દરેક શુક્રવારે કરી લેવો આ નાનો અમથો ઉપાય, માતા લક્ષ્મીના આશીર્વાદ થી કાયમી માટે રહેશે પાકીટ પૈસા થી ભરાયેલું…

Spread the love

બધા લોકો તેમના જીવનમાં હમેશા લક્ષ્મીજીની ખુશ કરવાના પ્રયાસ કરતાં હોય છે. તે એવું ઈચ્છે છે કે તેમના પર હમેશા લક્ષ્મીજીના આશીર્વાદ બની રહે. તમારી સખત મહેનત કરવાની સાથે લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા હશે તો જ જીવનમાં તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે. તેનાથી તેના જીવનમાં હમેશા માટે પૈસાની તંગી રહેશે નહીં.

આજ આપણે એવા કેટલાક સરળ ઉપાય વિષે જાણીએ કે તેનો ઉલ્લેખ ધાર્મિક શાસ્ત્રમા કરવામા આવ્યો છે. તેને અનુસરવાથી લક્ષ્મીજીએ તમારાથી ખુશ થશે અને તેમના આશીર્વાદ હમેશા તમારા પર બની રહેશે. તેનાથી તમારા જીવનમા ક્યારેય પણ પૈસાની તંગી નહી આવે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

તેના માટે તમારે એક મંત્રનો જપ કરવાનો રહેશે. તે આ ओम श्री श्रीये नमः મંત્ર છે. તમે જ્યારે આ મંત્રનો જપ કરો ત્યારે તમારે લક્ષ્મીજીની છબી અથવા તેમની મુરતિ સામે રાખીને તમારે આ જપ કરવો જોઈએ. તમે દિવસમાં એક વાર આ મંત્રનો જપ કરવાથી પણ તમને તેનું પરિણામ જરૂરથી મળશે. તેથી આ મંત્રનો જપ તમારે કરવો જોઈએ.

આ ઉપરાંત તમારે શુક્રવારના દિવસે કાળી કિડીને ખાંડ નાખવી. તમારે પિયપદના ઝાડની નીચે સવારે અને સાંજે ઘીનો દીવો પણ જરૂરથી કરવો જોઈએ અને તે ઝાડને રક્ષાસૂત્ર બાંધવું જોઈએ આ કરવાથી માતા લક્ષણી ખુશ થયા છે અને તેમના આશીર્વાદ હમેશા તમારા પર રાખશે તેનાથી તમને ધન લાભ થઈ શકે છે.

આ બધા ઉપાય કરવાથી તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા ક્યારેય પણ નહીં આવે તમારી આર્થિક સ્થિતિ ખૂબ વધારે મજબૂત બનશે અને તમારા જીવનમાં રહેલી બધી જ અડચણ અને બધા જ અવરોધોને પ સમય જતાં હમેશા માટે દૂર થઈ જશે. તેનાથી તમારા પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *