દેવગુરુ બૃહસ્પતિ કરવા જઈ રહ્યા છે કુંભ રાશિમાં પ્રવેશ, જાણો આ રાશિજાતકો માટે બની રહ્યા છે ભરપુર લાભના અવસર…

Spread the love

જ્યોતિષોના જણાવ્યા મુજબ બૃહસ્પતિ ગ્રહ એ ખુબ જ મહત્વનો ગ્રહ છે. તેઓ શિક્ષા, બાળક, ધર્મ, ગુરુ અને લગ્નના કારક ગ્રહ માનવામા આવે છે. આ ગ્રહની સ્થિતિ બદલવાની અસર બધી રાશિ પર પડે છે. આવનાર સમયમા આ ગ્રહ પોતાની નીચેની રાશિ મકર રાશિમાથી કુંભ રાશિમા પ્રવેશ કરવા જવાના છે. ત્યારબાદ થોડા સમય બાદ તે પાછા વક્રી થઇને મકર રાશિમા પ્રવેશવાના છે. ત્યારબાદ તે પુન: માર્ગી સ્થિતિમા કુંભ રાશિમા પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ આની અસર કઇ કઇ રાશિમા થવાની છે.

મેષ :

અભ્યાસ કરતા લોકોને આ સમય દરમિયાન સારી સફળતા મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ બનવાનો છે. તમે તમારા પરીવાર સાથે ધાર્મીક અથવા માંગલિક પ્રસંગોમા જઇ શકો છો. તમને તમારા બાળકો માટેની જવાબદારીઓ વધશે.

વૃષભ :

નોકરીયાત વર્ગને બઢતી થવાની સંભાવના રહેલ છે. વેપાર ધંધામા લાભ થશે અને તેનાથી આવકમા વધારો થશે. મિલકત બાબતમા સારા સમાચાર મળી શકે છે. સમાજના કામ પાછળ તમારા નાણા ખર્ચાશે. તેનાથી સમાજમા તમારી નામના વધશે.

મિથુન :

આજે તમને ધાર્મીક કામમા વધારે રસ પડશે. તમારી બધી જ યોજનાઓ સફળ થશે. ભાઇઓ સાથે વાદ વિવાદ થઇ શકે છે. વિદેશ જવા માટેના યોગ બનશે. તમને સંતાન સુખ પ્રાપ્ત થશે. તમારી આવક વધશે.

કર્ક :

તમારે તમારા આરોગ્યની ખાસ સંભાળ રાખવી જોઇએ. વ્યવસાયમા તમારા દ્વારા મહેનતની યોગ્ય સફળતા તમને મળશે. અચાનક બહુ મોટો ફાયદો પણ થશે. નોકરીયાતની બઢતી થઇ શકે છે. ધાર્મીક અને સામાજીક કામમા વધારે રસ પડશે.

સિંહ :

અવિવાહિત લોકોને લગ્ન માટેના સારા પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારા પરીવાર સાથે માનગલીક પ્રસંગમા જઇ શકો છો. કાર્યસ્થળ પર તમારુ માન સન્માન વધશે. ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે. આરોગ્ય પ્રત્યે કાળજી રાખવી જોઇએ. વધારાનો ખર્ચ થશે.

કન્યા :

તમારા દુશ્મનો સક્રીય રહેશે. તેનાથી બચવુ જોઇએ. કાનુની બાબતમા સાવધાની રાખવી જોઇએ. કામને પુરુ કરવા માતે દોડધામ કરવી પડી શકે છે. વિદેશ જવા માટેની અરજી સફળ થશે. માનસિક તણાવ વધશે.

તુલા :

તમને અજે ખુબ મોટી સફળતા મળશે. તમે તમારાઅ જીવનમા પ્રેમ સંબંધની શરૂઆત કરી શકો છો. તમારી આવકમા વધારો થશે. ઘરના વડીલનો સાથ મળશે. બાળકો માટેની ચિંતા દુર થશે. નોકરીયાતને બઢતી થશે.

વૃશ્ચિક :

તમારા પરીવારમા વાદવિવાદ વધી શકે છે. તેનાથી તમને માનસિક અશાંતી અને તણાવનો અનુભવ થશે. નોકરીમા નવી યોજનાઓ બનાવી શકો છો. બઢતી થવાથી તમારુ માન વધશે. ખાનદાની મિલકતથી તમને લાભ થશે. નવા વાહન ખરીદવાના યોગ બનશે.

ધન :

તમારામા સાહસની વૃદ્ધી વધશે. અભ્યાસ કરતા લોકોને સારુ પરીણામ મળશે. ધાર્મીક કામમા રુચી વધશે. કામ કરવાની જગ્યાએ તમારો સારો પ્રભાવ પડશે. બાળકોને લગતી મુશ્કેલીઓ દુર થશે. વિદેશ જવાનો યોગ બનશે.

મકર :

તમારી આર્થીક સ્થિતિ મજબુત બનશે. તમે કોઇ કિંમતી વસ્તુ ખરીદી શકો છો. મિલકતને લગતી બધી જ સમસ્યા દુર થશે. તમારા દ્વારા લેવાયેલ નિર્ણયો સારા સાબિત થશે. દુશ્મનોથી બચીને રહેવુ જોઇએ. બીજાના ઝગડાથી દુર રહેવુ જોઇએ.

કુંભ :

તમારા દ્વારા બનાવેલ યોજનાને ગુપ્ત રાખવી. તમારા લગ્નમા રાહ જોવી પડી શકે છે. વેપાર ધંધામા પણ રુકાવટ આવી શકે છે. અભ્યાસ કરતા લોકોને સારા પરીણામ મળશે. સમાજમા નામના વધશે.

મીન :

તમારે કામ સમયસર પુરા કરવા માટે થોડી ભાગ દોડ કરવી પડી શકે છે. માનસિક અશાંતીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની ખાસ કાળજી લેવી જોઇએ. નાણાકિય વ્યવહાર કરતા સમયે સાવચેતી રાખવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *