દરેક જાતના ત્વચાથી લગતા રોગો તેમજ વાળની તકલીફ માટે બજારમાં મળતા કેમિકલયુક્ત સાબુ ની જગ્યાએ વાપરો ઘરે તૈયાર કરેલો આ સાબુ, જાણીલો આ રીત…

Spread the love

મિત્રો, ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે  નીમનો સાબુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.  તે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી બને છે. તેનાથી ચામડીના કેટલાક ઇન્ફેકશન અને કેટલીક અનેક બીમારીઓ માટે ખૂબ જરૂરી છે. તેના સાબુનો ઉપયોગ કરવો ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામિન ઇ, એંટીઓક્સિડંટ જેવા કણ રહેલા હોય છે. તેનાથી ચામડીના કેટલાક રોગો દૂર થાય છે.

આ સાબુનો ઉપયોગ કરવાથી ચામડીના અનેક રોગોથી મુક્તિ મળે છે. તેને સરળતાથી ઘરે બનાવી શકાય છે . ત્વચાની સમસ્યા અને કેટલાક બીજા રોગો દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. ખીલ અને ચહેરા પરના ડાઘ દૂર થાય છે. તેમાં એંટી બાયોટીક ગુણધર્મ રહેલા હોય છે.

સાબુ બનાવવા માટે લીમડાના પાન લઈને તેને પાણીથી સાફ કરવા જોઈએ. તે પાનને પીસીને તેની પેસ્ટ બનાવવી જોઈએ. તેમાં વિટામિન ઇ ની ગોળી નાખીને તેમાં નાખવી જોઈએ. તેને બરાબર હલાવીને તેને ગ્લિસરીન નાખીને લગાવવું જોઈએ. તેને આકાર આપીને તે વાસણમાં વેસેલિન લગાવીને રાખવું જોઈએ. તેથી સાબુ સરળતાથી બની જાય છે.

ચામડીના રોગો દૂર કરવા માટે લીમડાનો સાબુ ખૂબ ઉપયોગી છે. તેના પાનમાં અનેક ઔષધિય ગુણ રહેલા હોય છે. તેનાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે. તેનાથી ખીલ દૂર થાય છે. તે ચામડીને સુંદર બનાવે છે. તે ચામડી પર લાગેલી ધૂળ અને તેલને સાફ કરે છે. તેના પાનમાથી બનાવેલો સાબુ ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. ચામડીના રોગો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *