઘટે છે.

ગોળનુ પાણી બનાવાની રીત :

એક ગ્લાસ જેટલા પાણીને ગેસ પર ગરમ કરવુ જોઇએ. તે ગરમ થાય પછી તેમા ચમચી એક ગોળ ભેળવવો જોઇએ. જો તમે ઇચ્છો તો તેમા તમે લિંબુનો રસ ભેળવી શકો છો. આને ભેળવવાથી તેમા વિટામીન સીની માત્રા વધી જશે અને તેનો સ્વાદ પણ ખુબ જ સારો આવશે. ગોળને સારી રીતે હલાવીને તેમા ઓગાળવો જોઇએ. તે નવશેકુ થાય એટલે તેને પીવુ જોઇએ.

આને સવારે ભુખ્યા પેટે પીવુ વધારે સારુ છે. જે લોકોને મધુપ્રમેહ છે તે લોકોએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ આનો ઉપયોગ કરવો જોઇએ. આમા રહેલ ગ્લાયકેમિક ઇંટેક્સથી આપણા લોહીમા સુગરનુ પ્રમાણ વધી શકે છે. આમ જોઇએ તો ખાંડ કરતા આ ખુબ જ સારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *